ETV Bharat / state

Gujarat Corona Update : 24 કલાક 347 પોઝિટિવ કેસ નોંધાયા, કુલ 887 દર્દીઓ કોરોનાને માત આપી, 06 દર્દીના મૃત્યુ - ગુજરાતમાં કોરોના કેસ

ગુજરાત રાજ્યમાં કોરોના હવે ધીમા પગલે ચાલી (Gujarat Corona Update) રહ્યો છે.આજે કોરોનાના નવા 347 કેસ નોંધાયા હતા. તો બીજી તરફ 887 દર્દીઓ સાજા થયા. અત્યાર સુધીમાં કુલ 12,05,543 દર્દીઓ સાજા થયા હતા. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ સુધરીને 98.74 ટકાએ પહોંચ્યો હતો.

Gujarat Corona Update : 24 કલાક 347 પોઝિટિવ કેસ નોંધાયા, કુલ 887 દર્દીઓ કોરોનાને માત આપી, 06 દર્દીના મૃત્યુ

author img

By

Published : Feb 22, 2022, 10:21 AM IST

ગાંધીનગર : ગુજરાત રાજ્યમાં કોરોનાએ છેલ્લા બે (Gujarat Corona Update) વર્ષનો રેકોર્ડ તોડયો છે. કોરોનાની પ્રથમ અને બીજી લહેરમાં વધુમાં વધુ 14 હજાર જેટલા પોઝિટિવ કેસ એક દિવસમાં નોંધાયા હતા. ત્યારે 25 હજારની આસપાસ પોઝિટીવનો આંકડો જતાં હવે છેલ્લા કેટલાક દિવસથી સતત (Third Wave of Coronavirus) કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જે 21મી ફેબ્રુઆરીએ સમગ્ર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 347 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. તો 887 દર્દીઓએ કોરોનાને માત આપીને ઘરે ફર્યા છે. 06 દર્દીઓના મૃત્યુ થયા છે.

અમદાવાદમાં કોરોના કેસ ઘટાડા પર

રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ મુજબ છેલ્લા 24 કલાકની વાત (Corona Cases in Gujarat) કરવામાં આવે તો રાજ્યના તમામ કોર્પોરેશન વિસ્તારમાં કોરોનાના કેસ સામે આવ્યા છે. જેમાં અમદાવાદ મ્યુ. કોર્પોરેશન વિસ્તારમાં સૌથી વધુ 128 જેટલા કેસ નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 08 બરોડા શહેરમાં 36 અને રાજકોટમાં 13 કેસ નોંધાયા છે. જ્યારે કુલ 887 દર્દીઓએ કોરોનાને માત આપી છે.

આજે 1,60,799 નાગરિકોને રસીકરણ થયું

20 મી ફેબ્રુઆરીના રોજ રાજ્યમાં કુલ 1,60,799 નાગરિકોને વેક્સીન આપવામાં આવી છે. જ્યારે 18 થી 45 વર્ષની વયના 9118 નાગરિકોને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો. જ્યારે 47,876 નાગરિકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત 15 થી 18 વર્ષના 5299 બાળકોને રસીકરણ કરવામાં આવ્યું છે. જ્યારે 74,466 બાળકોને બીજો ડોઝ પણ આપી દેવામાં આવ્યો છે. તેમજ 14,895 નાગરિકોને પ્રિકોશન ડોઝ આપવામાં આવ્યા છે. જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ 10,22,89,699 નાગરિકોને રસીકરણ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ Offline work in Surat court: સુરતમાં કોર્ટો બે મહિના બાદ ફરી ધમધમતી થઈ

રાજ્યમાં એક્ટિવ કેસ 4464

રાજ્યની વર્તમાન પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે કુલ 4464 જેટલા એક્ટિવ કેસ છે. જેમાં 40 વેન્ટિલેટર પર અને 4424 દર્દીઓ સ્ટેબલ છે. કુલ મૃત્યુ 10,902, દર્દીઓના સારવાર દરમિયાન મૃત્યુ નોંધાયા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 12,05,543 દર્દીઓએ કોરોનાને માત આપી છે. ત્યારે ગુજરાતમાં રિકવરી રેટ 98.74 ટકા સુધી પહોંચ્યો છે.

આ પણ વાંચોઃ Core Committee Decision : શિક્ષણપ્રધાન જીતુ વાઘાણીની મોટી જાહેરાત, 21મીથી પ્રત્યક્ષ શિક્ષણ જ ચાલશે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.