ETV Bharat / state

ગુજરાત કોરોના અપડેટ: રાજ્યમાં 24 કલાકમાં કોરોનાનાં 1607 કેસ નોંધાયા, 1388 ડિસ્ચાર્જ, 16 મોત, કુલ કેસ 205116

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના નવા 1607 કેસ નોંધાયા છે અને 16 દર્દીઓના મોત નિપજ્યા છે. જ્યારે 1,388 લોકો ડિસ્ચાર્જ પણ થયા છે. રાજ્યમાં કોરોનાના કુલ પોઝિટિવ કેસની સંખ્યા 2,05,116 થઇ છે. જ્યારે કુલ મૃત્યઆંક 3840 થયો છે.

corona
corona
author img

By

Published : Nov 27, 2020, 8:36 PM IST

  • રાજ્યમાં કરોના ફરી વકર્યો
  • છેલ્લા 24 કલાકમાં 1607 કેસ સામે આવ્યા
  • રિકવરી રેટ 90.93 ટકાથી ઘટીને 90.90 ટકા થયો

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના વાયરસના આંકડામા સતત વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં કુલ પોઝિટિવ કેસનો આંક બે લાખને વટાવી ગયો છે. છેલ્લા 24 કલાકમાં નવા 1607 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. રાજ્યમાં આજદિન સુધી કુલ 2,05,116 પોઝિટિવ કેસ નોંધાયા થયા છે. જ્યારે કોરોના વાયરસના કારણે છેલ્લા 24 કલાકમાં સારવાર લઈ રહેલા 16 દર્દીનાં મોત થયા છે. આજે 1388 દર્દીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. આજે રાજ્યમાં કોરોનાના અત્યાર સુધીના સૌથી વધુ કેસ નોંધાયા છે.

ગુજરાત કોરોના અપડેટ
ગુજરાત કોરોના અપડેટ

કોર્પોરેશન અને જિલ્લા પ્રમાણે આંકડાકીય માહિતી

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદ કોર્પોરેશન 335, સુરત કોર્પોરેશન 238, વડોદરા કોર્પોરેશન 127, રાજકોટ કોર્પોરેશન 95, સુરત 61, બનાસકાંઠા 51, પાટણ 49, રાજકોટ 44, મહેસાણા 43, વડોદરા 40, ગાંધીનગર 35, જામનગર કોર્પોરેશન 35, ખેડા 35, ભરૂચ 32, પંચમહાલ 32, ગાંધીનગર કોર્પોરેશન 31, અમદાવાદ 28, સુરેન્દ્રનગર 27, ભાવનગર કોર્પોરેશન 25, અમરેલી 23, સાબરકાંઠા 23, દાહોદ 19, મહીસાગર 18, મોરબી 16, ગીર સોમનાથ 15, કચ્છ 15, નર્મદા 14, જુનાગઢ કોર્પોરેશન 12, જુનાગઢ 11, બોટાદ 9, જામનગર 8, નવસારી 8, વલસાડ 6, દેવભૂમિ દ્વારકા 5, અરવલ્લી 4, છોટાઉદેપુર 4, ડાંગ 3, પોરબંદર 2, ભાવનગર 1 અને તાપીમા 1 કેસ સામે આવ્યો છે.

મહાનગરોમાં સૌથી વધુુ કેસ નોંધાયા

રાજ્યમાં 96 દર્દી વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યાં છે. અત્યાર સુધી 3938 લોકોના મોત થયાં છે. જ્યારે રાજ્યમાં સૌથી વધું અમદાવાદમાં 49063 કેસ થયાં છે. રાજ્યમાં સૌથી વધુ કેસ પાંચ મહાનગરોમાં સામે આવી રહ્યા છે. અમદાવાદમાં આજે એક દિવસ બાદ રાજ્યમાં ફરીથી પહેલા નંબરે કોરોના કેસમાં રહ્યું છે. અમદાવાદ મહાનગરપાલિકા વિસ્તારમાં 325 કેસ સામે આવ્યા છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં 28 કેસ સામે આવ્યાં છે. 24 કલાકમાં સુરતમાં 353 સામે આવ્યાં છે. જોકે હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ વધુ માત્રામાં કેસ સામે આવી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.