ETV Bharat / state

રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના નવા 1,175 કેસ નોંધાયા, કુલ આંકડો 80 હજારને પાર - Update of Gujarat Corona

કોરોનાના કેસમાં દિવસેને દિવસે વધારો જોવા મળી રહ્યા છે. રાજ્યમાં કુલ આંકડો 80 હજારને પર પહોંચ્ચી ગયો છે. ત્યારે 24 કલાકમાં નવા 1,175 કેસ નોંધાયા છે અને 16 દર્દીના મૃત્યુ થયા છે.

ગુજરાત કોરોના ન્યૂઝ
ગુજરાત કોરોના ન્યૂઝ
author img

By

Published : Aug 20, 2020, 10:48 PM IST

Updated : Aug 20, 2020, 11:04 PM IST

ગાંધીનગરઃ કોરોનાના કેસમાં દિવસેને દિવસે વધારો જોવા મળી રહ્યા છે. રાજ્યમાં કુલ આંકડો 80 હજારને પર પહોંચ્ચી ગયો છે. ત્યારે 24 કલાકમાં નવા 1,175 કેસ નોંધાયા છે અને 16 દર્દીના મૃત્યુ થયા છે.

રાજ્યમાં કોરના વાઇરસના અત્યાર સુધીમાં કુલ 83,262 પોઝિટિવ કેસ નોંધાયા છે. જોકે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાંથી પોઝિટિવ કરતા ડિસ્ચાર્જનો આંકડો વધુ છે, 1123 દર્દીઓને બુધવારના રોજ રજા આપવામાં આવી હતી.

ગુજરાત કોરોના અપડેટ
ગુજરાત કોરોના અપડેટ
ગુજરાત કોરોના વાઇરસના કેસમાં ખૂબ જ આગળ વધી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સુરત કોર્પોરેશન વિસ્તારમાં 163, અમદાવાદ કોર્પોરેશન વિસ્તારમાં 155, વડોદરા કોર્પોરેશન 92, સુરત 74, રાજકોટ કોર્પોરેશન 67, જામનગર કોર્પોરેશન 65, પંચમહાલ 42, કચ્છ 35, દાહોદ 32, રાજકોટ 31, ભાવનગર 28, ભાવનગર કોર્પોરેશન 27, મોરબી 26, વડોદરા 26, અમરેલી 25, મહેસાણા 22, ભરૂચ 20, બનાસકાંઠા 18, અમદાવાદ 17, જૂનાગઢ 15, પાટણ 15, ગાંધીનગર કોર્પોરેશન 13, નવસારી 13, પોરબંદર 13, ગાંધીનગર 12, જૂનાગઢ કોર્પોરેશન 12, ગીર સોમનાથ 11, નર્મદા 10, સાબરકાંઠા 10, છોટાઉદેપુર 9, ખેડા 9, વલસાડ 9, આણંદ 8, જામનગર 8, મહીસાગર 8, બોટાદ 7, સુરેન્દ્રનગર 6, અરવલ્લી 4, દેવભૂમિ દ્વારકા 4, તાપી 4 અને અન્ય રાજ્યના 10 કેસ સામે આવ્યા છે.જ્યારે 86 દર્દી વેન્ટિલેટર પર રાખવામાં આવ્યાં છે, અત્યાર સુધી 2,855 લોકોના મોત થયાં છે. જ્યારે અમદાવાદમાં રાજ્યમાં સૌથી વધું 29,662 કેસ થયાં છે. રાજ્યમાં સૌથી વધુ કેસ 5 મહાનગરોમાં સામે આવી રહ્યા છે.

સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં 163 કેસ સામે આવ્યા છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં 74 કેસ સામે આવ્યાં છે. 24 કલાકમાં સુરતમાં 237 સામે આવ્યાં છે. જોકે હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ વધુ માત્રામાં કેસ સામે આવી રહ્યા છે.

Last Updated : Aug 20, 2020, 11:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.