ગુજરાતના મુખ્યપ્રધાન વિજ્ય રૂપાણી આજે નાથદ્વારા માટે રવાના થઈ ગયા છે. શ્રીનાથજીના મંદિર દર્શન કરશે. વિજય રૂપાણી મુખ્યપ્રધાન બન્યા તે પહેલા પણ શ્રીનાથજી દર્શન કરવા આવી ચુક્યા છે.
CM રૂપાણી પહોંચ્યા ઉદયપુર, શ્રીનાથજીના કરશે દર્શન
જણાવી દઈ કે, લોકસભા ચૂંટણીમાં ગુજરાતની 26માંથી 26 બેઠકો પર ભાજપનો વિજય થયા બાદ મુખ્યપ્રધાન શ્રીનાથજી આશીર્વાદ લેવા પહોંચ્યા છે.
Intro:Body:
गुजरात के मुख्यमंत्री विजय रुपाणी पहुंचे उदयपुर करेंगे श्रीनाथजी के दर्शन
गुजरात के मुख्यमंत्री आज उदयपुर पहुंचे डबोक हवाई अड्डे पर पहुंचने पर गुजरात के मुख्यमंत्री विजय रूपाणी को गार्ड ऑफ ऑनर दिया गया इस दौरान उदयपुर भाजपा के नेताओं ने उनका स्वागत किया आपको बता दें कि रुपाणी उदयपुर से नाथद्वारा जाएंगे जहां वह श्रीनाथजी राजभोग झांकी के दर्शन करेंगे कहा जा रहा है कि गुजरात में भारतीय जनता पार्टी की ऐतिहासिक जीत होने पर रुपाणी अपने आराध्य के दर्शन करने के लिए आज दिल्ली से सीधे उदयपुर पहुंचे हैं
गुजरात के मुख्यमंत्री विजय रुपाणी आज अपने अल प्रवास पर उदयपुर पहुंचे दिल्ली से सीधा डबोक एयरपोर्ट पहुंचे सीएम रुपाणी नाथद्वारा के लिए रवाना हो गए एयरपोर्ट पहुंचने पर बीजेपी जिला अध्यक्ष रविंद्र श्रीमाली शहीद बीजेपी के आला नेताओं ने उनका स्वागत किया सीएम रुपाणी राजसमंद के नाथद्वारा के श्रीनाथजी मंदिर में 11:00 बजे राजभोग झांकी के दर्शन करेंगे उसके बाद 2:00 बजे वापस डबोक हवाई अड्डे से गुजरात लौटेंगे बता दे कि यह पहली बार नहीं जब विजय रूपानी श्रीनाथजी के दर्शन करने पहुंचे में से पहले भी मुख्यमंत्री बनने के बाद और मुख्यमंत्री बनने से पहले कई बार वह श्रीनाथजी के दर्शन करने के लिए आ चुके हैं
आपको बता दें कि लोकसभा चुनाव में गुजरात की 26 की 26 सीटों पर भारतीय जनता पार्टी ने जीत दर्ज करी थी ऐसे में गुजरात के मुख्यमंत्री ने श्रीनाथजी का आशीर्वाद लेने पहुंचे हैं
_______________________________________
गुजरात के मुख्यमंत्री विजय रुपाणी पहुंचे उदयपुर करेंगे श्रीनाथजी के दर्शन
મુખ્ય પ્રધાન રુપાણી પહોચ્યા ઉદેયપુર, શ્રીનાથજીના કરશે દર્શન
ઉદેયપુર: ગુજરાતના મુખ્ય પ્રધાન વિજ્ય રૂપાણી આજે ઉદેયપુર પહોચ્યા હતા. રૂપાણીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું છે. વિજય રૂપાણી ઉદેયપુરથી નાથદ્વારા જશે અને શ્રીનાથજીના દર્શન કરશે. ગુજરાતમાં ભાજપની ઐતિહાસિક જીત બાદ પોતાની આરાધ્યના દર્શન કરવા માટે આજે દિલ્હીથી સીધા ઉદેયપુર પહોચ્યા છે.
ગુજરાતના મુખ્ય પ્રધાન વિજ્ય રૂપાણી આજે નાથદ્વારા માટે રવાના થઈ ગયા છે. નાથજીના મંદિર દર્શન કરશે. વિજય રૂપાણી મુખ્ય પ્રધાન બન્યા પહેલા પણ શ્રીનાથજી દર્શન કરવા આવી ચૂક્યા છે.
જણાવી દઈ કે, લોકસબા ચૂંટણીમાં ગુજરાતની 26માંથી 26 બેઠકો પર ભાજપનો વિજય થયા બાદ મુખ્ય પ્રધાન શ્રીનાથજી આશીર્વાદ લેવામાં પહોચ્યા છે.
Conclusion: