ETV Bharat / state

ગુજરાતના ખુણે ખુણાના સમાચાર....

author img

By

Published : Jan 4, 2020, 4:10 PM IST

Updated : Jan 4, 2020, 6:52 PM IST

news
news

18:49 January 04

kheda Breaking

  • ખેડા

નડિયાદ ખેડા નેશનલ હાઇવે નંબર 8 પર કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત

રોંગ સાઇડે જઈ રહેલ કાર ચાલકે રીક્ષાને ટક્કર મારતા 2નાં મોત 4 ઘાયલ ઘાયલ

ઘાયલ વ્યક્તિઓને નડિયાદ સિવિલમાં સારવાર માટે ખસેડાયા

સીએનજી પમ્પ પર ગેસ પુરાવી રોંગસાઈડે જતા વાહનોને કારણે હાઇવે નંબર 8 પર અકસ્માતોની સંખ્યામાં વધારો

18:14 January 04

PATAN BREAKING

  •  પાટણ

રાધનપુર લોહાણા સમાજે યોજી રેલી

ચોટીલાની યુવતીનું અપહરણ મામલે રેલી કાઢી આવેદનપત્ર આપ્યું

17 માસ અગાઉ અપહરણ થયું પણ હજુ આરોપી પોલીસ પકડથી દુર

15 દિવસમાં યોગ્ય ઉકેલ નહિ આવે તો રાજ્યભરમાં ઉગ્ર આંદોલન કરવાની લોહાણા સમાજે ચિમકી ઉચ્ચારી 

18:12 January 04

banasknatha breaking

15:21 January 04

બનાસકાંઠા પ્રજ્ઞાચક્ષુ સગીરા સાથે થયેલ દુષ્કર્મનો મામલો

BANASKANTHA BREAKING

  • બનાસકાંઠા

રાધનપુર પ્રાંત અધિકારી ને આપ્યું આવેદનપત્ર

ન્યાયિક તપાસ અને ગુનેગારો ને સજા ની કરી માંગ

14:47 January 04

કચ્છના દરિયાઈ કાંઠાળ વિસ્તારોમાં ફરી તીડ નું આક્રમણ

KUTCH BREAKING

  • કચ્છ

ગઈકાલે સાંજે 4 થી 6 વચ્ચે અકરી,વાલાવરી, ગુનાવ વિસ્તારમાં દેખાયાતા તીડ...

આજે અબડાસા શાંઘી જેટી પાસે જોવા મળ્યા તીડ...

હજારોની સંખ્યામાં તીડ જોતા ખેડૂતો મુકાયા મુશ્કેલીમાં...

13:51 January 04

ગોંડલ નગરપાલિકા પાણીની પાઈપલાઈનના વાલમાં ભંગાણ

RAJKOT BREAKING

  • રાજકોટ

ગોંડલ જેતપુર રોડ ત્રણ ખૂણીયા હનુમાનજી મંદિર પાસેની ઘટના...

પાણીની પાઈપલાઈનમાં ભંગાણ થતાં રાજમાર્ગો થયાં પાણી..પાણી...
 
13:50 January 04

પાટણ કેન્દ્રીય વિદ્યાલયનુ ભૂમિપૂજન શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્ર સિંહ ચુડાસમાએ કર્યું

PATAN BREAKING

  • પાટણ

પાટણ સાંસદ ભરતસિંહ ડાભી, પુર્વ રાજ્યસભા સાંસદ દિલીપ પંડયા સહીત ભાજપના આગેવાનો રહ્યા ઉપસ્થિત

આઠ એકર જમીન મા અદ્યતન સુવિધાઓ સાથેનુ બિલ્ડીંગ તૈયાર થશે

13:48 January 04

સુરત જિલ્લામાં દીપડાનો આતંક યથાવત

SURAT BREAKING

  • સુરત

અંકલેશ્વર તાલુકાના ભરણ ગામે 5 વર્ષના બાળક પર દીપડાનો હુમલો

પરિવાર શેરડી કાપતું હતું તે દરમિયાન પડાવમાં દીપડાનો હુમલો

13:14 January 04

વિસનગરની C N કોલેજમાં વિદ્યાર્થીનીઓ એ મચાવ્યો હંગામો

MAHESANA BREAKING

  • મહેસાણા

કોલેજના પટાવાળા સાથે નો બાબલમાં મચાવ્યો હંગામો

પટાવાળા દ્વારા વિદ્યાર્થીનીઓને પરેશાન કરાતી હોવાની બાબતે હંગામો

કોલેજ સંસ્થાના ટ્રસ્ટી દિવ્યાનીબેનના પુત્ર મનું સામે છેડતીનો આક્ષેપ

13:13 January 04

રાજકોટમાં ટ્રાફિકના નવા નિયમોને લઈને સ્થાનિકોમ રોષ....

RAJKOT BREAKING

  • રાજકોટ

સ્થાનિકો દ્વારા રાજકોટ- અમદાવાદ હાઇવે ચક્કાજામ કરવામાં આવ્યો...

ગ્રીનલેન્ડ ચોકડીથી નવાગામ સુધીનો હાઈવે રોડ કરવામાં આવ્યો ચક્કાજામ...

ઇમેમોમાં દંડની રકમ બમણી આવતા સ્થાનિકોમ ભારે રોષ..

11:29 January 04

સાબરકાંઠાના હિંમતનગરમાં કચ્છ કડવા પાટીદાર સમાજનો પંચમ ઓલંપિયાડ ને મૂક્યો ખુલ્લો

SABARKANTHA BREAKING

  • સાબરકાંઠા

ભારતના 21 રાજ્યો ના 2250 ખેલાડીઓ જોડાયા
મુખ્ય પ્રધાને કે કે પી એપ્લિકેશન કરી લોન્ચ.

10:32 January 04

અમદાવાદમાં અજાણ્યા ઇસમે વસ્ત્રાપુર PIની ઓળખ આપી પૈસા માંગ્યા

AHEMDABAD BREAKING

  • અમદાવાદ

વસ્ત્રાપુર PIના નામે પૈસાની માંગણી કરી

અજાણ્યા ઇસમે વસ્ત્રાપુર PIની ઓળખ આપી પૈસા માંગ્યા

જમીન દલાલ પાસે 1.20 લાખ રૂપિયા માંગ્યા, અજાણ્યા ઈસમ વિરુદ્ધ નોંધાયો ગુનો

09:35 January 04

ભાવનગર-રાજકોટ હાઇવે પર સિહોરની સર્વોત્તમ ડેરી પાસે સર્જાયો અકસ્માત

BHAVNAGAR BREAKING

  • ભાવનગર

ભાવનગર-રાજકોટ હાઇવે પર સિહોરની સર્વોત્તમ ડેરી પાસે વિચિત્ર અકસ્માતમાં મોટી જાનહાની થતા અટકી.
કચ્છથી કોલસી ભરેલું હેવી ડમ્પર સર્વોત્તમ ડેરી નજીક ટ્રોલીથી છૂટું પડી જતા સર્જાયો અકસ્માત..
કોલસી ભરેલી ટ્રોલી છૂટી પડી હાઈવે પરની બે કેબીન પર ફરી વળી અને પલટી ખાઈ પરંતુ ત્યાં કોઈ હાજર ન હોય જાનહાની ટળી, જ્યારે ડમ્પર સર્વોત્તમ ડેરી ની દીવાલ સાથે અથડાયું..
ગોજારી ઘટના બનતા અટકી, જો કેબિન શરૂ હોત તો ઘટનાની કલ્પના કરવી મુશ્કેલ, હજુ ગઈકાલે અહીં એક ડમ્પરે દંપતિનો ભોગ લીધો હતો

16:01 January 04

Gandhinagar Breaking

  • ગાંધીનગર

મુખ્યપ્રધાન વિજય રૂપાણીનો સાગર ખેડૂતો સાથે 'મનની મોકળાશ' કાર્યક્રમ
 
મુખ્યપ્રધાન વિજય રૂપાણીની સાગર ખેડૂતો સાથે ચર્ચા 

 માછીમારોને દરિયો ખેડતી વખતે પડતી હાલાકી મુદે ચર્ચા

 રાજય સરકાર દ્રારા સાગરખેડૂતોને આપવામાં આવતી સબસીડી સમયસર મળે છે કે નહિ તે મુદે ચર્ચા 

Intro:Approved by panchal sir

ગાંધીનગર

મુખ્યપ્રધાન વિજય રૂપાણી કરશે મોકળા મને ચર્ચા, આજે મુખ્યપ્રધાન રૂપાણી સાગર ખેડૂતો સાથે કરશે ચર્ચા, માછીમારોને દરિયો ખેડતી વખતે પડતી હાલાકી મુદે ચર્ચા કરવામાં આવશે, રાજય સરકાર દ્રારા સાગરખેડૂતો ને આપવામાં આવતી સબસીડી સમયસર મળે છેકે નહિ તે સમગ મુદે ચર્ચા કરવામાં આવી.Body:...Conclusion:...
Last Updated : Jan 4, 2020, 6:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.