ETV Bharat / state

Gram Panchayat Election 2021: ગ્રામ પંચાયતની ચૂંટણીનું આજે મતદાન

ગ્રામ પંચાયતની ચૂંટણી (Gram Panchayat Election 2021)ના પ્રચાર પડઘમ શાંત થઈ ગયા છે. આજે 19 ડિસેમ્બરનાં રોજ રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઇ રહી છે. 8,690 ગ્રામ્ય વિસ્તારોમાં ચૂંટણી યોજાવા જઈ રહી છે. આ માટે સવારે 7થી સાંજના 6 વાગ્યા સુધી મતદાન (gram panchayat election voting gujarat) યોજાશે. ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 2 કરોડની આસપાસ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. આ ઉપરાંત 23 હજારથી વધુ મતદાન મથકો (polling stations for gram panachayat election gujarat) ઉપર 37,451 મતપેટીઓ મુકવામાં આવી છે.

Gram panchayat Election  2021: ગ્રામ પંચાયતની ચૂંટણીનું આવતી કાલે મતદાન
Gram panchayat Election 2021: ગ્રામ પંચાયતની ચૂંટણીનું આવતી કાલે મતદાન
author img

By

Published : Dec 18, 2021, 6:23 PM IST

Updated : Dec 19, 2021, 6:05 AM IST

ગાંધીનગર: રાજ્ય ચૂંટણી આયોગ (state election commission gujarat) દ્વારા આજે 19 ડિસેમ્બરના રોજ રાજ્યના તમામ જિલ્લાઓના અનેક ગ્રામ્ય વિસ્તારની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. આાજે રવિવારના રોજ કુલ 8,690 ગ્રામ્ય વિસ્તારોમાં ચૂંટણી (Gram Panchayat Election 2021) યોજાવાની છે. આજે સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા (gram panchayat election voting gujarat) હાથ ધરવામાં આવશે.

ચૂંટણીની વિગતો

સંપૂર્ણ બિનહરીફ ગ્રામપંચાયત1,165
સંપૂર્ણ બિનહરીફ સરપંચ1,165
સંપૂર્ણ બિનહરીફ સભ્ય/વોર્ડ9,613
અંશતઃ બિનહરીફ ગ્રામ પંચાયત6,446
અંશતઃ બિનહરીફ સરપંચ473
અંશતઃ બિનહરીફ સભ્ય/વોર્ડ27,449
ખાલી રહેલી બેઠકો ગ્રામ પંચાયત2,651
ખાલી રહેલી બેઠકો સરપંચ65
ખાલી રહેલી બેઠકો સભ્ય/વોર્ડ3,155

હરીફાઈમાં રહેલી ગ્રામપંચાયતોની વિગતો

ગ્રામ પંચાયત8,684
સરપંચ8,560
સભ્ય વોર્ડ53,507

હરીફાઈમાં રહેલા ઉમેદવાર

ગ્રામ પંચાયત8,684
સરપંચ27,200
સભ્ય1,19,998
મતદાન મથકની સંખ્યા23,112
સંવેદનશીલ મતદાન મથકો6,656
અતિ સંવેદનશીલ મતદાન મથકો3,074
ઉપલબ્ધ મતપેટીઓ59,694
ચૂંટણીમાં ઉપયોગમાં લેવાનાર મતપેટીઓ37,451
ચૂંટણી અધિકારીઓ2,541
મદદનીશ ચૂંટણી અધિકારી2,822
પોલીંગ સ્ટાફ1,37,302
પોલીસ સ્ટાફ51,745
મતદારોની કુલ સંખ્યા1,81,97,039
મહિલા મતદારો88,35,244
પુરુષ મતદારો93,61,601

37,429 મતપેટીઓ મુકવામાં આવશે

રાજ્ય ચૂંટણી આયોગના નોટિફિકેશન પ્રમાણે 17 ડિસેમ્બર સાંજના 6:00થી સંપૂર્ણ આચારસંહિતા (code of conduct for gram panchayat election 2021) લાગુ કરી દેવમાં આવી છે. આજે 19 ડિસેમ્બરના રોજ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે, જેમાં 2 કરોડથી વધારે મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. આ ઉપરાંત 27 હજારથી વધુ મતદાન મથકો ઉપર 37,429 મતપેટીઓ મુકવામાં આવી છેે. ગ્રામ્ય વિસ્તારોનું ઇલેક્શન બેલેટ પેપર (gram panchayat election ballot paper)થી કરવામાં આવશે.

21 ડિસેમ્બરે યોજાશે મતગણતરી

આજે 19 ડિસેમ્બરના રોજ ગ્રામ્ય વિસ્તારોમાં ચૂંટણી થયા બાદ તમામ પેટીઓને એક જ ગ્રૂપમાં પોલીસની નજર અને સુરક્ષા હેઠળ રાખવામાં આવશે. ત્યારબાદ 21 ડિસેમ્બરના રોજ મત ગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અને જરૂર જણાય તો 20 ડિસેમ્બરના રોજ પુન: મતદાન કરવામાં આવશે. 21 ડિસેમ્બરના રોજ મતગણતરી (gram panchayat election vote counting) હાથ ધરવામાં આવશે અને 24 ડિસેમ્બરના રોજ ચૂંટણી પ્રક્રિયા પૂરી કરવાની જાહેરાત પણ રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ Suicide Case In Ahemdabad: મણિનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા પોલીસે કર્યો આપઘાત

આ પણ વાંચોઃ GSSSB Paper Leak 2022: પેપર લીક મામલે સરકાર પર કૉંગ્રેસના પ્રહાર પરીક્ષા રદ્દ કરવા કરી માંગ

Last Updated : Dec 19, 2021, 6:05 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.