ETV Bharat / state

સ્ટાફના અભાવે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દેશમાં પ્રથમ નંબરથી વંચિત રહ્યો

ગાંધીનગરઃ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ભેળસેળયુક્ત ચીજવસ્તુઓ આપતા લોકો સામે લાલ આંખ કરવામાં આવે છે. વર્ષભર તેમની કામગીરી ચાલતી હોય છે. ત્યારે સમગ્ર દેશમાં આ કામગીરીનું રાજ્ય પ્રમાણે મુલ્યાંકન કરવામાં આવે છે. જેમાં રાજ્ય પ્રમાણે રેન્ક આપવામાં આવે છે.

author img

By

Published : May 10, 2019, 10:56 PM IST

સ્ટાફના અભાવે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દેશમાં પ્રથમ નંબરથી વંચિત રહી ગયો

ત્યારે સમગ્ર રાજ્યમાં આવેલી સરકારી કચેરીઓ ઓક્સિજન ઉપર ચલાવવામાં આવી રહી છે. કર્મચારીઓની અછત વચ્ચે આઉટસોર્સિંગથી ભરતી કરી ગાડું ગબડાવવામાં આવે છે. ત્યારે સમગ્ર દેશમાં સારી કામગીરીને લઇને માત્ર બે માર્કસ માટે ગુજરાત પ્રથમ નંબર થી વંચિત રહી ગયું છે. પ્રથમ નંબરે ગોવા, બીજા નંબરે મહારાષ્ટ્ર અને ત્રીજા નંબરે ગુજરાતનો સમાવેશ થાય છે.

સ્ટાફના અભાવે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દેશમાં પ્રથમ નંબરથી વંચિત રહી ગયો
રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના કમિશનર એચ.જી.કોશિયાએ કહ્યું કે, દ્વારા ફેબ્રુઆરી મહિનામાં સમગ્ર રાજ્યમાંથી 161 ઘીના સેમ્પલ લેવામાં આવ્યા હતા. મિલાવટ ખોરો દ્વારા મિલાવટ કરીને રાજ્યના નાગરિકો સાથે છેતરપિંડી આચરવામાં આવે છે. પરિણામે તેમના આરોગ્ય સામે ખતરો ઉભો થાય છે. ત્યારે રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા જે સેમ્પલ લેવામાં આવ્યા હતા. તેમાંથી 150 સેમ્પલ પાસ થયા છે, જ્યારે 11 સેમ્પલ ફેલ થયા હતા. જેમાંથી ગાયના ઘીના 5 સેમ્પલ ફેલ થયા છે, જ્યારે દેશી ઘીના 6 સેમ્પલ ફેલ થયા છે.

જ્યારે સમગ્ર રાજ્યમાંથી ગાયના ઘીના ફૂલ સેમ્પલ લેવાયા હતા જેમાંથી દેશીના 61 સેમ્પલ લીધા હતા 11 કીના સેમ્પલમાં સોયાબીન, દલડા સહિત અન્ય કેમિકલ મળી આવ્યા હતા, જે આરોગ્ય માટે નુકસાનકર્તા છે. ગાયના ઘી ના જે સેમ્પલ લેવાયા હતા. તે ભરૂચ, ભાવનગર અને નવસારીમાંથી લીધા હતા. જ્યારે દેશ દેશી ઘીના સેમ્પલ પાલનપુર, જૂનાગઢ, અને ગાંધીનગરમાંથી લીધા છે જે ફેલ થયા છે.

રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા 1500 કિલો ઘી જપ્ત કરાયું હતું, જેના સેમ્પલ લીધા હતા. અંદાજિત 7.25 લાખનો જથ્થો જપ્ત કર્યો હતો. તમામ દરોડા દરમિયાન 171 સેમ્પલ હતા.જેમાંથી 161 પાસ થયા છે અને 11 ફેલ થયા છે. રાજ્યના ફૂડ વિભાગ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવે છે.ત્યારે દેશમાં આ પ્રકારે કામગીરી કરતા રાજ્યોને નંબર આપવામાં આવે છે.

પરંતુ એક ચોંકાવનારી વિગત સામે આવી રહી છે. જેમાં state food safety ઇન્ડેક્સ મુજબ ગોવા રાજ્યને 75, મહારાષ્ટ્ર 74 અને ગુજરાતને 73 માર્કસ મળતા ત્રીજા નંબરે આવ્યો છે. ત્રીજો નંબર આવવા પાછળનું મુખ્ય કારણ કચેરીમાં રહેલા સ્ટાફનો અભાવ છે. સરકાર દ્વારા સમયસર સ્ટાફની ભરતી કરવામાં આવી હોત તો સમગ્ર દેશમાં ગુજરાત આજે ખરા અર્થમાં પ્રથમ નંબરે આવ્યું હોત.

Intro:હેડિંગ) સ્ટાફના અભાવે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દેશમાં પ્રથમ નંબરથી વંચિત રહી ગયો

ગાંધીનગર,

ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ભેળસેળયુક્ત ચીજવસ્તુઓ આપતા લોકો સામે લાલ આંખ કરવામાં આવે છે. વર્ષભર તેમની કામગીરી ચાલતી હોય છે. ત્યારે સમગ્ર દેશમાં આ કામગીરીનું રાજ્ય પ્રમાણે મુલ્યાંકન કરવામાં આવે છે. જેમાં રાજ્ય પ્રમાણે રેન્ક આપવામાં આવે છે. ત્યારે સમગ્ર રાજ્યમાં આવેલી સરકારી કચેરીઓ ઓક્સિજન ઉપર ચલાવવામાં આવી રહી છે. કર્મચારીઓની અછત વચ્ચે આઉટસોર્સિંગથી ભરતી કરી ગાડું ગબડાવવામાં આવે છે. ત્યારે સમગ્ર દેશમાં સારી કામગીરીને લઇને માત્ર બે માર્કસ માટે ગુજરાત પ્રથમ નંબર થી વંચિત રહી ગયું છે. પ્રથમ નંબરે ગોવા, બીજા નંબરે મહારાષ્ટ્ર અને ત્રીજા નંબરે ગુજરાતનો સમાવેશ થાય છે.

Body:રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના કમિશનર એચ.જી.કોશિયાએ કહ્યું કે, દ્વારા ફેબ્રુઆરી મહિનામાં સમગ્ર રાજ્યમાંથી 161 ઘીના સેમ્પલ લેવામાં આવ્યા હતા. મિલાવટ ખોરો દ્વારા મિલાવટ કરીને રાજ્યના નાગરિકો સાથે છેતરપિંડી આચરવામાં આવે છે. પરિણામે તેમના આરોગ્ય સામે ખતરો ઉભો થાય છે. ત્યારે રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા જે સેમ્પલ લેવામાં આવ્યા હતા. તેમાંથી 150 સેમ્પલ પાસ થયા છે, જ્યારે 11 સેમ્પલ ફેલ થયા હતા. જેમાંથી ગાયના ઘીના 5 સેમ્પલ ફેલ થયા છે, જ્યારે દેશી ઘી6 સેમ્પલ ફેલ થયા છે. જ્યારે સમગ્ર રાજ્યમાંથી ગાયના ઘી ના ફૂલ સેમ્પલ લેવાયા હતા જેમાંથી દેશીના 61 સેમ્પલ લીધા હતા 11 કીના સેમ્પલમાં સોયાબીન, દલડા સહિત અન્ય કેમિકલ મળી આવ્યા હતા, જે આરોગ્ય માટે નુકસાનકર્તા છે. ગાયના ઘી ના જે સેમ્પલ લેવાયા હતા. તે ભરૂચ, ભાવનગર અને નવસારી માંથી લીધા હતા. જ્યારે દેશ દેશી ઘી ના સેમ્પલ પાલનપુર, જુનાગઢ, અને ગાંધીનગરમાંથી લીધા છે જે ફેલ થયા છે.

Conclusion:રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા 1500 કિલો ઘી જપ્ત કરાયું હતું, જેના સેમ્પલ લીધા હતા. તેમાંથી અંદાજિત 7.25 લાખનો જથ્થો જપ્ત કર્યો હતો. તમામ દરોડા દરમિયાન 171 સેમ્પલ હતા. જેમાંથી 161 પાસ થયા છે અને 11 ફેલ થયા છે. રાજ્યના ફૂડ વિભાગ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવે છે ત્યારે દેશમાં આ પ્રકારે કામગીરી કરતા રાજ્યોને નંબર આપવામાં આવે છે પરંતુ એક ચોંકાવનારી વિગત સામે આવી રહી છે. જેમાં state food safety ઇન્ડેક્સ મુજબ ગોવા રાજ્યને 75, મહારાષ્ટ્ર 74 અને ગુજરાતને 73 માર્કસ મળતા ત્રીજા નંબરે આવ્યું છે. ત્રીજા નંબર આવવા પાછળનું મુખ્ય કારણ કચેરીમાં રહેલા સ્ટાફનો અભાવ છે. સરકાર દ્વારા સમયસર સ્ટાફની ભરતી કરવામાં આવી હોત તો સમગ્ર દેશમાં ગુજરાત આજે ખરા અર્થમાં પ્રથમ નંબરે આવ્યું હોત.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.