ETV Bharat / state

Congress accuses BJP : કૉંગ્રેસ નથી તૂટી, ગુજરાતની લાજ લૂંટાઈ રહી છે

ગુજરાત કૉંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર (Congress state president Jagdish Thakor) માણસામાં સગીરા પર થયેલી ઘટના બાબતે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં (Gandhinagar Civil Hospital)સગીરાની મુલાકાત લેવા માટે આવ્યા હતાં. તે દરમિયાન સ્ફટોક નિવેદન આપ્યું હતું.

Congress accuses BJP: કૉંગ્રેસ નથી તૂટી, ગુજરાતની લાજ લૂંટાઈ રહી છે : જગદીશ ઠાકોર

author img

By

Published : Feb 21, 2022, 8:05 PM IST

ગાંધીનગર: ગુજરાત કૉંગ્રેસના મુખ્ય પ્રવકતા જયરાજસિંહ પરમાર કૉંગ્રેસને અલવિદા કહીને ભાજપનું કમળ પકડવા જઈ રહ્યા છે. મંગળવારે તેઓ સત્તાવાર રીતે ભાજપમાં જોડાઈ રહ્યા છે. આજે ગુજરાત કૉંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર (Congress state president Jagdish Thakor)માણસામાં સગીરા પર થયેલી ઘટના બાબતે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં (Gandhinagar Civil Hospital)સગીરાની મુલાકાત લેવા માટે આવ્યા હતાં. તે દરમિયાન સ્ફટોક નિવેદન આપ્યું હતું કે ગુજરાતમાં અત્યારે કૉંગ્રેસ તૂટી રહી એ મહત્વનું નથી પરંતુ ગુજરાતની લાજ લૂંટાઈ રહી હોવાનું નિવેદન આપ્યું હતું.

કૉંગ્રસના ભાજપ પર આક્ષેપ

માણસાની ઘટના પર જગદીશ ઠાકોરની પ્રતિક્રિયા

ગુજરાત કૉંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે માણસામાં સગીર વયની યુવતી પર થયેલ ઘટના બાબતે સરકારને આડે હાથે લીધી( Congress accuses BJP )હતી જગદીશ ઠાકોરની સરકાર પર આક્ષેપ કર્યા હતા કે જે સગીરા ઉપર હુમલો થયો છે અને તેના પર બળજબરી કરવાની કોશિશ થઈ છે, ત્યારે સરકાર અને પોલીસ ફક્ત આરોપીની ધરપકડ કરીને સંતોષ માની લીધો છે. પરંતુ આ બાબતે આવી ઘટના પર સગીરાને આપવાની જરૂર હતી ત્યારે તેને જનરલ વોર્ડમાં રાખવામાં આવી છે તેવા પણ સરકાર સમક્ષ કર્યા હતા.

આ પણ વાંચોઃ મહારાષ્ટ્રની રાજનીતિ પર ગુજરાત કૉંગ્રેસના ભાજપ પર શાબ્દિક પ્રહાર

રાજ્યમાં કૉંગ્રેસ નહિ ગુજરાતની જનતા તૂટી રહી છે

છેલ્લા બે દિવસમાં કૉંગ્રેસમાંથી અને પૂર્વ ધારાસભ્ય અને નેતાઓ તથા પ્રથમ રાજ્યમાં પડ્યા છે અને તમામ લોકો અત્યારે ભાજપમાં જોડાવાની પ્રક્રિયા પણ શરૂ થઇ ગઇ છે ત્યારે ભાજપમાં જોડાવા બાબતે જગદીશ ઠાકોરે નિવેદન આપ્યું હતું કે રાજ્યમાં કૉંગ્રેસ નહીં પરંતુ ગુજરાતની જનતા રહી છે યુવતીઓ માતાઓ અને દીકરીઓ તૂટી રહી છે ગુજરાતની લાજ જઈ રહી છે તે ફૂટી રહ્યા છે અને આ તમામ મુદ્દાને ભટકવા માટે જ અત્યારે આ જોડાવાની પ્રક્રિયાઓ ભાજપ દ્વારા કરવામાં આવી રહી છે.

આંદોલનમાં સરકારે કેસ કરવા જ ન જોઈએ

ગુજરાત કૉંગ્રેસ પ્રદેશના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે પત્રકાર પરિષદ કરીને પાટીદારો પર થયેલા પોલીસ કેસ પાછા ખેંચવાની વાત કરી છે અને જો પાછા કે નહીં થાય તો તારીખથી આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે ત્યારે જગદીશ ઠાકોરે આ બાબતે વધુ નિવેદન આપતા જણાવ્યું હતું કે આંદોલન દરમિયાન સરકારે એક પણ આંદોલનકારીઓ પર કેસ કરવા ન જોઈએ અને જો કોઈ સરકાર કેસ કરે તો તેને તાત્કાલિક ધોરણે પણ ખેંચી લેવા જોઈએ.

આ પણ વાંચોઃ Gujarat Assembly Election 2022: ગુજરાત કૉંગ્રેસના પ્રદેશસ્તરના નેતાઓ અહીં ચૂંટણી જીતવા ચર્ચા કરશે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.