ETV Bharat / state

વિધાનસભા બજેટ સત્ર અગાઉ કામકાજ સમિતિ બેઠકનું આયોજન - Goverment of gujarat

ગાંધીનગરઃ મંગળવારથી વિધાનસભાના બજેટ સત્રની શરૂઆત થઈ રહી છે. ત્યારે આજે વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીના અધ્યક્ષસ્થાને એક વિધાનસભાની કામકાજ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં કોંગ્રેસ દ્વારા વિધાનસભાના દિવસોમાં વધારો કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

કોંગ્રેસના દંડક અશ્વિન કોટવાલે
author img

By

Published : Jul 1, 2019, 1:03 PM IST

સાથે જ કોંગ્રેસના દંડક અશ્વિન કોટવાલે બેઠકની શરુઆથ પહેલા જ આદિવાસી સમાજના પ્રશ્નો અંગે વિધાનસભામાં ચર્ચા થાય તે માટેની પણ માંગણી કરી હતી. કોંગ્રેસના દંડક અશ્વિન કોટવાલ જણાવ્યું હતું કે, વિધાનસભાગૃહમાં આદિવાસી વિભાગની માંગ માટે ક્યારેય પૂરતો સમય ફાળવવામાં આવતો નથી અને ને સૌથી છેલ્લે તેમની ચર્ચાઓ રાખવામાં આવે છે. જ્યારે ભાજપ અને કોંગ્રેસના 28 ધારાસભ્યો આદિવાસી સમાજ માટે બોલવા ઈચ્છતા હોય છે, પરંતુ તેમને પૂરતો સમય મળતો નથી.

વિધાનસભા બજેટ સત્રને લઈને કામકાજ સમિતિ બેઠકનું આયોજન,

વધુમાં તેમણે જણાવ્યું કે, આજની બેઠકમાં આદિવાસી વિભાગ માટે બોલવા પૂરતો સમય મળે, બિલો પર ચર્ચા કરવામાં આવે અને વિધાનસભાના દિવસો વધારવામાં એવે તેવી માંગ કરવામાં આવશે.

Intro:હેડીગ : વિધાનસભા સત્રને લઈને કામકાજ સમિતિ ની બેઠક મળી, કોંગ્રેસ વધુ દિવસનો ની માંગ કરશે.

મંગળવાર થી વિધાનસભા નું બજેટ સત્ર ની શરૂવાત થાય છે ત્યારે આજે વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી ના અધ્યક્ષસ્થાન હેઠળ એક વિધાનસભાની કામકાજ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે આ બેઠકમાં કોંગ્રેસ દ્વારા વિધાનસભાના દિવસોમાં વધારો કરવામાં આવે તે રીતની માંગ કરવામાં આવી છે સાથે જ આદિવાસી સમાજ ના પ્રશ્નો અંગે વિધાનસભામાં ચર્ચા થાય તે માટેની પણ માંગણી કોંગ્રેસ પક્ષના દંડક અશ્વિન કોટવાલ બેઠક શરૂ કરતા પહેલા કરી હતી...

Body:આ બેઠક પહેલા કોંગ્રેસના દંડક અશ્વિન કોટવાલ જણાવ્યું હતું કે વિધાનસભાગૃહમાં આદિવાસી વિભાગ ની માંગ માટે ક્યારેય પૂરતો સમય ફાળવવામાં આવતું નથી અને સૌથી છેલ્લે તેમની ચર્ચાઓ રાખવામાં આવે છે જ્યારે ભાજપ અને કોંગ્રેસના 28 ધારાસભ્યો આદિવાસી સમાજ માટે બોલવા ઈચ્છતા હોય છે પરંતુ તેમને પૂરતો સમય મળતો નથી જેથી આજની બેઠકમાં આદિવાસી વિભાગ માટે બોલવા પૂરતો સમય મળે તેવી માંગ કરવામાં આવશે સાથે જ બિલો પર ચર્ચા કરવા પર પૂરતો સમય મળે તે રીતે ની પણ માંગ કરવામાં આવશે જ્યારે વિધાનસભા ના દિવસો વધે તે રીતની માંગ કરવામાં આવશે...

બાઈટ અશ્વિન કોટવાલ કોંગ્રેસ દંડક

Conclusion:રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ રાજ્ય કક્ષાના ગૃહ પ્રધાન પ્રદિપસિંહ જાડેજા તથા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી હાજર રહ્યા છે..
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.