ગાંધીનગર
- એલ.આર.ડી. વિવાદ : અંતે અનામત મહિલાઓએ આંદોલન પૂર્ણ કર્યું
- એસટી, એસસી અને ઓબીસી આંદોલનમાં પડ્યા બે ભાગ
મહિલાઓએ શરબત પીને પારણા કરી આંદોલન પૂર્ણ કર્યું
જ્યારે પુરુષોએ 1-8-18 અઢાર નો પરિપત્ર રદ નહીં થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે તેવો હુંકાર કર્યો