- કચ્છ
માંડવીના પાતાલ ગામની ઘટના
શેરડી કાપવા આવેલ મજૂરના પાંચ વર્ષના બાળકી પર ખૂંખાર દીપડાનો હુમલો
દીપડાના ઘાતક હુમલામાં બાળકીનું મોત
વન વિભાગની ટીમ ઘટના સ્થળે પોંહચી
મૃત બાળકીનો મૃતદેહ પાતાલ આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડાયો
22:06 January 02
kutch Breaking

21:59 January 02
panchmahal breaking
હાલોલ જીઆઇડીસી વિસ્તારમાં આવેલી વસાહતમાં નાના બાળકના પાણીમા ડુબી જવાનો મામલો
પોલીસ તપાસમાં ચોકાવનારી વિગતો સામે આવી
બાળકને તેના સગા કાકાએ પાણીની ટાંકીમા ડુબાડી મોતને ઘાટ ઊતાર્યો
હાલોલ પોલીસે આરોપીની અટક કરીને ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
20:18 January 02
surat Breaking
સીટી બસની અડફેટે વધુ એકનું મોત
કતારગામ દરવાજા નજીક બની ઘટના
બાઈક ચાલક ને લીધો અડફેટે
બાઈક ચાલકનું ઘટના સ્થળે જ મોત
કતારગામ પોલીસ ઘટના સ્થળે પહોંચી
20:15 January 02
patan Breaking
સિદ્ધપુર માર્કેટયાર્ડમાં લુખ્ખા તત્વોનો તરખાટ
રણુંજ નાગરિક સહકારી બેંકમાંથી તસ્કરો રૂપિયા 87,500 લઈ ફરાર
બેંકમાં ગયેલા ગ્રાહકના રૂપિયા લઈ ફરાર
બેંક ના સી.સી.ટી.વી કેમેરા માં કેદ થયા લે ભગુ શખ્સConclusion:એન ટી 4 પાટણ
20:02 January 02
patan Breaking
સિદ્ધપુર હાઇવે માર્ગ પર ડ્રાઈવરની બેદરકારીના લીધે સર્જાયો ગમખ્વાર અકસ્માત
બે ઈક્કો પેસેન્જર કાર વચ્ચે સર્જાયો અકસ્માત
અકસ્માતમાં કુલ સાત મુસાફરો થયા ઘાયલ
તમામ ઘાયલોને 108 દ્વારા સારવાર અર્થે ખસેડાયા
19:48 January 02
Dahod Breaking
જિલ્લામાંથી પસાર થતા ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે પર જેકોટ ગામ પાસે કારનું ટાયર ફાટતા અકસ્માત
ગાડી ડિવાઇડર કૂદી ગટરમાં ખાબકતા આઠ લોકો ગંભીર રીતે ઘાયલ
ઈજાગ્રસ્તોને ઝાયડ્સ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા
19:37 January 02
Rajkot Breaking
ગોંડલમાં પાલક પિતા દ્વારા 14 વર્ષની બાળા પર દુષ્કર્મનો મામલો
બાળાએ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બાળકને આપ્યો જન્મ
પોલીસે પાલક પિતાને અગાઉ ઝડપી પાડ્યો હતો
દુષ્કર્મ પીડિત બાળાએ બાળકને જન્મ આપતા ચકચાર
હોસ્પિટલ તંત્ર દસર ગોંડલ પોલીસને કરાઈ સમગ્ર મામલે જાણ
19:30 January 02
Rajkot Breaking
વિશ્વ લોહાણા મહાપરિષદનો એવોર્ડ સમારોહ
એવોર્ડ સમારોહમાં રાજકોટના બે બાળકો વ્રીતિકા અને નિલ રાજાણીને મળ્યો એવોર્ડ
બન્ને બાળકો રાજકોટમાં છેલ્લા ઘણા વર્ષોથી ચલાવી રહ્યા છે પાણી બચાઓ અભિયાન
19:03 January 02
Gandhinagar Breaking
ઉત્તરાયણ પર્વે રાજ્ય સરકારનો નિર્ણય
રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી ચાઈનીઝ દોરી બાબતે દાખવ્યું કડક વલણ
ચાઈનીઝ તુક્કલ અને ચાઈનીઝ માંઝા પ્લાસ્ટિક દોરીના ઉપયોગ ઉપર સમગ્ર રાજ્યમાં તાત્કાલિક અસરથી સી.આર.પી.સી અને ગુજરાત પોલીસ અધિનિયમ અન્વયે પ્રતિબંધ મૂકવાનો નિર્ણય
જો કોઈ વેચનકર્તા પકડાશે તો કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવશે.
18:05 January 02
Dahod Breaking
દાહોદમાં ૧૪ ગામોમાંથી એન.એચ 148 એન નેશનલ ગુડ્સ કોરિડોરના જાહેરનામાના વિરોધમાં લોકોએ રેલી યોજી
રેલીના આગેવાનો દ્વારા ઝાલોદ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ અને નાયબ કલેકટરને આવેદનપત્ર આપી પોતાનો વિરોધ અને વાંધા રજૂ કર્યા
સમય મર્યાદામાં યોગ્ય ન્યાય નહીં મળે તો આમરણાંત ઉપવાસ પર બેસવાની તેમજ હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં લડત આપવાની ચિમકી ઉચ્ચારી
17:44 January 02
vapi Breaking
વાપી નજીક છરવાડામાં બે ભાઈઓ વચ્ચે થઈ મારામારી
મારીમારીમાં 5 લોકો ઘાયલ, જમીન મુદ્દે ઝઘડા બાદ થઈ મારામારી
6- 7 જણાના ટોળાએ પાવડા અને ઘાતક હથિયારથી કર્યો હુમલો
પરિવારમાં મહિલાને ચાકુ અને પાવડાનો હાથો મારી ગંભીર ઇજાઓ પહોંચાડી
ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા
16:15 January 02
vadodara Breaking
ભારતીય જનતા પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ જે.પી નડ્ડા પહોંચ્યા વડોદરા
CAAના સમર્થનને લગતા કાર્યક્રમમાં હાજરી આપશે
સાસંદ અને શહેર ભાજપ અધ્યક્ષા રંજન ભટ્ટે કર્યું સ્વાગત
ધારાસભ્ય મનિષા વકીલ સહીતના નેતાઓ પણ પહોચ્યા એરપોર્ટ