ETV Bharat / state

Bhupendra Patel Son: CM પટેલના પુત્રની તબિયત સુધરી, સંપૂર્ણ રિકવર થતા હજુ સમય લાગશે

ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના પુત્રને લઇને સારા સમાચાર સામે આવ્યા છે. જેમાં અનુજ પટેલની તબિયતમાં સુધારો જોવા મળી રહ્યો છે. પરંતુ અનુજને રિકવર થતા 6 મહિના જેટલો સમય લાગી શકે છે.આખા ગુજરાતની જનતાને સાચવતા ગુજરાતના સરદારના ઘરે આફત આવી છે. જોકે અનુજ પટેલ તબિયતમાં સુધારો થવાના સમાચારથી થોડી રાહત તો ચોક્કસ મળી છે.

અનુજ પટેલ તબિયત માં સુધારો બોડી કામ કરે છે, સીએમ પુત્ર અનુજ સંપૂર્ણ રિકવર થતા 6 મહિનાઓ લાગી શકે છે સમય.

author img

By

Published : May 16, 2023, 1:52 PM IST

Updated : May 16, 2023, 3:15 PM IST

ગાંધીનગર: અણધારી આફત કયારે પણ આવી પહોંચે છે. ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના શિરે રાજકીય આફત નહીં, પરંતુ સામાજિક આફત આવી પડી છે. હાલમાં અનુજ પટેલની તબિયત સુધારા પર હોવાની માહિતી મળી રહી છે. તારીખ 1 મે ના રોજ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પોતાના એકના એક સુપુત્ર અનુજ પટેલ 30 એપ્રિલના રોજ બ્રેન સ્ટ્રોક આવતા અમદાવાદની કેડી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયા હતા. ગંભીર પરિસ્થિતિ હોવાના કારણે અનુજ પટેલને 1 મે ના રોજ એમ્બ્યુલન્સ થકી અમદાવાદથી મુંબઈ હોસ્પિટલમાં વધુ સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સરકારી વ્યવસ્થાનો ઉપયોગ કર્યા વગર એક સામાન્ય વ્યક્તિની જેમ એમ્બ્યુલન્સનું ભાડું પણ ચૂકવ્યું હતું.

અનુજ પટેલ તબિયત માં સુધારો બોડી કામ કરે છે

એર એમ્બ્યુલન્સનું ભાડું ચૂકવવું: મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ તેમના પુત્ર અનુજ પટેલ અમદાવાદથી મુંબઈ એર એમ્બ્યુલન્સ દ્વારા હિન્દુજા હોસ્પિટલમાં વધુ સારવાર થઈ ગયા હતા. જેમાં તરફથી મળતી માહિતી પ્રમાણે ત્રણથી ચાર લાખ નું ભાડું પણ પોતાનામાંથી ચૂકવ્યું હતું. તેઓએ સરકારી કોઈપણ વ્યવસ્થાનો ઉપયોગ પણ ન કર્યો હતો. ઉલ્લેખનીય છે કે મુખ્યપ્રધાન હોવાના કારણે તેઓને સરકારી વ્યવસ્થા વગર ખર્ચે પ્રાપ્ત થાય છે. પરંતુ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ કોઈપણ પ્રકારની સરકારી વ્યવસ્થા લીધી ન હતી. પોતાની રીતે જ એર એમ્બ્યુલન્સનું ત્રણથી ચાર લાખ રૂપિયાનું ભાડું ભર્યું હતું.

સરકારી વિમાનની સુવિધા: ડોમેસ્ટિક ફ્લાઈટનો ઉપયોગ એક મહિના રોજ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ એરે મિલિયન મારફતે 2 એમ્બ્યુલન્સ મારફતે પોતાના પુત્ર અનુજ પટેલ મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં લઈ ગયા હતા. ત્યાં તમામ સારવાર પણ મુખ્ય મેદાન ભુપેન્દ્ર પટેલ પોતાના સ્વખર્ચ જ કરી રહ્યા છે. જ્યારે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અત્યાર સુધીમાં પાંચ વખત અમદાવાદ થી મુંબઈ પોતાના દીકરાની તબિયત માટે આટા ફેરા કર્યા છે. પરંતુ મુખ્યપ્રધાને સરકારી ચેતના ઉપયોગ કર્યો નથી. ડોમેસ્ટિક ફ્લાઇટમાં જ મુંબઈ અમદાવાદ વચ્ચેની સફર કરી છે. રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સરકારી ચેક ની પણ સુવિધા છે. તેમ છતાં પણ એક પણ વખત પોતાના અંગત ઉપયોગ માટે ગુજરાત સરકારના જેટનો ઉપયોગ કર્યો નથી.

અનુજ પટેલની તબિયતમાં સુધારો: રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના પુત્રને મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ત્યારે મળતી માહિતી પ્રમાણે અનુજ પટેલનું ઓપરેશન સફળ રહ્યું છે. હાલમાં ડોક્ટરના ઓબ્ઝર્વેશન હેઠળ છે. ઉલ્લેખનીય છે કે ઓપરેશન દરમિયાન અનુજ પટેલ ને નળીઓ રાખવામાં આવી હતી. તે નળીઓ પવે ડોક્ટર દૂર કરું છે. જ્યારે હાલમાં તેઓ પરિવારજનોને ઓળખી શકે છે. જ્યારે ડોકટર જે વાત કરે તે સમજી પણ શકે છે. બોડીની મુવમેન્ટ પણ સારી છે પણ સંપૂર્ણ સારું થતા ઓછામાં ઓછા 6 મહિના જેટલો સમય થઈ શકે છે.

CM પટેલના પુત્રની તબિયત સુધરી, સંપૂર્ણ રિકવર થતા હજુ સમય લાગશે

પીએમ મોદીએ કર્યા વખાણ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ કામગીરીની સરાહના કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયામાં ટ્વિટ કર્યું હતું કે ગુજરાતના મુખ્યપ્રધાન પટેલ સાર્વજનિક જીવનમાં નીતિમત્તા અને સાદગીનો ઉત્તમ દાખલો બેસાડ્યો છે. મને શ્રદ્ધા અને વિશ્વાસ છે કે તેમનું આ આચરણ જાહેર જીવનમાં સક્રિય લાખો લોકો માટે પ્રેરણા રૂપ બની રહેશે. તેમના પુત્ર અનુજ ઝડપથી સ્વસ્થ થાય તે માટે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રાર્થના કરી હતી.

  1. Gandhinagar Crime : ગાંધીનગરમાં ત્યજી દેવાયેલી કારમાં હથિયારો મળી આવ્યાં, રીઢા ગુનેગારની સંડોવણી બહાર આવી
  2. Gandhinagar News : USAના રાજદૂતે CM ભૂપેન્દ્ર પટેલ સાથે કરી બેઠક, લાંબાગાળાના સંબંધો માટે ચર્ચા
  3. Gandhinagar News : ગુજરાતના ત્રણ બીચ બ્લ્યુ ફ્લેગ બીચ તરીકે વિકસાવવા થયાં ટ્રાઇ પાર્ટી એમઓયુ, વનપ્રધાન મૂકેશ પટેલે કર્યું ઇ ખાતમૂહુર્ત

Last Updated : May 16, 2023, 3:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.