ETV Bharat / state

ગૃહપ્રધાન બન્યા બાદ પ્રથમ વખત અમિત શાહ અમદાવાદની મુલાકાતે આવશે - Gandhinagar

ગાંધીનગર : કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ 3 અને 4 જુલાઈ ગુજરાતના પ્રવાસે આવશે. 3 જુલાઈએ બપોરે 2 કલાકે અમદાવાદ એરપોર્ટ પર તેમનું સ્વાગત કરવામાં આવશે.

ફાઇલ ફોટો
author img

By

Published : Jul 1, 2019, 6:04 PM IST

ગૃહપ્રધાન બન્યા બાદ પહેલીવાર અમિત શાહ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. તેઓ અમદાવાદમાં 3 જુલાઈએ ઈન્કમટેક્સ ફલાયઓવર બ્રિજ, ડી કે પટેલ હોલ અને લાઈબ્રેરીનું લોકાર્પણ કરશે. તેઓ 4.30 કલાકે દિનેશ હોલમાં સંબોધન કરશે અને સાંજે 6 કલાકે લોકસભાના કાર્યકરોને મળશે. આ સાથએ જ 4 જુલાઈના રોજ વહેલી સવારે 4 કલાકે જગન્નાથ મંદિરમાં મંગળા આરતી પણ કરશે.

Intro:Body:

બ્રેકિંગ- કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ 3-4 જુલાઈ ગુજરાતના પ્રવાસે આવશે, 3 જુલાઈએ બપોરે 2 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર કરાશે સ્વાગત, ગૃહપ્રધાન બન્યા પછી પહેલીવાર આવી રહ્યા છે અમદાવાદ, 3 જુલાઈએ અમદાવાદના ઈન્કમટેક્સ ફલાયઓવર બ્રિજ, ડી કે પટેલ હોલ અને લાઈબ્રેરીનું કરશે લોકાર્પણ, 4.30 વાગ્યે દિનેશ હોલમાં સંબોધન કરશે અને સાંજે 6 વાગ્યે લોકસભાના કાર્યકરોને મળશે, 4 જુલાઈને વહેલી સવારે 4 વાગ્યે જગન્નાથજી મંદિરમાં મંગળા આરતી કરશે

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.