ETV Bharat / state

ગુજરાતના 19 પોલીસકર્મીઓ રાષ્ટ્રપતિ મેડલ્સથી નવાજાશે, પ્રજાસત્તાક દિવસ નિમિત્તે જાહેર થયાં મેડલ - ETV Bharat Gujarat

ગાંધીનગર : પોલીસ દળમાં સર્વ શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારીઓ અને જવાનોને 26મી જાન્યુઆરી અને ૧૫મી ઓગસ્ટના દિવસે રાષ્ટ્રપતિ દ્વારા તેમના હસ્તે કર્મચારીઓ અને પોલીસ જવાનોને મેડલ આપવામાં આવે છે. જેમાં 26 જાન્યુઆરી 2020ના રોજ દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ રામનાથ ગોવિંદના હસ્તે ગુજરાતના ૧૯ જેટલા પોલીસ કર્મચારીઓ અને જવાનોને મેડલ આપવામાં આવશે...

ગુજરાત પોલિસબેડાના 19 કર્મીને રાષ્ટ્રપતિ મેડલ્સ
26 જાન્યુઆરીએ રાષ્ટ્રપતિના હસ્તે ગુજરાતના 19 પોલીસકર્મીઓને મેડલ એનાયત
author img

By

Published : Jan 25, 2020, 8:13 PM IST

ઉલ્લેખનીય છે કે ગુજરાત પોલીસનો દબદબો હંમેશા રહ્યો છે. જ્યારે અનેક કેસો એવા પણ સામે આવ્યા છે કે જેમાં પોલીસ પાસે નહિવત્ કડીઓ હોવા છતાં પણ મોટા મોટા કેસનો નિવેડો લાવવામાં આવ્યો છે ત્યારે આવી જ શ્રેષ્ઠ કામગીરી કરનારના પોલીસના અધિકારીઓ અને જવાનોને મેડલ મળવા જઇ રહ્યાં છે. જેમાં ગુજરાતને આ વર્ષે કુલ 19 જેટલા મેડલ મળશે. જેમાં 2 મેડલ વિશિષ્ઠ કેટેગરીના મળશે..

ગુજરાતના 19 પોલીસકર્મીઓ રાષ્ટ્રપતિ મેડલઆપવામાં આવશે
* વિશિષ્ઠ સેવા મેડલ મેળવનાર અધિકારીઓના નામ..1. શમશેરસિંહ IPS2. કે.ટી. કામરીયા* પ્રસંશનીય સેવા અંગેના પોલીસ મેડલ1. એસ.જી. રાણા DYSP નવસારી2. અજયસિંહ પી. જાડેજા DYSP જામનગર જિલ્લો3. જે.કે. પંડ્યા DYSP સૂરત4. એ.એન. ધાસુરા DYSP કલગામ5. સી.એ.પટેલ DYSP ગોધરા6. બી.એ.ચુડાસમા DYSP ગાંધીનગર7. એ.જે. તળાજીયા DYSP અમદાવાદ8. આર.એચ.પટેલ DYSP નવસારી9. એ.સી. મલેક PI CID ગાંધીનગર10. એમ.સી. ચૌહાણ PSI સૂરત11. ડી.જે.વાળા PSI ગાંધીનગર12. એન.ડી. ઉમરવંશી PSI સૂરત13. નવનીત આહીર HC સૂરત14. ગુલાબસિંહ તરાર HC અમદાવાદ15. રાકેશકુમાર તિવારી HC અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ16. જગતસિંહ ચાવડા HC અમદાવાદ17. આર.જે. રાઠોડ IB ગાંધીનગરઉલ્લેખનીય છે કે ગુજરાત પોલીસના ૧૭ જેટલા અધિકારીઓ અને જવાનોને રાષ્ટ્રપતિના હસ્તે મેડલ મળવા જઈ રહ્યાં છે તે બદલ રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ પણ તેઓને અભિનંદન પાઠવ્યાં હતાં..ઈટીવી ભારત ગુજરાત સાથે વાત કરતાં રાષ્ટ્રપતિ મેડલ મેળવનાર બહાદુરસિંહ અભેસિંહ ચૂડાસમાએ હર્ષની લાગણી વ્યક્ત કરી હતી.

બી.એ.ચૂડાસમા

DYSP ગાંધીનગર

Intro:approved by panchal sir

વરેપ થી પોલિસ જવાના ના ફોટો મોકલું છું..

ગાંધીનગર : પોલીસ દળમાં સર્વ શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારીઓ અને જવાનોને 26 મી જાન્યુઆરી અને ૧૫મી ઓગસ્ટના દિવસે રાષ્ટ્રપતિ દ્વારા તેમના હસ્તે કર્મચારીઓ અને પોલીસ જવાનોને મેડલ આપવામાં આવે છે જેમાં 26 જાન્યુઆરી 2020 ના રોજ દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ રામનાથ ગોવિંદના હસ્તે ગુજરાતના ૧૯ જેટલા પોલીસ કર્મચારીઓ અને જવાનોને મેડલ આપવામાં આવશે...

Body:ઉલ્લેખનીય છે કે ગુજરાત પોલીસ નો દબદબો હંમેશા રહ્યો છે. જ્યારે અનેક કેસો એવા પણ સામે આવ્યા છે કે જેમાં પોલીસ પાસે બોવ જ ઓછા કલ્યું હોવા છતાં પણ મોટા મોટા કેસ નો નિવેડો લાવવામાં આવ્યો છે ત્યારે આવી જ શ્રેષ્ઠ કામગીરી કરનાર ના પોલીસ ના અધિકારીઓ અને જવાનો ને મેડલ મળવા જય રહ્યા છે. જેમાં ગુજરાત ને આ વર્ષે કુલ 19 જેટલા મેડલો મળશે જેમાં 2 મેડલ વિશિષ્ઠ કેટેગરી ના મળશે..

* વિશિષ્ઠ સેવા મેડલ મેળવનાર અધિકારીઓના નામ..

1. શમશેરસિંહ 2IPS

2. કે.ટી. કામરીયા

* પ્રસંસિય સેવા અંગેના પોલીસ મેડલ

1. એસ.જી. રાણા DYSP નવસારી
2. અજયસિંહ પી. જાડેજા DYSP જામનગર જિલ્લો
3. જે.કે. પંડ્યા DYSP સુરત
4. એ.એન. ધાસુરા DYSP કલગામ
5. સી.એ.પટેલ DYSP ગોધરા
6. બી.એ.ચુડાસમા DYSP ગાંધીનગર
7. એ.જે. તળાજીયા DYSP અમદાવાદ
8. આર.એચ.પટેલ DYSPનવસારી
9. એ.સી. મલેક PI CID ગાંધીનગર
10. એમ.સી. ચૌહાણ PSI સુરત
11. ડી.જે.વાળા PSI ગાંધીનગર
12. એન.ડી. ઉમરવંશી PSI સુરત
13. નવનીત આહીર HC સુરત
14. ગુલાબસિંહ તરાર HC અમદાવાદ
15. રાકેશકુમાર તિવારી HC અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ
16. જગતસિંહ ચાવડા HC અમદાવાદ
17. આર.જે. રાઠોડ IB ગાંધીનગર

Conclusion:ઉલ્લેખનીય છે કે ગુજરાત પોલીસના ૧૭ જેટલા અધિકારીઓ અને જવાનોને રાષ્ટ્રપતિના હસ્તે મેડલ મળવા જઈ રહ્યા છે તે બદલ રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ પણ તેઓને અભિનંદન પાઠવ્યા હતા..
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.