ETV Bharat / state

રાજ્યમાં 24 કલાકમાં કોરોનાંનાં 1009 કેસ, 974 ડિસ્ચાર્જ, 22 મોત, કુલ આંક 64,684

author img

By

Published : Aug 3, 2020, 10:54 PM IST

સમગ્ર દેશમાં કોરોનાનો વ્યાપ દિવસેને દિવસે વધી રહ્યો છે ત્યારે રાજ્યમા 24 કલાકમાં કોરોનાંનાં 1009 કેસ આવ્યા છે અને 974 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. 22 લોકોના મોત થયા છે. જ્યારે કુલ સંખ્યા 64, 684 પર પહોંચી છે.

રાજ્યમાં  24 કલાકમાં કોરોનાંનાં 1009 કેસ, 974 ડિસ્ચાર્જ, 22 મોત, કુલ આંક 64,684
રાજ્યમાં 24 કલાકમાં કોરોનાંનાં 1009 કેસ, 974 ડિસ્ચાર્જ, 22 મોત, કુલ આંક 64,684

ગાંધીનગર: રાજ્યમાં કોરોના વાઇરસના આંકડામા સતત વધારો જોવા મળી રહ્યો છે. કોરોના વાઇરસના રોજ નવા નવા કેસ આવી રહ્યા છે. રાજ્યમાં લ આંઓના એ 60 હજાર વટાવી દીધો છે. ત્યારે 24 કલાકમાં નવા 1009 કેસ સામે આવ્યા છે.

જ્યારે કોરોના વાઇરસના કારણે છેલ્લા 24 કલાકમાં સારવાર લઈ રહેલા સૌથી વધુ 22 દર્દીનાં મોત થયા છે. રાજ્યમાં કોરના વાઇરસના કુલ 64,684 પોઝિટિવ કેસ અત્યાર સુધીમાં નોંધાયા છે. જોકે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાંથી સોમવારના રોજ 974 દર્દીઓને રજા પણ આપવામાં આવી છે.

ગુજરાત કોરોના વાઇરસના કેસમાં ખૂબ જ આગળ વધી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદ મહાપાલિકા વિસ્તારમાં 139, સુરત મહાપાલિકા વિસ્તારમાં 198, વડોદરા મહાપાલિકા વિસ્તારમાં 80, રાજકોટ કોર્પોરેશન 70, સુરત 60, દાહોદ 29, જામનગર કોર્પોરેશન 28, ભાવનગર કોર્પોરેશન 27, મહેસાણા 26, પંચમહાલ 22, ભાવનગર 20, ખેડા 20, અમરેલી 19, વડોદરા, ભરૂચ, ગાંધીનગર 18-18, કચ્છ 17, બોટાદ 16, રાજકોટ 15, સાબરકાંઠા 15, મોરબી 14, સુરેન્દ્રનગર 13, અમદાવાદ, જુનાગઢ, નવસારી 12-12, આણંદ 11, બનાસકાંઠા 10, જુનાગઢ કોર્પોરેશન 9, નર્મદા 8 ગાંધીનગર કોર્પોરેશન 7 મહીસાગર 7, ગીર સોમનાથ 6, જામનગર 6, દેવભૂમિ દ્વારકા 5, પાટણ 4, પોરબંદર 4, ડાંગ 3, વલસાડ 3, તાપી 2 અને અન્ય રાજ્યના 6 કેસ સામે આવ્યા છે.જ્યારે 83 દર્દી વેન્ટિલેટર પર રાખવામાં આવ્યાં છે. અત્યાર સુધી 2,509 લોકોના મોત થયાં છે. જ્યારે અમદાવાદમા રાજ્યમાં સૌથી વધું 26,969 કેસ થયાં છે.

રાજ્યમાં સૌથી વધુ કેસ 5 મહાનગરોમાં સામે આવી રહ્યા છે. સુરત સોમવારના રોજ એક દિવસ બાદ રાજ્યમાં ફરીથી પહેલા નંબરે કોરોના કેસમાં રહ્યું છે.

સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં 198 કેસ સામે આવ્યા છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં 60 કેસ સામે આવ્યાં છે. 24 કલાકમાં સુરતમાં 258 સામે આવ્યાં છે. જોકે હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ વધુ માત્રામાં કેસ સામે આવી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.