ETV Bharat / state

દેવભૂમિ દ્વારકાના ચારે તાલુકામાં ગાજવીજ સાથે વરસાદ

દેવભૂમિ દ્વારકા: જિલ્લાના ચારે તાલુકામાં ગાજવીજ સાથે ધીમો ધીમો વરસાદ પડ્યો હતો. જેથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો હતો. દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા તથા મુખ્ય મથક ખંભાળિયા સહિત સમગ્ર જિલ્લામાં વિજળીના કડાકા સાથે ધીમી ધારે વરસાદ પડ્યો હતો.

author img

By

Published : Sep 8, 2019, 10:09 AM IST

દેવભૂમિ દ્વારકાના ચારે તાલુકામાં ગાજવીજ સાથે ધીમો ધીમો વરસાદ પડ્યો

છેલ્લા ચોવીસ કલાકમાં જિલ્લામાં વરસાદના આંકડા

ભાણવડ 6 ઇંચ
ખંભાળિયા 5 ઇંચ
દ્વારકા 3 ઇંચ
કલ્યાણપુર 8 ઇંચ

દેવભૂમિ દ્વારકામાં ભારે પવન સાથે ગાજવીજ સાથે સાર્વત્રિક વરસાદ પડ્યો હતો.

Intro:દેવભુમી દ્વારકાના ચારે તાલુકામા આખીરાત ગાજવીજ સાથે ધીમો ધીમો વરસાદ પડ્યો,જગતનો તાત રાજીના રેડBody:
દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા તથા મુખ્ય મથક ખંભાળિયા સહિત સમગ્ર જીલ્લામા આખી રાત વિજળીના કડાકા સાથે ધિમી ધારે વરસાદ પડ્યો

દ્વારકા શહેરમા માં 2 કલાક માં 3 ઇંચ વરસાદ પડ્યો હતો

દેવભૂમિ દ્વારકા જિલ્લા માં સાર્વત્રિક વરસાદ.
ભારે પવન ને ગાજવીજ સાથે સાર્વત્રિક વરસાદ પડ્યો છે.
છેલ્લા ચોવીસ કલાક માં જિલ્લા માં વરસાદ ના આંકડા ઇંચ માં ...
ભાણવડ 6 ઇંચ
ખંભાળિયા 5 ઇંચ
દ્વારકા 3 ઇંચ
કલ્યાણપુર 8 ઇંચ વરસાદ નોંધાયો.Conclusion:રજનીકાન્ત જોષી
ઈ.ટી.વી. ભારત
દ્વારકા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.