ETV Bharat / state

દેવભૂમિ દ્વારકામાં વરસાદની એન્ટ્રીથી વાતાવરણમાં ઠંડક પ્રસરી - વાતાવરણમાં ઠંડક પ્રસરી

દેવભૂમિ દ્વારકા: જિલ્લામાં પહેલી વખત સાવત્રિક વરસાદ પડ્યો હતો.ગત મોડી રાત્રીથી ધીમી ધારે સમગ્ર જિલ્લામાં વરસાદ પડી રહ્યો છે. જેથી ઉકળાટ અને ગરમીથી લોકોને થોડી રાહત મળી હતી.ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો હતો.

દેવભૂમિ દ્વારકામાં વરસાદની એન્ટ્રીથી વાતાવરણમાં ઠંડક પ્રસરી
author img

By

Published : Jul 31, 2019, 1:42 AM IST

દેવભૂમિ દ્વારકામાં ગઇ કાલે મોડી રાતથી ધીમી ધારે વરસાદ વરસી રહ્યો હતો.જેથી સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.આ વરસાદથી ખેડૂતો અને લોકોને રાહત થઈ હતી.

છેલ્લા 12 કલાકમાં દેવભૂમિ દ્વારકામાં મોસમનો કુલ વરસાદ

  • ખંભાળીયા 122 મી.મી.
  • ભાણવડ 7 મી.મી.
  • કલ્યાણપુર 12 મી.મી.
  • દ્વારકા. 11 મી.મી.
    દેવભૂમિ દ્વારકામાં વરસાદની એન્ટ્રીથી વાતાવરણમાં ઠંડક પ્રસરી

દેવભૂમી દ્વારકાના વડા મથક ખમભાળિયામાં સૌથી વધુ વરસાદ પડ્યો હતો.જામખમભાળિયામાં સતત મેઘરાજાની શાહી સવારી આવી હતી.ધોધમાર વરસાદ સાથે 4 ઇંચ થી વધુ વરસાદ જામખમભાળિયામાં તથા આસપાસના વિસ્તારોમાં પડ્યો હતો.

Intro:દેવભુમી દ્વારકામા મોસમના એસ માસ બાદ આજે પહેલી વાર સાવત્રીક વરસાદ પડ્યો,ગત મોડી રાત્રીથી ધીમી ધારે સમગ્ર જીલ્લા ભરમા વરસાદે વધામણી કરી હતી. ઉકળાટ અને ગરમી થી લોકોને થોડી રાહત અનુભવાઇ હતી, ખેડુતોમા ખુશીનો માહોલ.Body:દેવભુમી દ્વારકાના ચારે તાલુકામા ગઇ કાલે મોડી રાતથી મોડો મોડો પણ ધીમી ધારે વરસાદ વરસ્યો હતો.ખેડુતો અને લોકોને રાહત થઈ હતી.પશુ પાલકો ને પણ થોડા અંશે રાહત થઇ હતી.
ગઈ કાલ તા 29 ના મોડી રાત્રીથી આજે તા 30 જુલાઇ ને સવારે દશ વાગ્યા સુધીના દેવભુમી દ્વારકા જીલ્લાના ચારે તાલુકાના વરસાદી આકડા આ મુજબ છે.

છેલ્લા 12 કલાક - મોસમનો કુલ વરસાદ

ખંભાળીયા 122 મી.મી. - 175મીમી.

ભાણવડ 7 મી.મી. -
70 મી.મી.

કલ્યાણપુર 12 મી.મી. -
138 મી.મી.

દ્વારકા. 11 મી.મી. -
98 મી.મી.
દ્વારકા બ્રેકીંગ

દેવભુમી દ્વારકાના વડા મથક ખમભાળિયા માં સોથી વરસાદ પડ્યો છે.જામખમભાળિયા માં સતત બીજા દિવસે મેઘરાજાની શાહી સવારી આવી.ધોધમાર વરસાદ સાથે 4 ઇંચ થી વધુ વરસાદ જામખમભાળિયા માં શહેર તેમજ આજુ બાજુના વિસ્તાર મા પડતા ખેડુતો ખુશ ખુશાલ થયા હતા
Conclusion:સવારે દશ વાગ્યા બાદ વરસાદે આરામ કરતા લોકો ઘરની બહાર નીકળ્યા હતા .

રજનીકાન્ત જોષી
દ્વારકા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.