ETV Bharat / state

Dwarka Mines and Minerals Department : દ્વારકા જિલ્લામાં ખાણ ખનીજ વિભાગ પર કરાઈ મોટી કાર્યવાહી - Transfer of Personnel of Mines Minerals Department

દ્વારકા જિલ્લામાં ખાણ ખનીજ વિભાગ (Dwarka Mines and Minerals Department) પર મોટી કાર્યવાહી કરવામાં આવી છે. દ્વારકા વિસ્તારમાં અવાર નવાર ખનિજની ચોરી જોવા મળી રહી છે. ત્યારે અધિકારી ઊંઘતા જોવા મળી રહ્યા છે. જેને લઈને ખાણ ખનીજ વિભાગના કર્મચારીઓની સામે કડક વલણ અપનાવવામાં આવ્યું છે.

Dwarka Mines and Minerals Department : દ્વારકા જિલ્લામાં ખાણ ખનીજ વિભાગ પર કરાઈ મોટી કાર્યવાહી

author img

By

Published : Jan 26, 2022, 5:59 PM IST

દેવભૂમિ-દ્વારકાઃ દ્વારકા જિલ્લામાં ખાણ ખનીજ વિભાગ (Dwarka Mines and Minerals Department) પર મોટી કાર્યવાહી કરવામાં આવી છે. દ્વારકા વિસ્તારમાં અવાર નવાર ખનિજની ચોરી જોવા મળી રહી છે. તેમજ અધિકારી ઊંઘતા જોવા મળી રહ્યા છે. ત્યારે ખાણ ખનીજ વિભાગના કર્મચારીઓની (Action Against Dwarka Minerals Department) ફેર બદલી કરવામાં આવી છે.

કર્મચારી પ્રત્યે કડક વલણ અપનાવીને બદલી

દ્વારકા જિલ્લામાં અવાર નવાર ગેરકાયદેસર ખનીજ ચોરી થતી હોય છે. ત્યારે જનતા રેડ કરી ખનીજ માફિયાઓને પકડતી હોઈ છે. પરંતુ ખાણ ખનીજના અધિકારીઓ નિદ્રાધીન હોઈ તેવી ઘટનાઓ વારંવાર બની સામે આવી રહી હતી. આ પ્રશ્ન ફરી વખત ઉત્પન્ન ના થાય તે ધ્યાનમાં લઇ અને કર્મચારી પ્રત્યે કડક વલણ અપનાવીને (Transfer of Personnel of Mines Minerals Department) બદલી કરી નાખવામાં આવી છે.

આ પણ વાંચોઃ ગુંદરી ચેકપોસ્ટ નજીકથી 30 લાખના મુદ્દામાલ સાથે ખનીજ ચોરીની 3 ટ્રકો ઝડપાઇ

કોની કોની બદલી થઈ

દ્વારકા જિલ્લામાં ખાણ ખનીજ વિભાગના એક સાથે કુલ 7 કર્મચારીઓને બદલી કરવામાં આવી છે. જેમાં ખાણ ખનીજ વિભાગના રોયલ્ટી ઇન્સ્પેક્ટર ભવદીપ ડોડીયા, સરવેયરમાં બી. દલસાનિયા અને ભગવાનદાસ રાઠોડ, માઇન્સ સુપરવાઈઝરમાં કામ કરતા હર્ષદ પ્રજાપતિ, ગૌરાંગ પરમાર, ભગીરથ ગોહેલ અને સિનિયર ક્લાર્કમાં કામ કરતા વગાડીયા સહિત 7 કર્મચારીઓને બદલી કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ Mineral Theft Case in Porbandar : પોરબંદરના રાતડી ગામે બે કરોડથી વધુની ખનીજ ચોરી, 10 વિરુદ્ધ ફરિયાદ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.