ETV Bharat / state

દ્વારકામાં કાર અકસ્માતમાં ઈજાગસ્ત થનારને 108 ટીમએ મોબાઈલ, રોકડ રકમ પરત કરી

દ્વારકાઃ ખંભાળીયા રોડ ચરકલા નજીક કાર ચાલક સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સજાર્યો હતો. કારમાં મુસાફરી કરતા યાત્રાળુઓ ગંભીર રીતે ઈજાગસત થયા હતા.

સ્પોટ ફોટો
author img

By

Published : Apr 8, 2019, 5:20 AM IST

જેઓ ખંભાળીયા નિસાદ રાજેન્દ્ર પ્રસાદ 48 વર્ષિયને ઈજા થતા તેમને સારવાર માટે દ્વારકા જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. દ્વારકા 108ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. તેમાં ઈએમટી હાર્દિક ડવ અને પાયલોટ પરબત મોરી ઘટના સ્થળે ઈજાગસ્તોની સારવાર કરી અને ઈજાગસ્ત નિશાદ રાજેન્દ્ર પ્રસાદની રોકડ રકમ 10 હજાર અને કિંમતી મોબાઈલ, ક્રેડિટ કાર્ડ, ATM કાર્ડ જેવા જરૂરી ડોક્યુમેન્ટ જેની રકમ 35 હજાર જેવી હતી. જે મળતા તેમના પરિવારને 108ની ટીમ દ્વારા પરત કરવામાં આવ્યા હતા.

દ્વારકામાં કાર અકસ્માતમાં ઈજાગસ્ત થનારને 108 ટીમએ મોબાઈલ, રોકડ રકમ પરત કરી

જેઓ ખંભાળીયા નિસાદ રાજેન્દ્ર પ્રસાદ 48 વર્ષિયને ઈજા થતા તેમને સારવાર માટે દ્વારકા જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. દ્વારકા 108ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. તેમાં ઈએમટી હાર્દિક ડવ અને પાયલોટ પરબત મોરી ઘટના સ્થળે ઈજાગસ્તોની સારવાર કરી અને ઈજાગસ્ત નિશાદ રાજેન્દ્ર પ્રસાદની રોકડ રકમ 10 હજાર અને કિંમતી મોબાઈલ, ક્રેડિટ કાર્ડ, ATM કાર્ડ જેવા જરૂરી ડોક્યુમેન્ટ જેની રકમ 35 હજાર જેવી હતી. જે મળતા તેમના પરિવારને 108ની ટીમ દ્વારા પરત કરવામાં આવ્યા હતા.

દ્વારકામાં કાર અકસ્માતમાં ઈજાગસ્ત થનારને 108 ટીમએ મોબાઈલ, રોકડ રકમ પરત કરી
દ્વારકા ૧૦૮ ટીમની પ્રમાણીકતા.

દ્વારકા ખંભાળીયા રોડ ચરકલા નજીક કાર ચાલક સ્ટેરીંગ પર કાબુ ગુમાવતા અકસ્માત સર્જઇયો,કારમા મુસાફરી કરતા યાત્રાળુઓ ગંભીર રિતે ઘાયલ હતા. જેઓ ખંભાળીયા નીસાદ ભાઈ રાજેન્દ્ર પ્રસાદ ઉમર ૪૮ વર્ષ ને ઈજા થઇ તેમને સારવાર માટે દ્વારકા જનરલ હોસ્પિટલ માં ખસેડયા હતા.
દ્વારકા ૧૦૮ ની ટિમ  ઘટના સ્થળે દોડી ગઈ તેમાં ઈ એમ ટી હાર્દિક ડવ અને પાયલોટ પરબત મોરી ઘટના સ્થળે પહોચી ઘાયલોની સારવાર કરી અને ઘાયલ નિશાદ ભાઈ રાજેન્દ્ર ભાઈ પ્રસાદ રોકડ રકમ ૧૦ હાજર અને કિંમતી મોબાઈલ , ક્રેડિટ કાર્ડ , એટીએમ કાર્ડ જેવા જરૂરી ડોક્યુમેન્ટ   જેની રકમ ૩૫ હાજર જેવી થઇ છે..જે મળતા તેમાંના પરિવાર ને ૧૦૮ ની ટીમે પરત કરેલ હતા.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.