ETV Bharat / state

દ્વારકા PIએ સ્ટાફની કામગીરી તપાસવા મોકડ્રીલ યોજી

દેવભૂમિ દ્વારકાઃ શહેરમાં જન્માષ્ટમીના પાવન પર્વની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. તો બીજી તરફ પોલીસ તંત્ર દ્વારા વાહનોનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી છે. તહેવાર દરમિયાન અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ તંત્રની સતર્કતા મોકડ્રીલ દ્વારા ચકાસવામાં આવી હતી.

દ્વારકા PIએ સ્ટાફની કામગીરી તપાસવા મોકડ્રીલ યોજી
author img

By

Published : Aug 21, 2019, 10:51 PM IST

જન્માષ્ટમીના તહેવારને ધ્યાનમાં રાખી IB દ્વારા હાઈએલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જે અંતર્ગત દ્વારાકાના PIએ પોલીસની કામગીરી અને સતર્કતાને તપાસવા માટે મોકડ્રીલ યોજી હતી. જેમાં PI સ્ટાફે એક ખાનગી વાહનમાં હથિયારો મૂકીને હાઈ-વે પર રવાના કરી હતી. ત્યારે ચેકીંગમાં તૈનાત પોલીસ જવાનોએ આ કારને ઝડપી પાડી હતી.

દ્વારકા PIએ સ્ટાફની કામગીરી તપાસવા મોકડ્રીલ યોજી

આમ, મોકડ્રીલ દ્વારા પોલીસની કામગીરીની ચકાસવામાં આવી હતી. જેના આધારે પોલીસ વ્યવસ્થામાં જરૂરી સુધારા કરવામાં આવ્યા હતાં. સાથે પોલીસ તંત્રને તપાસ સંદર્ભે જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા.

Intro:આઈબીના ઇનપુટ બાદ સમગ્ર ગુજરાતમાં થયેલા જાહેર કરતા દ્વારકા પોલીસે દ્વારકા આવતા જતા વાહનોની સઘન ચેકિંગ વ્યવસ્થા ઊભી કરી દ્વારકાના પિયા ઇન્ચાર્જ વસાવાએ પોતાના સ્ટાફને કામગીરી દરમિયાન ચેક કરવા માટે થઈને એક પ્રાઈવેટ વાહન માં હથિયાર રાખીને હાઈવે ઉપર દોડાવી હતી તે દરમિયાન દ્વારકાના રૂપેણ બંદર નજીક કારમાંથી હથિયાર પકડાવીને મોકલી યોજી હતી

Body:જમ્મુ કાશ્મીરમાં ધારા ૩૭૦ નાબૂદ કર્યા બાદ ભારત તેમજ ગુજરાતમાં હાઈ એલર્ટ જાહેર કર્યું હતું હાલમાં આઈબીના હાઈએલર્ટ તેમજ દ્વારકા માં આવતા જન્માષ્ટમી તહેવારોને અનુલક્ષીને દ્વારકા પોલીસે દ્વારકા આવતા વાહનોની સઘન ચેકિંગ હાથ ધર્યું હતું તે દરમિયાન દ્વારકાના પીઆઈએ પોતાના સ્ટાફ ની કામગીરી ને ચેક કરવા માટે થઈને ખાનગી વાહનમાં હથિયાર રાખીને મોકલતા દ્વારકા નજીકના પોરબંદર ખાતે ખાનગી વાહન તેમજ અજ્ઞાત સ્ટાફના માણસો એ પકડી પાડ્યું હતું

Conclusion:આઈબીના infopark સમગ્ર દ્વારકા પંથક તેમજ મંદિર તરફ આવતા જતા તમામ વાહનોનું ચેકિંગ સુરક્ષા વધારવામાં આવી હતી હલો

રજનીકાન્ત જોષી
દ્વારકા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.