ETV Bharat / state

દ્વારકા જિલ્લા પોલીસને વધુ સુવિધા માટે 11 બોલેરો વેન ફાળવવામાં આવી - દ્વારકા મંદિર

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પોલીસ વિભાગને ગુજરાત રાજ્ય સરકાર દ્વારા 11 જેટલી નવી પોલીસ બોલેરો વેન આપવામાં આવી. હાલના સંજોગોમાં પોલીસની કામગીરીને વધુ સુવિધા આપવાના હેતુથી 2 એપ્રિલના રોજ દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસને પેટ્રોલિંગ માટે બાઈક અને વાહનો આપવામાં આવ્યા છે.

દ્વારકા જિલ્લા પોલીસને વધુ સુવિધા માટે 11 બોલેરો વેન ફાળવાઇ

author img

By

Published : Apr 2, 2021, 9:27 PM IST

  • દ્વારકાધીશના મંદિરે તમામ બોલેરો વેનની વિદ્વાન બ્રાહ્મણનાં હસ્તે શાસ્ત્રોક વિધિ કરાઇ
  • 11 વાહનોનો વધારો કરતા જિલ્લા પોલીસ વિભાગની કામગીરીને વધુ સુવિધા મળશે
  • 6 પી.સી.આર. વેન અને 5 સાદી બોલેરો વેન અને 8 બાઈક ફાળવવામાં આવી

દેવભૂમિ દ્વારકા : ગુજરાત રાજ્ય સરકાર દ્વારા પોલીસ વિભાગમાં આધુનિકરણ અને હાલના સંજોગોમાં પોલીસની કામગીરીને વધુ સુવિધા આપવાના હેતુથી 2 એપ્રિલના રોજ દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસને પેટ્રોલિંગ માટે બાઈક અને વાહનો આપવામાં આવ્યા છે. જેમાં જિલ્લામાં 6 પી.સી.આર. વેન અને 5 સાદી બોલેરો વેન અને 8 બાઈક ફાળવવામાં આવી છે.

દ્વારકા જિલ્લા પોલીસને વધુ સુવિધા માટે 11 બોલેરો વેન ફાળવાઇ

આ પણ વાંચોઃ મહેસાણા જિલ્લામાં પશુસેવા માટે બે કરુણા એનિમલ વેનનો શુભારંભ કરાયો

વિદ્વાન બ્રાહ્મણનાં હસ્તે શાસ્ત્રોક વિધિ પણ કરાઇ

દેવભૂમિ દ્વારકા જિલ્લાનાં ઉચ્ચ અધિકારીઓ DYSP ચોધરી, ખટાણા તેમજ સમીર સારડાની હાજરીમાં દ્વારકાધીશ મંદિર નજીક આવેલા શંકરાચાર્ય શારદાપીઠ પરિસરમાં વિધિવત પૂજા વિધિ કરવામાં આવી હતી. આ 11 વાહનોની વિદ્વાન બ્રાહ્મણનાં હસ્તે શાસ્ત્રોક વિધિ પણ કરાવવામાં આવી હતી.

આ પણ વાંચોઃ અરવલ્લી જિલ્લા પોલીસને ટ્રાફિક નિયમન માટે 5 બુલેટ ફાળવવામાં આવી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.