ETV Bharat / state

Akshaya Tritiya 2022 : દ્વારકાધીશ મંદિરે શૃંગાર-અંગીકાર સાથે અક્ષય તૃતીયાનો મહોત્સવ

ઉનાળાનો ભારે તાપ ચાલુ થાય ત્યારે ભગવાનને પણ ગરમી થતી હોય છે. તેવા ભાવ સાથે જગતમંદિર દ્વારકાધીશ રાજા ધીરાજને પણ ગરમી ન લાગે તે માટે(Akshaya Tritiya 2022) કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે. અક્ષય તૃતીયાથી બે માસ દરમિયાન પુજારી દ્વારા દ્વારકાધીશ કેવી (Celebration of Akshaya Tritiya 2022 in Dwarka) રીતે લાડ લડાવવામાં આવે છે આવો જાણીએ....

Akshaya Tritiya 2022 : દ્વારકાધીશ મંદિરે શૃંગાર-અંગીકાર સાથે અક્ષય તૃતીયાનો મહોત્સવ
Akshaya Tritiya 2022 : દ્વારકાધીશ મંદિરે શૃંગાર-અંગીકાર સાથે અક્ષય તૃતીયાનો મહોત્સવ
author img

By

Published : May 3, 2022, 3:55 PM IST

દેવભૂમિ-દ્વારકા : હાલ ઉનાળાનો તાપ હરકોઈને તપાવી રહ્યો છે. ત્યારે ભગવાનને પણ ગરમી (Temperature in Dwarka) લાગતી હોય છે તેવો ભાવ દર્શાવી જગત મંદિર દ્વારકામાં પણ રાજા ધીરાજને ગરમી ન લાગે તે માટે પુષ્પ શૃગાર કરવામાં આવી રહ્યો છે. અક્ષય તૃતીયાથી લઈને (Akshaya Tritiya 2022) છેક અષાઢ સુદ એકમ સુધી બે માસ દરમિયાન દ્વારકાધીશ જગત મંદિરમાં રાજાધિરાજને ફૂલોના વસ્ત્રો બનાવી પુજારી પરિવાર દ્વારા લાડ લડાવવામાં આવે છે.

દ્વારકાધીશ મંદિરે શૃંગાર-અંગીકાર સાથે અક્ષય તૃતીયાનો મહોત્સવ

આ પણ વાંચો : Aarti at Ambaji Temple: અંબાજી મંદિરમાં આરતી હવે ત્રણ સમય કરવામાં આવશે, જાણો આરતીનો સમય

કાળિયા ઠાકોરને શૃંગાર - પુજારી દ્વારા દ્વારકાધીશને ગરમી ન લાગે તે રીતે તેમના શૃંગાર કરવામાં આવે છે. આ પુષ્પ શૃંગારના દર્શન ભાવિકો (Akshaya Tritiya Mahotsav in Dwarka) કરી ધન્યતા અનુભવતા હોય છે. દરરોજ બપોરે એકથી પાંચ વગ્યા સુધી પુજારી, વૈષ્ણવો અને બ્રાહ્મણો ભગવાનના વસ્ત્રો બનાવી ભગવાન સેવા કરતા હોય છે. જેમાં આ વસ્ત્રો બનાવવા બદામના પાંદડા પર ચમેલી, જુઈ, મોગરો, ગુલાબ વગેરેના ફૂલોની કડીઓથી ભગવાનના વાઘા એટલે કે વસ્ત્રોને સજાવવામાં આવે છે.

આ પણ વાંચો : Jagannath Rath Yatra 2022 : જગન્નાથ રથયાત્રામાં ભક્તોને મળશે નવુ નજરાણું, તડામાર તૈયારીઓ થઈ ચાલુ

કાળિયા ઠાકોરને અંગીકાર - આ ઉપરાંત સાંજે ભગવાન કાળિયા ઠાકોરને અંગીકાર કરાવવામાં આવે છે. વિવિધ ફૂલોની કડીઓથી ભગવાનના (Celebration of Akshaya Tritiya 2022 in Dwarka) શૃંગાર કરવામાં આવે છે. તો બેંગ્લોરથી ખાસ મંગાવેલા ચંદન અને તેમાં કિંમતી સુગન્ધિત દ્રવ્યો દ્વારા ચંદનનો લેપ બનાવી ભગવાનને ચંદનની લેપ (Dwarkadhish to Chandno Lap) શરીરે લગાવવામાં આવે છે. જેથી ભગવાનને ઠંડક મળી રહે તેવો ભાવ વ્યક્ત કરવામાં આવે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.