ETV Bharat / state

ભીમરાણાના ખેડૂતોને પાક વીમો ન મળતા પાઠવ્યું આવેદન પત્ર

દેવભૂમિ દ્વારકાઃ ચાલુ વર્ષે ચોમાસુ નબળું હોવાથી ખેડૂતોને ભારી ભીંસનો સામનો કરવો પડી રહ્યો છે. તદ્ઉપરાંત દ્વારકાના ભીમરાણા ગામમાં વરસાદ નહીવત થયો હતો અને ભેજ અને ખારાશ વળી જમીનને કારણે કુવા અને બોરના તળ પણ ખારા થઇ ગયા છે. જેથી ખેડૂતોને પાણીનો અન્ય કોઈ વિકલ્પ ન રહેતા માત્ર સરકારી સહાય ઉપર નિર્ભર રહેવું પડે છે.

ફોટો
author img

By

Published : Apr 4, 2019, 10:50 AM IST

વધુમાં અહીંની મોટા ભાગની જમીનસમુદ્રી કિનારે આવેલી હોવાથી ખેડૂતોસીમીત પ્રમાણમાં પાક લઇ શકે છે. ઉપરથી સરકારે જાહેર કરેલા પાક વીમો ખેડૂતોને મળ્યો ન હોવાથી આજે ખેડૂતોમાં ઉગ્ર રોષ જોવા મળ્યો હતો. જેથી ભીમરાણા ગામના તમામખેડૂતોએ દેવભૂમિ દ્વારકાની પ્રાંત કચેરીએ પહોંચીલેખીતમાં આવદેન પત્ર પાઠવીસરકારને અરજી કરી હતી કે,ઝડપથી જગતના તાતને તેમના હકનો પાક વીમો આપવામાં આવે.

ભીમરાણાના ખેડૂતોનો પાક વીમો ન મળતા આવેદન પત્ર

એન્કર ;- દ્વારકા તાલુકાના ભીમરાણા ગામમાં આ વર્ષે વરસાદ નહીવત થયો હતો.અને અહીની ભેજ અને ખારાશ વળી જમીનને કારણે કુવા - બોર ના તળ પણ ખારા થઇ ગયા હોય,જેથી ખેડૂતોને પાણીનો અન્ય કોઈ વિકલ્પ ના રહતા,માત્ર સરકારી સહાય ઉપર નિર્ભર રહેવું પડે છે.મોટા ભાગની સમુદ્ર કિનારાના વિસ્તાર વાળી જમીન હોવાથી,ખેડૂતોને સીમિત પ્રમાણમાં પાક લઇ શકે છે.ઉપરથી સરકારે જાહેર કરેલા પાક વીમો ના મળતા આજે ખેડૂતોમાં ઉગ્ર રોષ જોવા મળ્યો હતો.જેથી ભીમરાણા ગામના તમામા ખેડૂતો દ્વારકાની પ્રાંત કચેરી પર દોડી આવ્યા હતો અને એક લેખીતમાં આવદેન પત્ર આપીને સરકારને અરજ કરી હતીકે,બની શકે તેટલું ઝડપથી જગતના તાતને રાજી કરી આપે.

બાઈટ  ૦૧;- દેવુભા વાઢેર, પૂર્વ સરપંચ,ભીમરાણા.
રજનીકાંત જોશી 
ઈ.ટી.વી.ભારત,દ્વારકા .
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.