ETV Bharat / state

દ્વારકામાં પાકિસ્તાની મહિલાને મળી ભારતીય નાગરિકતા

દેવભૂમિ દ્વારકાઃ હાલ દેશભરમાં નાગરિકતા સંશોધન કાયદાનો વિરોધ થઈ રહ્યો છે. ત્યારે દેવભૂમિ દ્વારકામાં કલેક્ટર દ્વારા પાકિસ્તાની મહિલાને ભારતીય નાગરિકતા અપાઈ છે.

દ્વારકામાં પાકિસ્તાની મહિલાને મળી ભારતીય નાગરિકતા
દ્વારકામાં પાકિસ્તાની મહિલાને મળી ભારતીય નાગરિકતા
author img

By

Published : Dec 19, 2019, 12:39 PM IST

Updated : Dec 19, 2019, 9:50 PM IST

દેવભૂમિ દ્વારકાના ભાણવડમાં રહેતા હસીના તનવીર ખોજાને ગુજરાત સરકારે ભારતીય નાગરીકતા આપી છે. હસીનાબેનનો જન્મ 1 માર્ચ 1976ના રોજ ભાણવડમાં થયો હતો. પરંતુ તેમનુ નાગરિકત્વ પાકિસ્તાની હતું. જેથી તેમણે ભારતીય નાગરિકતા મેળવા ગુજરાત સરકારમાં અરજી કરી હતી.

પાકિસ્તાની મહિલાને મળી ભારતીય નાગરિકતા

સરકાર દ્વારા તમામ પાસાઓ ચકાસીને અન્ડર સેકશન 5(1) (C) સીટીઝન એક્ટ 1955 કલમ મુજબ હસીનાને ભારતીય નાગરિકતા આપવાનું નક્કી કરાયું હતું. ત્યારબાદ તમામ જરૂરી કાર્યવાહી દેવભૂમી દ્વારકા જિલ્લા કલેક્ટરને સોંપાઈ હતી. આમ, હસીનાબેનના તમામ દસ્તાવેજ યોગ્ય પુરવાર થતાં તેને દેવભૂમી દ્વારકાના જિલ્લા કલેક્ટર ડૉ.નરેન્‍દ્રકુમાર મીના દ્વારા હસીનાબેન ખોજાને ભારતીય નાગરીકતાનું પ્રમાણપત્ર અપાયું હતું.

Intro:પાકિસ્તાની નાગરીકતા ધરાવતા અને દેવભુમી દ્વારકાના ભાણવડના મહિલા ને ગુજરાત સરકારે ભારતીય નાગરીકતા આપી.
Body:પાકિસ્તાની નાગરીકતા ધરાવતા અને દેવભુમી દ્વારકાના ભાણવડના મહિલા ને ગુજરાત સરકારે ભારતીય નાગરીકતા આપી.
દેવભુમી દ્વારકાના ભાણવડના હશીના તનવીર કરીમ ખોજાને ગુજરાત સરકાર દ્વારા ભારતીય નાગરીકતા આપી છે.હશીના બેન 1 માર્ચ 1976ના રોજ ભાણવડમા જન્મ થયો હતો,પરતુ તેમનુ નાગરિકત્વ પાકિસ્તાની હતુ જેથી તેમણે ભારતીય નાગરીકતા મેળવા ગુજરાત સરકારમા અરજી કરી હતી.
આથી સરકાર દ્વારા તમામ પાસા ઓ ચકાસીને અન્ડર સેકસન 5(1) (C) સીટીઝન એક્ટ 1955 ની કલમ મુજબ હશીના બેનને ભારતીય નાગરીકતા આપી તમામ જરુરી કાર્યવાહી કરી દેવભુમી દ્વારકા જીલ્લા કલેકટરની મોકલી આપતા આજે દેવભુમી દ્વારકાના જીલ્લા કલેકટર ડો.નરેન્‍દ્રકુમાર મીના દ્વારા હશીના બેન તનવીરભાઈ ખોજા ને ભારતીય નાગરીકતા નુ પ્રમાણ પત્ર આપ્યુ હતુ.Conclusion:રજનીકાન્ત જોષી
ઇ.ટી.વી. ભારત
દેવભુમી દ્વારકા

Last Updated : Dec 19, 2019, 9:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.