ETV Bharat / state

દેવભૂમિ દ્વારકામાં સંવાદ કાર્યક્રમ યોજાયો, હાર્દિક પટેલ રહ્યો હાજર

દેવભૂમિ દ્વારકાઃ જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં કોંગ્રેસ દ્વારા આમને સામને સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કોંગ્રેસના યુવા નેતા હાર્દિક પટેલે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા. સાથે જ લોકજાગૃતિ અંગે વાત કરી હતી. સાથે જ પોતાના હક માટે લડત ચલાવવા માટેનું આહ્વાન કર્યુ હતું.

dwarka
દેવભૂમિ દ્વારકા
author img

By

Published : Jan 9, 2020, 8:53 PM IST

જિલ્લાના ભાણવર અને કલ્યાણપુર તાલુકામાં ખેડૂતો અને સામાન્ય પ્રજા સાથે લોક સંવાદનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જિલ્લાના તમામ કોંગ્રેસ નેતાઓ, જિલ્લા પંચાયતના સદસ્યો અને કોંગ્રેસના યુવા નેતા હાર્દિક પટેલ હાજર રહ્યા હતા. જેમણે લોકો સાથે વાત કરીને તેમની સમસ્યા જાણવાનો પ્રયાસ કર્યો હતો. સાથે જ ભાજપને નિર્ણયોને વખોડીને તેના પર શાબ્દિક પ્રહારો કર્યા હતા.

હાર્દિક પટેલે ભાજપને આડે હાથ લેતાં કહ્યું હતું કે,"ભાજપ સરકાર ખેડૂતોને પાષણક્ષમ ભાવ અને 24 કલાક વીજળી તેમજ પાક વીમો આપવા અંગે હેરાન કરી રહી છે. તેમજ ખેડૂતોને વિરોધને નજીવી નુકસાનની પેકેજ જાહેર કરી દબાવી રહી છે. જે વાત ખેડૂતોને સમજીને પોતાના માટે અવાજ ઉઠાવવો જોઈએ અને ન્યાયની માગ કરવી જોઈએ."

દેવભૂમિ દ્વારકામાં સંવાદ કાર્યક્રમ યોજાયો

આ કાર્યક્રમમાં સ્થાનિકોએ પોતાની સમસ્યા વિશે રજૂઆત કરી હતી. જેમાં જિલ્લાના અનેક સરકારી કર્મચારી દ્વારા નાના કામોમાં ભ્રષ્ટાચાર થતો હોવાની અને પ્રદૂષણ ફેલાતી કંપનીઓની મનમાની વિશે ફરિયાદ કરાઈ હતી. જેના જવાબમાં યુવા નેતા હાર્દિકે સૌને એકજૂથ થઈ ન્યાયની માગ કરવા હાકલ કરી હતી. સાથે જ વહેલી તકે આ મુદ્દે યોગ્ય કાર્યવાહી કરવા જણાવ્યું હતું.

Intro:દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં કોંગ્રેસ દ્વારા આમને સામને સંવાદ કાર્યક્રમ યોજાઈ ગયો કોંગ્રેસના યુવા નેતાL હાર્દિક પટેલે ભાજપ સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા

Body:દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં કોંગ્રેસ દ્વારા આમને સામને સંવાદ કાર્યક્રમ યોજાઈ ગયો કોંગ્રેસના યુવા નેતાL હાર્દિક પટેલે ભાજપ સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા

દેવભૂમિ દ્વારકા જિલ્લા કોંગ્રેસ દ્વારા આજે દેવભૂમિ દ્વારકાના ભાણવર અને કલ્યાણપુર તાલુકામાં ખેડૂતો અને સામાન્ય પ્રજા સાથે લોક સંવાદનો કાર્યક્રમ રાખ્યો હતો આ કાર્યક્રમમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના કોંગ્રેસના તમામ નેતાઓ, જિલ્લા પંચાયતના સદસ્યો અને અનામત આંદોલનથી પોતાની કારકિર્દી શરુ કરનાર હાર્દિક પટેલ હાજર રહ્યા હતા .
કોંગ્રેસ આગેવાનો અને હાર્દિક પટેલ દ્વારા ભાજપ સરકાર ઉપર આકરા પ્રહારો કરતા જણાવ્યું કે હાલની ભાજપ સરકાર દેશને તોડવાનું કામ કરે છે. સાથે સાથે ખેડૂતો ઉપર ખૂબ જ અન્યાય કરી રહી છે ખેડૂતોને પાકના પોષણક્ષમ ,ભાવ 24 કલાક વીજળી તેમજ પાક વીમા ઓછો આપી ને અનેક રીતે હેરાન કર રહી છે તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખેતીની જમીનનુ પ્રદુષણ કરતી અનેક ઓધ્યોગીક એકમોને ગેરકાયદેસર રીતે અનેક પ્રકારની છૂટ આપીને ખેડૂતોને પાયમાલ કરવાનું કામ કરી રહી છે.
સ્થાનિક લોકોએ પણ દેવભૂમિ દ્વારકા જિલ્લાના અનેક સરકારી કર્મચારી દ્વારા નાના કામોમાં ભ્રષ્ટાચાર થાય છે તેવી ફરિયાદ જાહેરમાં કરી હતી

Conclusion:બાઇટ 01 :- હાર્દિક પટેલ, કોંગ્રેસ નેતા

રજનીકાન્ત જોષી
ઇ.ટી.વી. ભારત
દેવભૂમિ દ્વારકા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.