ETV Bharat / state

દ્વારકામાં અમદાવાદના નૃત્ય ગ્રુપ દ્વારા નૃત્ય રજૂ કરી દ્વારીકાધીશને રીઝવ્યા - ભક્તિ

દ્વારકાઃ ભગવાન કાળિયા ઠાકોરનો જન્મોત્સવ ઉજવવા માટે ભક્તો દૂર-દૂરથી દ્વારકા પહોંચી રહ્યાં છે. અમદાવાદના ન્રત્યાવલી વાલી ગ્રૂપ દ્વારા પણ ભગવાન દ્વારકાધીશ માટે ડાન્સ કરી પોતાની ભક્તિ રજૂ કરી હતી.

performed
author img

By

Published : Aug 24, 2019, 11:43 AM IST

ભગવાન દ્વારકાધીશના 5246માં જન્મદિવસની ઉજવણી માટે દ્વારકામાં ભક્તો દ્વારા વિવિધ રીતે તૈયારીઓ કરવામાં આવી છે. અમદાવાદના નિર્યવલી ગ્રુપ દ્વારા ભગવાન દ્વારકાધીશ માટે સુંદર નૃત્યનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ ગ્રુપના ભાઈઓ તથા બહેનોએ ભગવાનના દ્વારકાધીશના વાઘા પહેરીને લોકોને નૃત્યનું રસપાન કરાવ્યું હતું.

દ્વારકામાં અમદાવાદના એક ગ્રુપ દ્વારા નૃત્ય રજૂ કરી દ્વારીકાધીશને રીઝવ્યા

Intro:દ્વારકાનો નાથ ભગવાન કાળિયા ઠાકોર નો જન્મદિવસ મનાવવા માટે ભક્તો દૂરદૂરથી દ્વારકા આવી રહ્યા છે ત્યારે અમદાવાદના ન્રત્યાવલી વાલી ગ્રૂપ દ્વારા પણ ભગવાન દ્વારકાધીશ ને રિઝવવા માટે એક સુંદર ડાન્સ કરી અને પોતાની ભક્તિ રજૂ કરી હતી

Body: ભગવાન દ્વારકાધીશ ના 5246 માં જન્મદિવસ મનાવવા માટેની દ્વારકામાં ભક્તો દ્વારા જુદી જુદી રીતે તૈયારીઓ કરવામાં આવી છે ત્યારે અમદાવાદના નિર્યવલી ગ્રુપ દ્વારા ભગવાન દ્વારકાધીશની રીઝવવા માટે એક સુંદર નૃત્યનું આયોજન કરવામાં આવ્યું હતું આ ગ્રુપના ભાઈઓ તથા બહેનોએ ભગવાન દ્વારકાધીશ ના વાઘા પહેરીને જ કૃત્યનું રસપાન લોકોને કરાવ્યું હતું

Conclusion:બાઈટ. 01:- અક્ષય પટેલ , ડાન્સર, નિર્ત્યાવલી.ગ્રુપ ,અમદાવાદ

રજનીકાન્ત જોષી
ઈ.ટી.વી. ભારત
દ્વારકા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.