ETV Bharat / state

ડાંગમાં 'સ્વચ્છ ભારત મિશન' અંતર્ગત જાજરૂની ઝુંબેશને વેગવાન બનાવાશે - accelerated

ડાંગઃ જિલ્લામાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત શૌચાલય બનાવવાની કામગીરી ચાલી રહી છે. આ યોજનામાં જિલ્લા વિકાસ અધિકારી એચ.કે.વઢવાણિયાએ ખાસ સુચના આપી છે કે, જિલ્લાનું એક પણ કુટુંબ શૌચાલય વિહોણું ન રહેવું જોઈએ.

સ્વચ્છ ભારત મિશન
author img

By

Published : Jun 1, 2019, 11:57 AM IST

તાજેતરમાં જાજરૂની ઝુંબેશ બાબતે સંબંધિત અમલિકરણ અધિકારીઓને માર્ગદર્શન આપવા માટે એક બેઠક યોજવામાં આવી હતી, જેમાં વઢવાણિયાએ જિલ્લાના ઘરે-ઘરે શૌચાલય નિર્માણ સાથે પરિવારનો દરેક સભ્ય તેનો સમુચિત ઉપયોગ કરે તે બાબતે તેમને જાગૃત કરવાનું પણ આહવાન કર્યું હતું. ઘરેલું શૌચાલય સાથે જાહેર સ્થળોએ બનાવવામાં આવેલા શૌચાલયની સ્વચ્છતા રાખવા સાથે, ખુલ્લામાં મળમૂત્રનો ત્યાગ ન કરવાની સમજ બાબતે પ્રજાજનોને જાગૃત કરવાની અપીલ કરી હતી. વધુમાં વઢવાણીયાએ કચરા પેટીમાં સૂકો અને ભીનો કચરો અલગ-અલગ રાખવો તાલુકા તથા જિલ્લાની કચેરીઓમાં ફાઇલ વર્ગીકરણ અને જુના ફર્નિચરનો નિકાલ જેવી બાબતોએ પણ ઉપયોગી માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું.

​સ્વચ્છ ભારત મિશન અંતર્ગત રાજ્યના આરોગ્ય કમિશ્નર સુશ્રી જયંતિ રવિ દ્વારા બહાર પાડવામાં આવેલી માર્ગદર્શક બુકલેટ સ્વચ્છ અને સ્વસ્થ ડાંગના નિર્માણ માટે ઉપયોગી સાબિત થઇ રહેશે તેમ જણાવતા વઢવાણિયાએ આ કાર્યક્રમમાં સૌને સહભાગી થવાની પણ અપીલ કરી છે.

Dang
સ્વચ્છ ભારત મિશન

આ ​બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જે.ડી.પટેલ, નાયબ વન સંરક્ષકો, અગ્નિશ્વર વ્યાસ, દિનેશ રબારી, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.મેધા મહેતા, સિવિલ સર્જન ડૉ.રશ્મિકાંત કોંકણી, જિલ્લાના તાલુકા વિકાસ અધિકારીઓ, સહિતસ્વચ્છ ભારત મિશન સાથે સંકળાયેલા અધિકારી/કર્મચારીઓ વગેરેએ ઉપસ્થિત રહી તેમની ભૂમિકા અદા કરી હતી.

R_GJ_DANG_01_01_JUNE_2019_SWACH_BHARAT_PHOTO_STORY_UMESH_GAVIT

ડાંગ જિલ્લામાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત જાજરૂની ઝુંબેશને વેગવાન બનાવાશે 

ડાંગ - આહવાઃ ડાંગ જિલ્લામાંસ્વચ્છ ભારત મિશન અંતર્ગત શૌચાલય બનાવવાની ચાલીરહેલી કામગીરી દરમિયાનજિલ્લાનું એક પણ કુટુંબશૌચાલય વિહોણું  રહી જાય તેની તકેદારી દાખવવાની સૂચના જિલ્લા વિકાસ અધિકારી શ્રી એચ.કે.વઢવાણિયાએ આપી છે.

તાજેતરમાં જાજરૂની ઝુંબેશ બાબતે સંબંધિત અમલિકરણ અધિકારી/કર્મચારીઓને માર્ગદર્શન આપવામાટેની યોજાયેલી એક બેઠકમાં શ્રી વઢવાણિયાએ જિલ્લાના ધરે ધર શૌચાલય નિર્માણ સાથેપરિવારનો દરેક સભ્ય તેનો સમુચિત ઉપયોગ કરે તે બાબતે તેમને જાગૃત કરવાનું પણ આહ્વાન કર્યું હતું. ધરેલુ શૌચાલય સાથે જાહેર સ્થળોએ બનાવાયેલા શૌચાલયની સ્વચ્છતા રાખવા સાથેખુલ્લામાં મળમૂત્રનો ત્યાગ  કરવાની સમજ બાબતે પ્રજાજનોને જાગૃત કરવાની અપીલ કરતા જિલ્લા વિકાસઅધિકારી શ્રી એચ.કે.વઢવાણિયાએકચરા પેટીનોઉપયોગસૂકો અને ભીનો કચરો અલગ રાખવા બાબતનીજાગૃતિતાલુકા તથા જિલ્લાની કચેરીઓમાં ફાઇલવર્ગીકરણ અને જુના ફર્નિચરનો નિકાલ જેવી બાબતોએપણ ઉપયોગી માર્ગદર્શન પુરૂ પાડયુ હતું.

સ્વચ્છ ભારત મિશન અંતર્ગત રાજ્યના આરોગ્યકમિશનર સુશ્રી જયંતિ રવિ દ્વારા બહાર પાડવામાં આવેલીમાર્ગદર્શક બુકલેટ સ્વચ્છ અને સ્વસ્થ ડાંગના નિર્માણ માટેઉપયોગી સાબિત થઇ રહેશે તેમ જણાવતા શ્રીવઢવાણિયાએ  કાર્યક્રમમાં સૌને સહભાગી થવાની પણઅપીલ કરી છે.

બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રીજે.ડી.પટેલ સહિત નાયબ વન સંરક્ષકો સર્વશ્રી અગિ્નશ્વરવ્યાસ અને દિનેશ રબારીઅધિક જિલ્લા આરોગ્યઅધિકારીશ્રી ડૉ.મેધા મહેતાસિવિલ સર્જનશ્રી ડૉ.રશ્મિકાંતકોંકણીજિલ્લાના તાલુકા વિકાસ અધિકારીઓસહિતસ્વચ્છ ભારત મિશન સાથે સંકળાયેલા અધિકારી/કર્મચારીઓ વિગેરેએ ઉપસ્થિત રહી તેમની ભૂમિકા અદાકરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.