ડાંગ જિલ્લાના મુખ્ય મથક ખાતે આજે મહેસુલ વિભાગના તમામ કર્મચારીઓ અને કારકુન માસ સીએલ પર ઉતર્યા હતા. મહેસુલ વિભાગ દ્વારા પરિપત્ર બહાર પાડીને કર્મચારીઓના પ્રશ્નોની સરકારને જાણ કરાઈ છે. મંગળવારે આહ્વામાં મહેસુલી કર્મચારીઓના પડતર પ્રશ્નો બાબતે સરકારની કક્ષાએ કર્મચારીઓમાં બઢતી, બદલી અને અન્ય પાયાના પ્રશ્નો બાબતે માસ સીએલ ચાલી રહી છે.
પડતર માંગણીઓ સંદર્ભે મહેસુલ વિભાગના કર્મચારીઓની હડતાલ - ગુજરાતી ન્યુજ
ડાંગઃ જિલ્લાના મુખ્ય મથક આહ્વા ખાતે મહેસૂલ વિભાગના કર્મચારીઓ માસ સીએલ પર ઉતર્યા હતા. પોતાની પડતર માંગણીઓના મુદ્દે સરકાર દ્વારા કોઈ હકારાત્મક વલણ ન દાખવતાં તમામ મહેસુલ કર્મચારીઓ અને કારકુન હડતાલ પર ઉતર્યા છે.
મહેસૂલ વિભાગના કર્મચારીઓ દ્વારા માંગણીના મુદ્દે હડતાલ
ડાંગ જિલ્લાના મુખ્ય મથક ખાતે આજે મહેસુલ વિભાગના તમામ કર્મચારીઓ અને કારકુન માસ સીએલ પર ઉતર્યા હતા. મહેસુલ વિભાગ દ્વારા પરિપત્ર બહાર પાડીને કર્મચારીઓના પ્રશ્નોની સરકારને જાણ કરાઈ છે. મંગળવારે આહ્વામાં મહેસુલી કર્મચારીઓના પડતર પ્રશ્નો બાબતે સરકારની કક્ષાએ કર્મચારીઓમાં બઢતી, બદલી અને અન્ય પાયાના પ્રશ્નો બાબતે માસ સીએલ ચાલી રહી છે.
Intro:ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે આજે મહેસૂલ વિભાગના કર્મચારીઓ દ્વારા માસ સીએલ પર ઉતરી જિલ્લા સેવા સદન ખાતે હડતાલ કરવામાં આવી. મહેસુલ વિભાગની પડતર માંગણીઓના મુદ્દે સરકાર દ્વારા કોઈ હકારાત્મક વલણ ન દાખવતાં આજે તમામ મહેસુલ કર્મચારીઓ અને કારકુન શ્રીઓ હડતાલ પર ઉતર્યા. જૉ બે દિવસમાં સરકાર કર્મચારીઓ ના પ્રશ્નોનું નિરાકરણ ન લાવે તો 29 ઓગસ્ટે તેઓ દ્વારા અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતરવાની ચીમકી આપવામાં આવી છે.
Body:ડાંગ જિલ્લાના મુખ્ય મથક ખાતે આજે તમામ મહેસુલ વિભાગના કર્મચારીઓ અને કારકુન શ્રીઓ દ્વારા માસ સીએલ હડતાલ કરવામાં આવી હતી. મહેસુલ વિભાગ દ્વારા પરિપત્ર બહાર પાડીને તેઓના પ્રશ્નોની સરકાર શ્રીને જાણ કરવામાં આવી છે. આજે આહવામાં મહેસુલી કર્મચારીઓના પડતર પ્રશ્નો બાબતે સરકારશ્રીની કક્ષાએ કર્મચારીઓના બઢતી, બદલી અને અન્ય પાયાના પ્રશ્નો બાબતે માસ સીએલની હડતાલ કરવામાં આવી હતી.
મહેસુલ વિભાગના કર્મચારી નાયબ મામલતદાર શ્રી હીરામણભાઈ ગવળી એ જણાવ્યું હતું કે 23 ઓગસ્ટ 2019ના રોજ સરકાર શ્રી દ્વારા તેઓના 17 પ્રશ્નોની માંગણીનો પ્રત્યુત્તર જવાબ આપ્યો છે પણ સરકાર શ્રી દ્વારા હકારાત્મક વલણ ન દાખવતાં હડતાલ ચાલું રાખવાની ચીમકી આપવામાં આવી છે.
Conclusion:ઉલ્લેખનીય છે કે મહેસુલ કર્મચારીઓના પ્રશ્નો નું નિરાકરણ ન આવતાં અને તેઓની માંગણીઓનો સંતોષ પૂર્વક જવાબ ન મળતાં તેઓ 29 ઓગસ્ટ 2019ના રોજ અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતરવાની ચીમકી આપી છે. આજે તમામ મહેસુલ કર્મચારીઓ અને કારકુન શ્રીઓ દ્વારા માસ સીએલ કરી કલેક્ટર કચેરી ખાતે હડતાલ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
બાઈટ ૦૧: હીરામણ ભાઈ ગવળી ( નાયબ મામલતદાર )
બાઈટ ૦૨: પી.એસ. કુંવર ( ડાંગ જિલ્લા મહેસુલી વિભાગના મંત્રી )