ETV Bharat / state

સાપુતારા માલેગામ ઘાટમાર્ગમાં ડુંગળીનો જથ્થો ભરેલી ટ્રક પલટી

ડાંગ: જિલ્લામાં સાપુતાથી વઘઈના રાષ્ટ્રીય ધોરીમાર્ગના માલેગામ ધાટમાર્ગમાં ડુંગળીનો જથ્થો ભરેલી ટ્રક પલટી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. ટ્રક ચાલક અને કલીનર ઈજાગ્રસ્ત થયા હતા.

author img

By

Published : Sep 29, 2019, 4:38 AM IST

dang

મળતી માહિતી મુજબ પુણે થી અમદાવાદ જતી ટ્રક સવારના સમયે પલટી ગઈ હતી. ડુંગળીનો જથ્થો ભરીને અમદાવાદ જવા રવાના થયેલ ટ્રક સવારના સમયે 3:30 વાગ્યાની આસપાસ ગંભીર અકસ્માત સર્જાયો હતો. ટ્રકના ડ્રાઈવર અને કલીનરને સામાન્ય ઇજા પહોંચી હતી. તેમણે સારવાર માટે નાસિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ટ્રક પલટી જતાં ટ્રકમાં ભરેલી ડુંગળી રસ્તા પર વેરવિખેર થઈ હતી ટ્રકને પણ જંગી નુકસાન પહોંચું હતું.

સાપુતારા માલેગામ ઘાટમાર્ગ પર ડુંગળીનો જથ્થો ભરેલી ટ્રક પલટી

Intro:ડાંગ જિલ્લાના સાપુતારા થી વઘઇને સાંકળતા રાષ્ટ્રીય ધોરીમાર્ગના માલેગામ ઘાટમાર્ગમાં ડુંગળીનો જથ્થો ભરેલી ટ્રક પલટી જતાં ઘટના સ્થળે ગંભીર અકસ્માત સર્જાયો હતો. ટ્રક ડ્રાઈવર અને કલીનરને ઘુંટણ અને ખબાના ભાગમાં ઇજા પહોંચી હતી.

Body:ઘટના સ્થળ ઉપરથી મળતી માહિતી મુજબ પુણે થી અમદાવાદ જતી ટ્રક સવારના સમયે પલટી ગઈ હતી. ડુંગળીનો જથ્થો ભરીને અમદાવાદ જવા રવાના થયેલ ટ્રક નં MH.12.RN. 2732 જેને
સવારના સમયે 3:30 વાગ્યા ની આસપાસ ગંભીર અકસ્માત સર્જાયો હતો. ટ્રકના ડ્રાઈવર અને કલીનરને ઘુંટણ અને ખભાના ભાગમાં ઇજા પહોંચતા તેઓને નાસિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ટ્રક પલટી જતાં ટ્રકમાં ભરેલી ડુંગળી રસ્તા પર વેરવિખેર થઈ જવા પામી સાથે ટ્રક ને પણ જંગી નુકસાન પહોંચું હતું.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.