ETV Bharat / state

ડાંગ જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર, ખેતરોમાં બીજ ધોવાણથી ખેડૂતો ચિંતાતુર

ડાંગઃ છેલ્લા ત્રણેક દિવસથી સતત મેઘરાજાની મહેર વરસી રહી છે. અહીં ઝરમર વરસાદ વરસી રહ્યો હતો ત્યારે આજે સવારથી જ તાલુકામાં ધોધમાર વરસાદ ચાલું થઈ જતાં સર્વત્ર પાણી-પાણી થઈ ગયુ છે. નદી-નાળા પાણીથી છલોછલ ભરાઈ ગયા છે. એકધારે વરસાદ ચાલુ રહેતાં ધરતીપુત્રો માં વાવણી બાકી રહેવાની વિગતો પ્રાપ્ત થઈ છે. આ સાથે જ બીજ ધોવાણની સ્થિતિ પણ સર્જાઈ હતી.

author img

By

Published : Jul 6, 2019, 8:39 PM IST

ગુજરાત રાજ્યનું ચેરાપુંજી ગણાતાં ડાંગ જિલ્લામાં આજે સાર્વત્રિક રીતના ધોધમાર વરસાદ વરસી જવા પામ્યો હતો. સવારથી જ ચાલું થયેલ ધોધમાર વરસાદને પગલે ઠેર-ઠેર નદી-નાળા પાણીથી છલોછલ ભરાઈ ગયા હતા. આ સાથે જ ખેતરોમાં પણ પાણી ફરી વળ્યું હતું. જેના લીધે બીજ ધોવાણની સ્તિથી સર્જાઈ હતી. ડાંગ જિલ્લામાં હાલ વાવણીના દિવસો ચાલી રહ્યા છે ત્યારે આજે સતત વરસાદ ચાલુ રહેતાં વાવણી થઈ શકી નહોતી. મગફળી તેમજ અન્ય બીજ રોપવાના બાકી રહી ગયા હતા. ધરતીપુત્રોના જણાવ્યાં અનુસાર વરસતા વરસાદ માં વાવણી કરવી મુશ્કેલ હોય છે.

ડાંગ જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર, ખેતરોમાં બીજ ધોવાણથી ખેડૂતો ચિંતાતુર
સવારથી ધોધમાર વરસાદ ચાલું થતાં બોન્ડરમાલ ગામના નાળામાં કચરો ભરાઈ ગયો હતો. જેના કારણે નાળામાનું પાણી ઓવરફ્લો થઈ જતું હતું. નાળુ બ્લોક થતાં ખેતરોમાં પાણી ફરી જવાની બીકે તરત જ બોન્ડરમાલ ગામના સમગ્ર ગ્રામજનોએ ભારે જહેમત ઉઠાવી કચરો સાફ કર્યો હતો.

આજે સવારથી જ સાપુતારા સહિતના નજીકના વિસ્તારોમાં ધોધમાર વરસાદને કારણે સર્વત્ર પાણી પાણી થઈ જવા પામ્યું હતું. શામગહાન નજીક આવેલા બોન્ડારમાલ, નિમ્બારપાડા, માનમોડી, કાંચનપાડા વગેરે ગ્રામ્ય વિસ્તારોમાં આજે સતત આખો દિવસ વરસાદ ચાલું રહ્યો હતો.

Intro:ડાંગ જિલ્લામાં છેલ્લા ત્રણેક દિવસથી સતત મેઘરાજાની બેટિંગ ચાલી રહી છે. ત્રણેય જિલ્લાઓમાં ઝરમર વરસાદ વરસી રહ્યો હતો ત્યારે આજે સવારથી જ વઘઇ તાલુકામાં ધોધમાર વરસાદ ચાલું થઈ જતાં સર્વત્ર પાણી પાણી થઈ જવા પામ્યું હતું. નદી-નાળા પાણીથી છલોછલ ભરાઈ જવા પામ્યા હતા. એકધારે વરસાદ ચાલુ રહેતાં ધરતીપુત્રો માં વાવણી બાકી રહેવાની વિગતો પ્રાપ્ત થઈ છે. આ સાથે જ બીજ ધોવાણની સ્થિતિ પણ સર્જાઈ હતી.

Body:ગુજરાત રાજ્યનું ચેરાપુજી ગણાતા ડાંગ જિલ્લામાં આજે સાર્વત્રિક રીતના ધોધમાર વરસાદ વરસી જવા પામ્યો હતો. સવારથી જ ચાલું થયેલ ધોધમાર વરસાદને પગલે ઠેરઠેર નદી-નાળા પાણી થી છલોછલ ભરાઈ ગયા હતા. આ સાથે જ ખેતરોમાં પણ પાણી ફરી વળ્યું હતું. જેના લીધે બીજ ધોવાણની સ્તિથી સર્જાઈ હતી. ડાંગ જિલ્લામાં હાલ વાવણી ના દીવસો ચાલી રહ્યા છે ત્યારે આજે સતત વરસાદ ચાલુ રહેતાં વાવણી થઈ શકી નહોતી. મગફળી તેમજ અન્ય બીજ રોપવાના બાકી રહી ગયા હતા. ધરતીપુત્રો ના જણાવ્યા અનુસાર વરસતા વરસાદ માં વાવણી કરવી મુશ્કેલ હોય છે.

સવારથી ધોધમાર વરસાદ ચાલું થતાં બોન્ડરમાલ ગામના નાળામાં કચરો ભરાઈ ગયો હતો જેના કારણે નાળામાનું પાણી ઓવરફ્લો થઈ જતું હતું. નાળુ બ્લોક થતાં ખેતરોમાં પાણી ફરી જવાની બીકે તરત જ બોન્ડરમાલ ગામના સમગ્ર ગ્રામજનોએ ભારે જહેમત ઉઠાવી કચરો સાફ કર્યો હતો.

Conclusion:આજે સવારથી જ સાપુતારા સહિતના નજીકના વિસ્તારોમાં ધોધમાર વરસાદને કારણે સર્વત્ર પાણી પાણી થઈ જવા પામ્યું હતું. શામગહાન નજીક આવેલ બોન્ડારમાલ, નિમ્બારપાડા, માનમોડી, કાંચનપાડા વગેરે ગ્રામ્ય વિસ્તારોમાં આજે સતત આખો દિવસ વરસાદ ચાલું રહ્યો હતો. ડાંગ જિલ્લા ડિઝાસ્ટર વિભાગના જણાવ્યાં અનુસાર સવારે 6 વાગ્યા થી સાંજના 5 વાગ્યા સુધી, આહવામાં 26 mm, વઘઇમાં 37 mm, સુબીરમાં 55 mm જ્યારે સાપુતારામાં 58 mm વરસાદ નોંધાયો હતો.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.