ETV Bharat / state

ડાંગ જિલ્લામાં ખેડૂતો રોપણીમાં જોતરાયા, આ વર્ષે સારા પાકની આશા - વરસાદ

ડાંગઃ જિલ્લામાં ગત રાત્રીથી સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. આહવા અને વઘઇ તાલુકામાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. વરસાદ આવતાની સાથે જ ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. ખેડૂતો રોપણીના કામમાં જોતરાઈ ગયા છે. સારા વરસાદને કારણે ખેડૂતોમાં સારા પાકની આશા સેવાઈ રહી છે.

ડાંગ જિલ્લામાં ખેડૂતો રોપણીમાં જોતરાયા, આ વર્ષે સારા પાકની આશા
author img

By

Published : Jul 27, 2019, 8:53 PM IST

ડાંગમાં સાર્વત્રિક રીતના દરેક તાલુકાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વરસાદને કારણે નદી તળાવ છલકાયા છે. ઠેરઠેર ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે. આ સાથે જ ખેડૂતો રોપણીના કામમાં જોતરાઈ ગયા છે. સારા વરસાદ આવવાની સાથે જ રોપણીનું કામ પણ પુરજોશમાં ચાલી રહ્યું છે. ખેડૂતોમાં સારા પાક આવવાની સંભાવના સેવાઈ રહી છે.

ડાંગ જિલ્લામાં ખેડૂતો રોપણીમાં જોતરાયા, આ વર્ષે સારા પાકની આશા

ડાંગ જિલ્લામાં વરસાદી પાણી પર જ ખેતી નિર્ભર છે. ડાંગર, મકાઈ, નાગલી જેવા મુખ્ય પાકોનું ઉત્પાદન સારા ચોમાસા પર જ નિર્ભર છે. અઠવાડિયા પહેલા રોપણી થઈ શકે તેવો વરસાદ વરસ્યો હતો, ત્યારબાદ શુક્રવારથી ધોધમાર વરસાદ ચાલું થતાની સાથે જ ખેડૂતો રોપણીના કામમાં જોતરાઈ ગયા હતા.

આ વર્ષ વરસાદ લંબાવાના કારણે ખેડૂતોમાં ઘેરી ચિંતા પર્વત્રી રહી હતી, પણ હાલમાં સતત બે દિવસથી વરસાદ ચાલુ રહેતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. ખેડૂતો સાથે વાત કરતા જાણવા મળ્યું કે, જો આ રીતે સારો વરસાદ ચાલું રહેશે તો પાક પણ સારો આવવાની સંભાવના છે. જો સારો વરસાદ નહિ પડે તો પાક નિષ્ફળ જવાની પણ સંભાવના રહેલી છે.

Intro:ડાંગ જિલ્લામાં ગત રાત્રી થી ત્રણે જિલ્લાઓમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. આહવા અને વઘઇ તાલુકામાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. વરસાદ આવતાની સાથે જ ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. ખેડૂતો રોપણીના કામમાં જોતરાઈ ગયા છે. સારા વરસાદને કારણે ખેડૂતો માં સારા પાક આવવાની આશા સેવાઈ રહી છે.

Body:ડાંગ જિલ્લામાં સાર્વત્રિક રીતના દરેક તાલુકાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વરસાદ ને કારણે નદી તળાવ છલકાઈ જવા પામ્યા છે. ઠેરઠેર ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે. આ સાથે જ ખેડૂતો રોપણી ના કામમાં જોતરાઈ ગયા છે. સારા વરસાદ આવવાની સાથે જ રોપણી નું કામ પણ પુરજોશમાં ચાલી રહ્યું છે. ખેડૂતોમાં સારા પાક આવવાની સંભાવના સેવાઈ રહી છે.

ડાંગ જિલ્લામાં વરસાદી પાણી પર જ ખેતી નિર્ભર છે. ડાંગર, મકાઈ, નાગલી જેવા મુખ્ય પાકોનું ઉત્પાદન સારા ચોમાસા પર જ નિર્ભર છે. અઠવાડિયા પહેલા રોપણી થઈ શકે તેવો વરસાદનો પ્રથમ રાઉન્ડ વરસી ગયો હતો, ત્યારબાદ ગઈકાલથી ધોધમાર વરસાદ ચાલું થતાની સાથે જ ખેડૂતો રોપણી ના કામમાં જોતરાઈ ગયા હતા.

Conclusion:આ વર્ષ વરસાદ લંબાવના કારણે ખેડૂતોમાં ઘેરી ચિંતા પર્વત્રી રહી હતી પણ હાલમાં સતત બે દિવસથી વરસાદ ચાલુ રહેતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે.ખેડૂતો સાથે વાત કરતા જાણવા મળ્યું કે જો આ રીતના જ સારો વરસાદ ચાલું રહેશે તો પાક પણ સારો આવવાની સંભાવના છે. જો સારો વરસાદ નહિ પડે તો પાક નિષ્ફળ જવાની પણ સંભાવના રહેલી છે.

બાઈટ : નારાયણ ભાઈ ( ખેડૂત )

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.