ETV Bharat / state

ડાંગમાં BPL ખેડૂતોને બિયારણ તથા ખાતરની કરાશે સહાય

ડાંગઃ જિલ્લાના BPL ખેડૂતોને શાકભાજીના બિયારણ તથા ખાતરની સહાય માટે ફોર્મ ભરવા અનુરોધ કરવામાં આવ્યો છે. જેમાં 9 જુન સુધીમાં ફોર્મ પરત જમા કરાવવા માટે જણાવવામાં આવ્યું છે.

ડાંગમાં BPL ખેડુતોને બિયારણ તથા ખાતરની સહાય માટે ફોર્મ ભરવા અનુરોધ કરાયો
author img

By

Published : Jun 1, 2019, 9:42 AM IST

ડાંગ જિલ્લા પ્રાયોજન વહિવટદારની કચેરી દ્વારા વનબંધુ કલ્યાણ યોજના હેઠળ, વર્ષ 2019/20 માટે કૃષિ વૈવિધ્યકરણ યોજના અંતર્ગત જિલ્લાના આદિજાતિ ખેડૂતોને શાકભાજીના બિયારણ તથા ખાતરની સહાયના ઈચ્છુક અને 0 થી 20 સ્કોર ધરાવતા BPL કાર્ડધારક આદિજાતિ ખેડૂત ખાતેદારોએ 7 જુન સુધીમાં આ અંગેના ફોર્મ મેળવી લઈ 9 જુન સુધીમાં પરત જમા કરાવવા માટે જણાવવામાં આવ્યું છે.

આ અંગેની વધુ માહિતી કે માર્ગદર્શન માટે પ્રાયોજના વહિવટદાર કચેરી, સંકલિત આદિજાતિ વિકાસ વિભાગ, આહવા, જિ.ડાંગનો સંપર્ક સાધવા અનુરોધ પણ કરવામાં આવ્યો છે.

R_GJ_DANG_03_01_JUNE_2019_KHEDUT_SAHAY_PHOTO_STORY_UMESH_GAVIT

ડાંગ જિલ્લાના બી.પી.એલ. ખેડૂતોને

શાકભાજીના બિયારણ તથા ખાતરની સહાય માટે ફોર્મ ભરવા કરાયોઅનુરોધ

ડાંગ-આહવા: ડાંગ જિલ્લાપ્રાયોજના વહિવટદારની કચેરી દ્વારા વનબંધુ કલ્યાણયોજના હેઠળવર્ષ ર૦૧૯/ર૦ માટે કૃષિ વૈવિધ્યકરણયોજના અંતર્ગતજિલ્લાના આદિજાતિ ખેડૂતોનેશાકભાજીના બિયારણતથા ખાતરની સહાય આપવાનીથાય છે.  યોજના હેઠળ લાભ મેળવવા ઇચ્છતા  થી૨૦ સ્કોર ધરાવતા બી.પી.એલ. આદિજાતિ ખેડૂતખાતેદારોને તા.૩૦/પ/ર૦૧૯ થી તા.૭/૬/ર૦૧૯ સુધીમાં અંગેના ફોર્મ મેળવી લેવાતથા ભરેલા ફોર્મ તા.૯/૬/ર૦૧૯ સુધીમાં પરત જમા કરાવવા માટે જણાવાયુ છે. અંગેની વધુ માહિતી કે માર્ગદર્શન માટે પ્રાયોજનાવહિવટદારની કચેરીસંકલિત આદિજાતિ વિકાસ વિભાગઆહવાજિ.ડાંગનો સંપર્ક સાધવા પણ અનુરોધ કરાયો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.