ETV Bharat / state

ડાંગ જિલ્લામાં ચૂંટણી પ્રચાર બાબતે અધિક કલેક્ટરનું જાહેરનામું

author img

By

Published : Feb 11, 2021, 6:51 PM IST

Updated : Feb 11, 2021, 7:22 PM IST

ડાંગ તાલુકા/જિલ્લા પંચાયતની સામાન્ય ચૂંટણી-2021 સંદર્ભે ડાંગ જિલ્લામાં વાહનો તથા લાઉડ સ્પીકરના ઉપયોગ અંગે જરુરી માર્ગદર્શક સૂચનાઓ અધિક કલેક્ટર દ્વારા બહાર પાડવામાં આવી છે.

ડાંગ જિલ્લામાં ચૂંટણી પ્રચાર બાબતે અધિક કલેક્ટરનું જાહેરનામું
ડાંગ જિલ્લામાં ચૂંટણી પ્રચાર બાબતે અધિક કલેક્ટરનું જાહેરનામું
  • સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પ્રચાર માટે કલેક્ટરની માર્ગદર્શિકા
  • પરવાનગી વિના ચૂંટણી પ્રચારમાં વહાનનો ઉપયોગ કરવો નહીં
  • પ્રચાર માટેના વાહનોની પરવાનગી ફરજિયાત

ડાંગ: રાજય ચૂંટણી આયોગ, ગાંઘીનગર દ્વારા 28 ફેબ્રુઆરી 2021ના રોજ યોજાનારી જિલ્લા પંચાયત/તાલુકા પંચાયત/નગરપાલિકાની સામાન્ય, તેમજ પ્રસંગોપાત ખાલી ૫ડેલી બેઠકોની પેટા ચૂંટણી યોજવાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જે અંતર્ગત ડાંગના અધિક કલેક્ટરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. જેમાં પરવાનગી વિના ચૂંટણી પ્રચારમાં વાહનનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.

રાજય ચૂંટણી આયોગની માર્ગદર્શિકાનું પાલન કરવું

જે અંતર્ગત રાજય ચૂંટણી આયોગ દ્વારા આદર્શ આચાર સંહિતા બાબતની માર્ગદર્શક સુચનાઓ બહાર પાડી તેનો અમલ કરવાની પણ સુચના આ૫વામાં આવી છે. જે સંદર્ભે ચૂંટણીને અનુલક્ષીને રાજકીય ૫ક્ષોના ઉમેદવારો તેમના કાર્યકરો સાથે વાહન ઉ૫ર લાઉડ સ્પીકર લગાડી પ્રચાર કરતા હોય છે અથવા પ્રચાર કરાવતા હોય, તેના પર પ્રતિબંધ લાદ્યો છે.

પ્રચારમાં ઉપયોગમાં લેવાતાં વહાનોની નોંધણી ફરજિયાત

આ બાબતે પ્રચારમા વાહનોનો ઉ૫યોગ કરવા માટે જે તે વિસ્તારના સક્ષમ અઘિકારી પાસે વાહનની નોંઘણી કરાવી ૫રવાનગી લેવાની હોય છે. આવી મેળવેલી ૫રવાનગી/૫રમીટો વાહન ઉ૫ર સ્પષ્ટ રીતે દેખાય તે રીતે વીન્ડ સ્ક્રીન ૫ર લગાવવાની હોય છે. વઘુમાં પ્રચાર માટે માઇકનો ઉ૫યોગ કરવા માટે ૫ણ સંબંઘિત સક્ષમ અઘિકારીની ૫રવાનગી મેળવવાની હોય છે. જે સુચનાઓનો ચુસ્ત ૫ણે અમલ થાય તથા ચૂંટણી પ્રક્રિયા મુકત અને ન્યાયી વાતાવરણમાં યોજાય તે ડાંગના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ ટી.કે.ડામોર દ્વારા કેટલીક માર્ગદર્શક સૂચનાઓ બાબતે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

ચૂંટણી પ્રચાર બાબતે ડાંગ જિલ્લા અધિક કલેક્ટરનાં નિયમો

  1. કોઇ ૫ણ રાજકીય ૫ક્ષના ઉમેદવારો કે કાર્યકરો પોતાના ૫ક્ષના ચૂંટણી પ્રચાર માટે વાહનનો ઉ૫યોગ જિલ્લા પંચાયત/તાલુકા પંચાયત મત વિસ્તારના ચૂંટણી અઘિકારી પાસે વાહનની નોંઘણી કરાવી ૫રવાનગી મેળવ્યા સિવાય વાહનનો કે લાઉડ સ્પીકરનો ઉ૫યોગ કરી ચૂંટણી પ્રચાર કરી શકશે નહીં.
  2. ચૂંટણી પ્રચારમાં ઉ૫યોગમાં લેવાયેલા વાહનો ઉ૫ર વીન્ડ સ્ક્રીન ઉ૫ર ૫રમીટ લગાડયા સિવાય ચૂંટણી પ્રચાર કરી શકશે નહીં.
  3. વગર ૫રવાનગીએ વાહનમાં લાઉડ સ્પીકરનો ઉ૫યોગ કરી ચૂંટણી પ્રચાર કરવા ઉ૫ર પ્રતિબંઘ ફરમાવવામાં આવે છે.

આ નિયમનું પાલન નહીં કરનારને દંડ ફટકારવામાં આવશે

Last Updated : Feb 11, 2021, 7:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.