દમણમાં લાયસન્સ યુક્ત વાઇન શોપમાંથી દારૂ ખરીદી કરીને ગ્રાહકો શોપની આજુબાજુમાં જ દારૂનું સેવન કરવા માટે બેસી જતા હોય છે. વાઇન શોપની બાજુમાં જ કે પછી ઢાબાની આડમાં ગ્રાહકોને ગેરકાયદે દારૂ પીરસવામાં આવતા હોય છે. દમણના કલેકટર ડો. રાકેશ મિન્હાસને આ મુદ્દે મળેલી વ્યાપક ફરિયાદ બાદ તેમણે દમણમાં બાર એન્ડ રેસ્ટોરંટ સંચાલક અને વાઇન શોપના સંચાલકોને આદેશ આપતી એક એડવાઇઝરી બહાર પાડી છે.
દમણમાં વાઇન શોપની બહાર દારૂનું સેવન કરતા ફરિયાદ ઉઠી, કલેકટરે આપી કડક સૂચના - વાઇન શોપ અને બાર
દમણઃ શહેરમાં જાહેર સ્થળ કે દરિયા કિનારે દારૂ અને બિયરના વેચાણ અને પીવા પર પ્રતિબંધ છે. જોકે, દમણમાં વાઇન શોપની બહાર જ લોકો જાહેરમાં દારૂનું સેવન તથા ઢાબાની આડમાં દારૂનું ગેરકાયદે વેચાણ થતું હોવાની ઉઠેલી વ્યાપક ફરિયાદના પગલે કલેકટરે એક એડવાઇઝરી બહાર પાડીને દમણના તમામ બાર અને વાઇન શોપ સંચાલકોને સૂચના આપી છે કે, આગામી એક માસની અંદર તમામ બાર અને વાઇન શોપના સંચાલકોએ 2 મેગા પીક્સેલથી વધુની ક્ષમતાવાળા સીસી ટીવી કેમેરા લગાવવાના રહેશે.
દમણમાં દારૂના વેચાણ બાબતે કલેકટરે આપી કડક સૂચના
દમણમાં લાયસન્સ યુક્ત વાઇન શોપમાંથી દારૂ ખરીદી કરીને ગ્રાહકો શોપની આજુબાજુમાં જ દારૂનું સેવન કરવા માટે બેસી જતા હોય છે. વાઇન શોપની બાજુમાં જ કે પછી ઢાબાની આડમાં ગ્રાહકોને ગેરકાયદે દારૂ પીરસવામાં આવતા હોય છે. દમણના કલેકટર ડો. રાકેશ મિન્હાસને આ મુદ્દે મળેલી વ્યાપક ફરિયાદ બાદ તેમણે દમણમાં બાર એન્ડ રેસ્ટોરંટ સંચાલક અને વાઇન શોપના સંચાલકોને આદેશ આપતી એક એડવાઇઝરી બહાર પાડી છે.
Intro:Location :- દમણ
દમણ :- દમણમાં જાહેર સ્થળ કે દરિયા કિનારે દારૂ અને બિયરના વેચાણ અને પીવા ઉપર પ્રતિબંધ છે. જોકે, દમણમાં વાઇન શોપની બહાર જ લોકો જાહેરમાં દારૂનું સેવન તથા ઢાબાની આડમાં દારૂનું ગેરકાયદે વેચાણ થતું હોવાની ઉઠેલી વ્યાપક ફરિયાદના પગલે કલેકટરે એક એડવાઇઝરી બહાર પાડીને દમણના તમામ બાર અને વાઇન શોપ સંચાલકોને સૂચના આપી છે કે, આગામી એક માસની અંદર તમામ બાર અને વાઇન શોપના સંચાલકોએ 2 મેગા પીક્સેલથી વધુની ક્ષમતાવાળા સીસી ટીવી કેમેરા લગાવવાના રહેશે.
Body:દમણમાં લાયસન્સ યુક્ત વાઇન શોપમાંથી દારૂ ખરીદી કરીને ગ્રાહકો શોપની આજુબાજુમાં જ દારૂનું સેવન કરવા માટે બેસી જતા હોય છે. વાઇન શોપની બાજુમાં જ કે પછી ઢાબાની આડમાં ગ્રાહકોને ગેરકાયદે દારૂ પીરસવામાં આવતા હોય છે. દમણના કલેકટર ડો. રાકેશ મિન્હાસને આ મુદ્દે મળેલી વ્યાપક ફરિયાદ બાદ તેમણે દમણમાં બાર એન્ડ રેસ્ટોરંટ સંચાલક અને વાઇન શોપના સંચાલકોને આદેશ આપતી એક એડવાઇઝરી બહાર પાડી છે.
આ એડવાઇઝરી મુજબ દરેક વાઇન શોપ અને બાર સંચાલકોએ તેમના શોપ અને બારનો તમામ એરિયા કવર થઇ શકે એ મુબજ 2 મેગા પિક્સલથી વધારેની ક્ષમતાવાળા અને પ્લે બેક સિસ્ટમ યુક્ત સીસી ટીવી કેમેરા એક માસની અંદર લગાવવાના રહેશે. આ ઉપરાંત વાઇન શોપ અને બાર સંચાલકોએ છેલ્લા 21 દિવસનું સીસી ટીવી કેમેરાનું રેકોર્ડિગ સાચવીને રાખવું પડશે. પોલીસ અને એક્સાઇઝ વિભાગ દ્વારા જ્યારે પણ માંગ કરાશે ત્યારે ઉપલબ્ધ કરાવવાનું રહેશે.
Conclusion:દમણ કલેકટર મિન્હાસે તમામ બાર અને વાઇન શોપ સંચાલકોને કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે એક માસની અંદર જ પાર્કિગ સહિત 50 મીટર સુધીના એરિયા કવર કરી શકાય એવા સીસી ટીવી કેમેરા લગાવવા માટે આદેશ કર્યા છે. ખાસ તો વાઇન શોપની બહાર જ દારૂનું સેવન કરનારા ઉપર સંપૂર્ણ કંટ્રોલ કરવા માટે વહીવટી તંત્ર દ્વારા પ્રયાસ થઇ રહ્યા છે. જોકે, દમણના કચીગામ વિસ્તારમાં આવેલા કેટલાક બાર અને વાઇન શોપમાં હજુ પણ લોકો દારૂ ખરીદી કરીને જાહેરમાં જ પીવા માટે બેસી જતા હોય છે.