ઉમેશ પટેલેઅપક્ષ ઉમેદવાર તરીકે દમણના ગ્રામ્ય વિસ્તારોમાં પોતાના સમર્થકો સાથે ગામમાં આવેલા મંદિરે દર્શન કરીને ચૂંટણી પ્રચારની શરુઆત કરી હતી.ગામના તમામ વડીલો, મહિલા અને પુરુષ મતદારોને વંદનકરીને લોકસભાની ચૂંટણીમાં મત આપવા અપીલ કરી હતી.
દમણ: અપક્ષ ઉમેદવાર ઉમેશ પટેલે ડોર ટૂ ડોર પ્રચારની કરી શરૂઆત - door to door
દમણઃ લોકસભાની ચૂંટણી માટે હવે ગણતરીના દિવસો બાકી છે દમણ દીવ બેઠકના અપક્ષના ઉમેદવાર ઉમેશ પટેલે પણ આજે ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા.

સ્પોટ ફોટો
ઉમેશ પટેલેઅપક્ષ ઉમેદવાર તરીકે દમણના ગ્રામ્ય વિસ્તારોમાં પોતાના સમર્થકો સાથે ગામમાં આવેલા મંદિરે દર્શન કરીને ચૂંટણી પ્રચારની શરુઆત કરી હતી.ગામના તમામ વડીલો, મહિલા અને પુરુષ મતદારોને વંદનકરીને લોકસભાની ચૂંટણીમાં મત આપવા અપીલ કરી હતી.
અપક્ષ ઉમેદવાર ઉમેશ પટેલે શરૂ કર્યો ડોર ટૂ ડોર પ્રચાર
અપક્ષ ઉમેદવાર ઉમેશ પટેલે શરૂ કર્યો ડોર ટૂ ડોર પ્રચાર
Slug :- દમણમાં અપક્ષ ઉમેદવાર ઉમેશ પટેલે શરૂ કર્યો ડોર ટૂ ડોર પ્રચાર
Location :- દમણ
દમણ :- દમણમાં લોકસભા ચૂંટણી માં અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવનારા ઉમેશ પટેલે સોમવારે દમણના વિવિધ વિસ્તારોમાં ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા હતાં.
અપક્ષ ઉમેદવાર ઉમેશ પટેલે દમણના ગ્રામ્ય વિસ્તારોમાં પોતાના સમર્થકો સાથે ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે. ગામમાં આવેલ માતાજીના મંદિરે માથું ટેકવી ઉમેશે ગામના તમામ વડીલો, અને મહિલા પુરુષ મતદારોને પગે લાગી 23મી એપ્રિલે પોતાને મત આપવા અપીલ કરી હતી. ઉમેશ પટેલ સાથે તેમના સમર્થકો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
ડોર ટૂ ડોર ચૂંટણી પ્રચારમાં ઉમેશ પટેલને તમામ મતદારોએ પણ આવકર્યો હતો. અને તેમની અપક્ષ તરીકે ચૂંટણી લડવાની અને વિજયી બનવાની શુભકામના આપી હતી.
Video spot send FTP