ETV Bharat / state

દાહોદમાં 3 દિવસીય આદિજાતિ મહોત્સવ શરૂ - CM

દાહોદ: રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી દાહોદ શહેરમાં રાષ્ટ્રીય આદિવાસી કલા મહોત્સવનું ઉદ્ઘાટન કરશે અને કંબોઈ મુકામે ગુરુ ગોવિંદની સમાધિના દર્શન કરી સભા સંબોધશે. મુખ્યપ્રધાન સાથે 2 કેન્દ્રીય પ્રધાનો અને રાજ્યના પ્રધાનો ઉપસ્થિત રહેનાર છે. દાહોદ ખાતે જાહેર સભા સાથે વિવિધ વિકાસકામોના ખાતમુહુર્ત અને લોકાર્પણ કરશે.

મહોત્સવ
author img

By

Published : Feb 3, 2019, 4:25 PM IST

ભારત સરકાર અને આદિવાસી તાલીમ અને સંશોધન કેન્દ્ર અમદાવાદ દ્વારા આયોજિત રાષ્ટ્રીય આદિજાતિ મહોત્સવ 2019 કોલેજ મેદાન મુકામે 3 દિવસ માટે ભવ્ય મહોત્સવ શરૂ થઈ રહ્યો છે. આ કલા મહોત્સવના ઉદઘાટન માટે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી આવનાર હોવાથી વહીવટી તંત્ર દ્વારા કાર્યક્રમ સ્થળે સંપૂર્ણ તૈયારી કરવામાં આવી છે. જિલ્લા પોલીસ તંત્ર દ્વારા શહેરમાં અને સભા સ્થળે ચૂસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

મુખ્યપ્રધાન વિજય રૂપાણી સાથે કેન્દ્રના આદિજાતિ

dahod
પ્રધાન જશવંતસિંહ ભાભોર આદિજાતિ મંત્રાલયના પ્રધાન સુદર્શન ભગત પશુપાલન અને ગૌસંવર્ધન પ્રધાન બચુભાઇ ખાબડ યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓના પ્રધાન ઈશ્વરભાઈ પટેલ આદિજાતિ વિકાસ અને વન પ્રધાન રમણલાલ પાટકર તેમજ દાહોદ જિલ્લાના સ્થાનિક ધારાસભ્ય આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં લોકોનું આગમન શરૂ થઈ ગયું છે.
undefined

Intro:રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી દાહોદ શહેરમાં રાષ્ટ્રીય આદિવાસી કલા મહોત્સવનું ઉદ્ઘાટન કરશે અને કંબોઈ મુકામે ગુરુ ગોવિંદની સમાધિના દર્શન કરી સભા સંબોધશે. મુખ્યપ્રધાન સાથે બે કેન્દ્રીય પ્રધાનો અને રાજ્યના પ્રધાનો ઉપસ્થિત રહેનાર છે દાહોદ ખાતે જાહેર સભા સાથે વિવિધ વિકાસકામોના ખાતમુહુર્ત અને લોકાર્પણ કરશે

Body:ભારત સરકાર અને આદિવાસી તાલીમ અને સંશોધન કેન્દ્ર અમદાવાદ દ્વારા આયોજિત રાષ્ટ્રીય આદિજાતિ મહોત્સવ 2019 કોલેજ મેદાન મુકામે ભવ્ય મહોત્સવ ત્રણ દિવસ માટે શરૂ થઈ રહ્યો છે આ કલા મહોત્સવ ના ઉદ્ઘાટન માટે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી આવનાર હોવાથી વહીવટી તંત્ર દ્વારા કાર્યક્રમ સ્થળે સંપૂર્ણ તૈયારી કરવામાં આવી છે જિલ્લા પોલીસ તંત્ર દ્વારા શહેરમાં અને સભા સ્થળે ચૂસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે મુખ્યપ્રધાન વિજય રૂપાણી સાથે કેન્દ્રના આદિજાતિ પ્રધાન જશવંતસિંહ ભાભોર આદિજાતિ મંત્રાલયના પ્રધાન સુદર્શન ભગત પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી બચુભાઇ ખાબડ યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ ના પ્રધાન ઈશ્વરભાઈ પટેલ આદિજાતિ વિકાસ અને વન પ્રધાન રમણલાલ પાટકર તેમજ દાહોદ જિલ્લાના સ્થાનિક ધારાસભ્ય આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે આ કાર્યક્રમને લોકો આવવાના શરૂ થઈ ગયા છે.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.