ETV Bharat / state

ઝાલોદ પાસે બાઈક અને કાર વચ્ચે અકસ્માત, ઘટનાસ્થળે 2ના મોત - Jhalod

દાહોદ: જિલ્લાના નાનસલાઇ ગામ નજીક મોટરસાયકલ અને એસયુવી કાર વચ્ચે અકસ્માત સર્જાતા બે લોકોના ઘટના સ્થળે મોત નિપજયા હતા. જ્યારે એક ગંભીર રીતે ઘાયલ થયો હતો. જેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પોલીસે આ બનાવ અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ઝાલોદ પાસે બાઇક અને કાર વચ્ચે અકસ્માત
author img

By

Published : Jul 21, 2019, 11:46 PM IST

ઝાલોદ તાલુકાના સુથારવાસા ગામના રહીશ મેહુલ પસાયા તેની માતા સાથે બાઇક પર જઇ રહ્યો હતો. ત્યારે આ બન્ને નેશનલ હાઇવે પર આવેલા નાનસલાઇ ગામેથી પસાર થઇ રહ્યા હતા, તે સમયે પુરપાટ ઝડપે સામેથી આવી રહેલી એસયુવી કારે બાઈકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો.બાઇક સવાર ઉછળીને નીચે પટકાતા યુવક અને મહિલાનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે ગંભીર રીતે ઇજાગ્રસ્ત કાર ચાલકને તાત્કાલિક સારવાર માટે ઝાલોદ દવાખાને દાખલ કરવામાં આવ્યો હતો.

ઝાલોદ પાસે બાઇક અને કાર વચ્ચે અકસ્માત

ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે તાત્કાલિક પહોંચી હતી અને સમગ્ર ઘટનાની વિગતો મેળવી આગળની તપાસ શરૂ કરી હતી. પોલીસે બન્નેના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા.

Intro:ઝાલોદના નાનસલાઇ ગામે મોટરસાયકલ અને ગાડી વચ્ચે અકસ્માત સર્જાતા બેના મોત, એક ઘાયલ

દાહોદ જિલ્લાના nansalai ગામ નજીક મોટરસાયકલ અને એક્સ યુ વી ગાડી વચ્ચે ગમ કાર અકસ્માત સર્જાતા બે જણાના ઘટના સ્થળે મોત નિપજયા હતા જ્યારે ગંભીર રીતે ઘાયલ એક ને દવાખાને સારવાર માટે દાખલ કરાયો છે પોલીસે બનાવ સંદર્ભે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છેBody:ઝાલોદ તાલુકાના સુથારવાસા ગામના રહીશ મેહુલ પસાયા તેની માતા સાથે મોટર સાયકલનંબર જીજે 6 ડીએ 577 પર બેસીને નેશનલ હાઇવે પર આવેલા નાનસલાઇ ગામેથી પસાર થઇ રહ્યા હતા તે સમયે પુરપાટ ઝડપે સામેથી આવી રહેલી એક્સ યુ વી ગાડીનંબરgj 18 bl 3951 અડફેટે લીધા હતા તેના કારણે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં મોટરસાયકલ સવાર ઉછળીને નીચે પટકાતા યુવક અને મહિલાનું ઘટના સ્થળે જ પ્રાણપંખેરૂ ઉડી ગયું હતું જ્યારે ગંભીર રીતે ઇજાગ્રસ્ત ગાડી ચાલક ને તાત્કાલિક સારવાર માટે ઝાલોદ દવાખાને દાખલ કરવામાં આવ્યા છે બનાવની જાણ થતાં પોલીસ પણ ઘટનાસ્થળે તાત્કાલિક પહોંચી જઇ મોટર સાયકલ સવારો ના મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા છે તેમજ પોલીસે બનાવ સંદર્ભે કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છેConclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.