ઉત્તરાયણના તહેવારમાં પંતગબાજીની સાથે દાનનું પણ અનેરૂ મહત્વ જોવા મળે છે. જેથી આ દિવસે શહેરના વિવિધ ચોરાયા પર ગૌશાળાઓ દ્વારા દાન પેટી મૂકવામાં આવી હતી. તેમજ દાન સ્વીકારવા માટે સ્ટૉલ પણ લગાવવામાં આવ્યા હતા. જેમાં નગરવાસીઓએ ખુલ્લા મને દાન કર્યુ હતું. સાથે જ પશુઓ માટે શહેરની વિવિધ જગ્યા પર લાગેલા 30 જેટલા દાન કેન્દ્રોમાં પણ ઘાસચારાનું દાન કર્યુ હતું. આમ, ઉત્તરાયણના દિવસે ગૌ સેવા અને દાનનો અનેરો મહિમા હોવાથી નગરજનો દાન કરીને પૂણ્ય કરતા જોવા મળ્યાં હતા.
દાહોદમાં ઉત્તરાયણ નિમિત્તે ધર્મપ્રેમીઓ ગૌ શાળામાં કર્યુ દાન - દાહોદ ગૌશાળા
દાહોદઃ રંગબેરંગી પતંગોના ઉત્તરાયણ પર્વ નિમિત્તે દાહોદ શહેરના રાજમાર્ગો સહિત વિવિધ જગ્યાઓ પર દાન-પૂણ્ય કરવા માટે ધર્મપ્રેમી જનતાએ ધર્મશાળાની મુલાકાત લીધી હતી. જ્યાં તેમને પશુઓને લીલો ચારો ખવડાવ્યો હતો અને લગભગ 30 જેટલા કેન્દ્રોમાં દાન કર્યુ હતું.
ઉત્તરાયણના તહેવારમાં પંતગબાજીની સાથે દાનનું પણ અનેરૂ મહત્વ જોવા મળે છે. જેથી આ દિવસે શહેરના વિવિધ ચોરાયા પર ગૌશાળાઓ દ્વારા દાન પેટી મૂકવામાં આવી હતી. તેમજ દાન સ્વીકારવા માટે સ્ટૉલ પણ લગાવવામાં આવ્યા હતા. જેમાં નગરવાસીઓએ ખુલ્લા મને દાન કર્યુ હતું. સાથે જ પશુઓ માટે શહેરની વિવિધ જગ્યા પર લાગેલા 30 જેટલા દાન કેન્દ્રોમાં પણ ઘાસચારાનું દાન કર્યુ હતું. આમ, ઉત્તરાયણના દિવસે ગૌ સેવા અને દાનનો અનેરો મહિમા હોવાથી નગરજનો દાન કરીને પૂણ્ય કરતા જોવા મળ્યાં હતા.
રંગબેરંગી પતંગોના ઉતરાયણ પર્વ નિમિત્તે દાહોદ શહેરના રાજમાર્ગો સહિત વિવિધ જગ્યાઓ પર દાન-પુણ્ય કરવા માટે ધર્મપ્રેમી જનતા પશુઓને લીલો ચારો અને ગૌશાળાઓમાં પશુઓ માટે આશરે ૩૦ જેટલા કેન્દ્ર પર દાનની ખુલ્લા હાથે કરીને દાનની મહેક વહેવડાવતાં જોવા મળ્યા હતા.
Body:
આકાશમાં રંગબિરંગી પતંગો થી ભરેલા આકાશ સાથે મકાનોના ધાબા પરથી કાપ્યો ના નાદ સાથે ઉતરાયણ પર્વની તલસાકળી ખાતા જઈને પતંગ રસિયાઓ ઉજવણી કરતા જોવા મળી રહ્યા હતા. પતંગ ચગાવવાના ઉતરાયણ પર્વ નિમિત્તે દાન કરવાનો પણ અનેરો મહિમા રહેલો હોવાના કારણે લોકો પશુપંખીની સેવા કરતા જોવા મળ્યા હતા સવારથી લોકો પતંગ ચગાવવામાં મસ્ત હતા તો બીજી બાજુ તલસાકળી ની વહેંચણી કરતા પણ જોવા મળ્યા હતા જ્યારે મોંઘા અને અબોલ પશુ પંખીઓ માટે કેટલાક લોકો ચણ નાખતો જોવા મળ્યા ત્યારે રાજમાર્ગો પર ગૌ તેમજ પશુઓ માટે લીલો ચારો ખવડાવતા જોવા મળ્યા હતા ઉતરાયણ પર્વ નિમિત્તે ગૌ સેવા અને ગૌ શાળા માટે દાન કરવાનો અનેરો મહિમા હોવાના કારણે શહેરના વિવિધ ચોરાયા ઉપર ગૌશાળાઓ દ્વારા દાન પેટી મુકવામાં આવી હતી અને દાન સ્વીકારવા માટે સ્ટોલ પણ લગાવવામાં આવ્યા હતા દાહોદની જનતાએ પશુઓ માટે શહેરના વિવિધ જગ્યા પર લાગેલા ૩૦ જેટલા દાન કેંદ્ર પર ખુલ્લા હાથે મન મૂકીને ગૌશાળાઓમાં ઘાસચારાનું દાન કરતા જોવા મળ્યા હતા મોડી સાંજ સુધી સારી માત્રામાં ગૌશાળા અધિકારીઓને ભેટ સ્વરૂપે મોટી રકમ ગૌ સેવા કાજે મળી હતી
બાઈક નિશાંત દેસાઈ, શ્રી વિઠ્ઠલેશ ગૌશાળા , નાથદ્વારા .Conclusion: