ETV Bharat / state

દાહોદમાં ગેરકાયદેસર બાંધકામવાળી હૉટલ સીલ

દાહોદઃ શહેરમાંથી પસાર થતા અમદાવાદ-ઇન્દોર નેશનલ હાઈવે પર ખાલસા થયેલ સરકારી જમીનમાં ગેરકાયદેસર હોટલ તાણી બંધાઈ છે. જેને મામલતદાર દ્વારા સીલ કરાઈ છે. હોટેલને સીલ મારતી વેળાએ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે DYSP પોલીસ કાફલા સાથે ઘટના સ્થળે હાજર રહ્યાં હતા.

દાહોદમાં ગેરકાયદેસર હૉટલ સીલ કરાઈ
author img

By

Published : Sep 26, 2019, 9:54 AM IST

દાહોદ મામલતદાર કચેરીનો સ્ટાફ પ્રાંત અધિકારીની આગેવાનીમાં હોટલના સ્થળે પહોંચ્યો હતો, જ્યાં હોટલ સીલ કરતી વેળાએ કાયદો અને વ્યવસ્થા બગડે નહીં તે માટે દાહોદના નાયબ પોલીસ અધિક્ષક અને પોલીસ સ્ટાફને બોલાવાયો હતો.

દાહોદમાં ગેરકાયદેસર હૉટલ સીલ કરાઈ

હોટલ સ્થળે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. પોલીસની હાજરીમાં વહીવટી તંત્ર દ્વારા હોટલ પર કબ્જો મેળવી લેવાયો હતો. આ દરમિયાન હૉટલ માલિક પાસે પોતાના બચાવમાં પુરાવા હોય તો રજૂ કરવા માટે જણાવ્યું હતુ. તેમજ તેમને આ માટે ચોક્કસ સમય આપવામાં આવ્યો હતો.

Intro:દાહોદ શહેર નજીક અમદાવાદ ઇન્દોર હાઇવે પર આવેલ હોટેલ ને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સીલ મારતા પ્રાંત અધિકારી

દાહોદ શહેર માંથી પસાર થતા અમદાવાદ ઇન્દોર નેશનલ હાઈવે પર ઘાટાપીર નજીક ખાલસા થયેલ સરકારી જમીનમાં ગેરકાયદેસર બાંધકામ કરેલ હોટલને મામલતદાર દ્વારા સીલ મારવામાં આવ્યૂ હતુ. હોટેલને સીલ મારતી વેળાએ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પ્રાંત અધિકારી ડીવાયએસપી સાહેબ મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઘટના સ્થળે ઉપસ્થિત રહ્યો હતો

Body:દાહોદ શહેરમાંથી પસાર થતા અમદાવાદ ઇન્દોર નેશનલ હાઇવે પર રાબડાલ નજીક આવેલા ઘાટા પીર ટેકરા પાસે સરકારી ખાલસા જમીનમાં ગેરકાયદેસર રીતે ખાનગી હોટલનું બાંધકામ કરવામાં આવેલ હોવાનું દાહોદ પ્રાંત અધિકારીના ધ્યાને આવ્યું હતું જેથી સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ દ્વારા દાહોદ મામલતદારને જાણ કરવામાં આવી હતી તેમજ ઉપરોક્ત હોટલને તાત્કાલિક અસરથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સીલ મારવાની કાર્યવાહી કરવા માટે આદેશ ફરમાવ્યો હતો જેથી દાહોદ મામલતદાર કચેરીનો સ્ટાફ પ્રાંત અધિકારી ની આગેવાનીમાં હોટલના સ્થળે પહોંચ્યો હતો હોટલ સીલ કરતી વેળાએ કાયદો અને વ્યવસ્થા બગડે નહીં તે માટે દાહોદના નાયબ પોલીસ અધિક્ષક અને પોલીસ સ્ટાફ પહોંચી ગયો હતો અને હોટલ સ્થળે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો પોલીસની હાજરીમાં વહિવટી સ્ટાફ દ્વારા હોટલ ને સીલ મારવામાં આવ્યું હતું તેમજ હોટલ માલિકને જણાવ્યું હતું કે તમારી પાસે યોગ્ય પુરાવા હોય તો રજુ કરવા અને તેના માટે પ્રાંત અધિકારી દ્વારા મુદત આપવામાં આવી હતી

બાઈટ પ્રાંત અધિકારી અને નાયબ કલેકટર તેજસ પરમાર

પાસ સ્ટોરી

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.