ETV Bharat / state

દાહોદમાં ડ્રગ્સ એન્ડ ફૂડ વિભાગના દરોડા, ખાદ્ય પદાર્થોના લેવાયા સેમ્પલ - dahod top news

દાહોદઃ શહેરમાં આવેલી ખાણીપીણીની દુકાનો પર ડ્રગ્સ એન્ડ ફૂડ વિભાગના દરોડા પાડવામાં આવ્યા હતા. ફુડ વિભાગ દ્વારા આકસ્મિક રેડ પાડી ફાફડા જલેબી સહિત ખાદ્ય પદાર્થોના સેમ્પલો લેવામાં આવ્યા હતા. તેમજ હોટલ અને રેસ્ટોરન્ટ પર ખાદ્યતેલનીની ચકાસણી પણ કરવામાં આવી હતી. ખોરાક અને ઔષધ નિયમન વિભાગના દરોડાને પગલે ભેળસેળિયા તત્વોમાં ફફડાટ જોવા મળ્યો હતો.

ડ્રગ્સ એન્ડ ફૂડ વિભાગના દરોડા, ખાદ્ય પદાર્થોના લેવાયા સેમ્પલ
author img

By

Published : Oct 9, 2019, 3:57 AM IST

દાહોદમાં ફુડ વિભાગ દ્વારા આકસ્મિક રેડ પાડી ફાફડા જલેબી સહિત ખાદ્ય પદાર્થોના સેમ્પલો લેવામાં આવ્યા હતા. આ ખાણીપીણીની દુકાનો પર કેટલાક ભેળસેળીયા વેપારીઓ દ્વારા રૂપિયા કમાવાની લાલચ સાથે નાગરિકોના સ્વાસ્થ સાથે ચેડા થતા હોય છે. જેથી જિલ્લા ખોરાક અને ઔષધ નિયમન વિભાગના ફૂડ ઇસ્પેક્ટર દ્વારા દાહોદ શહેર દેવગઢબારીયા સહિત વિવિધ વિસ્તારોમાં આકસ્મિક ચેકિંગ હાથ ધર્યું હતું.

ડ્રગ્સ એન્ડ ફૂડ વિભાગના દરોડા, ખાદ્ય પદાર્થોના લેવાયા સેમ્પલ

ડ્રગ્સ એન્ડ ફૂડ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ દ્વારા હોટલો પરથી ફાફડા અને જલેબીના સેમ્પલ લેવામાં આવ્યા હતા. તેમજ હોટલ અને રેસ્ટોરન્ટમાં નાસ્તો બનાવવા માટે વપરાતા ખાદ્યતેલની સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી. ખોરાક અને ઔષધ નિયમન વિભાગને આકસ્મિક ચેકિંગના પગલે ભેળસેળીયા તત્વોમાં ફફડાટ જોવા મળ્યો હતો.

Intro:દાહોદ જિલ્લામાં ડ્રગ્સ એન્ડ ફૂડ વિભાગની આકસ્મિક રેડ વિવિધ દુકાનોમાંથી ખાદ્ય ખોરાક ના સેમ્પલ લેવાયા

ડ્રગ્સ એન્ડ ફૂડ વિભાગે દાહોદ જિલ્લામાં આવેલ ખાણીપીણીની દુકાનો પર આકસ્મિક રેડ પાડી ફાફડા જલેબી સહિત ખાદ્ય પદાર્થોના સેમ્પલો લેવામાં આવ્યા હતા તેમજ હોટલ અને રેસ્ટોરન્ટ પર ખાદ્યતેલની ની ચકાસણી પણ કરવામાં આવી હતી ખોરાક અને ઔષધ નિયમન વિભાગના દરોડાને પગલે ભેળસેળિયા તત્વોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છેBody:દાહોદ જિલ્લામાં નવરાત્રિપર્વની ધામધૂમપૂર્વક ઉજવણી બાદ દશેરાનો તહેવાર ની જનતા ઉષાબેન ઉજવણી કરતી હોય છે આ તહેવાર નિમિત્તે જિલ્લાવાસીઓ રાવણ દહનના કાર્યક્રમ જોવા તેમજ વિજયાદશમીના મેળા જોવા માટે નગરમાં આવતી હોય છે તેમજ ખાણીપીણીની દુકાનો પર નાસ્તો આરોગી મોજ મજા કરતા હોય છે આ ખાણીપીણીની દુકાનો પર કેટલાક ભેળસેળીયા વેપારીઓ દ્વારા રૂપિયા કમાવાની લાલચ સાથે નાગરિકોના સ્વાસ્થ સાથે ચેંડા કરતા હોય છે જેથી જિલ્લા ખોરાક અને ઔષધ નિયમન વિભાગના ફૂડ ઇસ્પેક્ટર દ્વારા દાહોદ શહેર દેવગઢબારીયા સહિત વિવિધ વિસ્તારોમાં આકસ્મિક ચેકિંગ હાથ ધર્યું હતું ડ્રગ્સ એન્ડ ફૂડ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ દ્વારા હોટલો પરથી ફાફડા અને જલેબી ના સેમ્પલ લેવામાં આવ્યા હતા તેમ જ હોટલ અને રેસ્ટોરન્ટ માં નાસ્તો બનાવવા માટે વપરાતા ખાદ્યતેલની સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી ખોરાક અને ઔષધ નિયમન વિભાગને આકસ્મિક ચેકિંગના પગલે ભેળસેળીયા તત્વોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે

પાસ સ્ટોરીConclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.