ETV Bharat / state

Accident in Dahod: દાહોદમાં એક બૂલડોઝરે બાળકોના માથેથી છીનવી માબાપની છત્રછાયા - ઘાણીખૂટ ગામમાં શોપિંગ સેન્ટર ખાતે અકસ્માત

દાહોદમાં ફતેપુરા તાલુકાના ઘાણીખૂટમાં મોટરસાઈકલ અને બૂલડોઝર વચ્ચે અકસ્માત (Accident between a Bike and Bulldozer in Ghanikhut) સર્જાયો હતો. તેના કારણે 4 લોકોના ઘટનાસ્થળે મોત (Accident in Dahod) થયા હતા.

Accident in Dahod: દાહોદમાં એક બૂલડોઝરે બાળકોના માથેથી છીનવી માબાપની છત્રછાયા

author img

By

Published : Apr 27, 2022, 1:23 PM IST

દાહોદઃ ફતેપુરા તાલુકાના ઘાણીખૂટમાં બાઈક અને બૂલડોઝર વચ્ચે ગોઝારો અકસ્માત (Accident between a Bike and Bulldozer in Ghanikhut) થયો હતો, જેના કારણે 4 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે એક વ્યક્તિની હાલત ખૂબ જ ગંભીર છે. તો એક બાળકીને સામાન્ય ઈજા (Accident in Dahod) પહોંચી છે. ઝાલોદ તાલુકાના ધારા ડુંગરથી પરિવાર સુખસર તરફ જતા સમયે આ અકસ્માત સર્જાયો હતો.

આ પણ વાંચો- Rajkot Factory Accident: ગોંડલની સિમેન્ટ ફેક્ટરીમાં વેલ્ડિંગ સમયે થયો અકસ્માત, 3ના મોત, એકનો ચહેરો પણ ઓળખવો મુશ્કેલ

ઘાણીખૂટ ગામમાં થયો અકસ્માત - આ અંગે મળતી માહિતી અનુસાર, ફતેપુરા તાલુકાના સુખસર પંથકમાં 5 વાગ્યે ઝાલોદથી સુખસર જતા હાઈવેના માર્ગની બાજુમાં ઘાણીખૂટ ગામમાં નવું શોપિંગ સેન્ટર (Accident at a shopping center in Ghanikhut village) બની રહ્યું છે. અહીં માટી પૂરાણનું કામ કરતા બૂલડોઝર સાથે (Accident between a Bike and Bulldozer in Ghanikhut) એક બાઈક અથડાયું હતું. આ બાઈક પર એક જ પરિવારના 6 સભ્યો સવાર હતા. જોકે, બૂલડોઝરની ટક્કર વાગતાં 4 લોકોના ઘટનાસ્થળે મોત થયા હતા. જ્યારે 10 વર્ષીય પૂત્રીની સ્થિતિ ખૂબ જ નાજુક છે. આ ઉપરાંત 8 વર્ષીય પૂત્રીને સામાન્ય ઈજા પહોંચી હતી.

આ પણ વાંચો- ST Bus Accident In Surat: BRTS રૂટમાં ST બસની અડફેટે આવતા યુવકનું માથું ફાટ્યું, ઘટનાસ્થળે જ મોત

પરિવારના 6 લોકો બાઈક પર હતા સવાર - ઝાલોદ તાલુકાના ધારાડુંગર ગામના સંજય ખડિયા તથા તેમનો પરિવાર વતનથી પરત જવા બાઈક પર નીકળ્યો હતો. તેઓ ઝાલોદથી સુખસર તરફ આવી રહ્યા હતા. તેવા સમયે ઘાણીખૂટ ગામમાં હાઈવે માર્ગની બાજુમાં તેઓ બૂલડોઝરની (Accident between a Bike and Bulldozer in Ghanikhut) ટક્કરે આવ્યા હતા. તેના કારણે સંજય ખાડિયાનું ઘટનાસ્થળે મોત થયું હતું. જ્યારે તેમના પત્ની કમળા ખડિયાનું પણ મોત થયું હતું. આ સિવાય પૂત્રી, મધુ ખડિયા અને રંજન ખડિયાની હાલત નાજૂક છે. તો આ અકસ્માત પછી બૂલડોઝરચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.