ETV Bharat / state

દાહોદના સુખપરમાં જામનગર પેરોલફર્લો સ્કવોડ દ્વારા અપહરણ અને પોક્સોના ગુનામાં ફરાર આરોપી ઝડપાયો - Crime news of dahod

દાહોદ જિલ્લાના સુખપર પોલીસ સ્ટેશનના અપહરણ તથા પોક્સોના ગુનામાં ફરાર આરોપી પ્રવિણ ઉર્ફે રઘાભાઇ ઉદેસિંગભાઇ રજાતને જામનગર પેરોલફર્લો સ્કવોડએ પકડી પાડી પંચ એ ડીવીઝન પોલીસ સ્ટેશનને સોંપી દીધો હતો.

દાહોદના સુખપરમાં જામનગર પેરોલફર્લો સ્કવોડ દ્વારા અપહરણ અને પોક્સોના ગુનામાં ફરાર આરોપી ઝડપાયો

author img

By

Published : Nov 17, 2020, 8:25 PM IST

• જામનગર પેરોલફર્લો સ્કવોડે અપહરણ અને પોક્સોના ગુનામાં ફરાર આરોપીને ઝડપી પાડ્યો

• આરોપી પ્રવીણ રજાતને બાતમીને આધારે ઝડપ્યો

• જામનગરના સુમરી ગામે કરતો હતો વસવાટ

જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક દિપેન ભદ્રનની સુચના તથા LCB PI કે.જી.ચૌધરીના માર્ગદર્શન મુજબ પેરોલફર્લો સ્કવોડના PSI એ.એસ. ગરચર તથા સ્ટાફ પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન સુખપર પોલીસ સ્ટેશનના અપહરણ તથા પોક્સો-8 ના ગુનામાં ફરાર આરોપી પ્રવિણ ઉર્ફે રઘાભાઇ ઉદેસિંગભાઇ રજાત હાલ જામનગર તાલુકાના સુમરી (ધુતારપર) ગામે હોવાની બાતમી મળતા પોલીસે ટીમ સાથે પહોંચી આરોપીને પકડી પાડી વધુ કાર્યવાહી અર્થે પંચ એ ડીવીઝન પોલીસ સ્ટેશનને સોંપી આપ્યો હતો.

પેરોલફર્લો સ્કવોડના સભ્યો દ્વારા કાર્યવાહી

આ કામગીરીમાં પેરોલફર્લો સ્કવોડના PSI એ.એસ.ગરચર તથા ASI હંસરાજભાઇ પટેલ તથા ધર્મેન્દ્રસિંહ જાડેજા પોલીસ હેડ. કોન્સ્ટેબલ સુરેન્દ્રસિંહ ચૌહાણ, ગજેન્દ્રસિંહ જાડેજા, સલીમભાઇ નોયડા, કાસમભાઇ બ્લોચ, મેહુલભાઇ ગઢવી તથા રણજીતસિંહ પરમાર તથા પોલીસ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઇ વૈષ્ણવ દ્વારા કાર્યવાહી કરાઇ હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.