દાહોદ નિવાસી અધિક કલેક્ટર એમ.જે.દવે ડિઝાસ્ટર મેનેજમેન્ટની મળેલી બેઠકમાં વાવાઝોડાને અનુલક્ષીને સંપૂર્ણ ડિઝાસ્ટર મેનેજમેન્ટને સાબદું કરવામાં આવ્યું છે. વાવાઝોડા દરમિયાન હોર્ડિંગ્સ, પતરાં ઉડવાની સંભાવના રહેલી છે. જિલ્લાના વિવિધ સ્થળોએ નમેલા ઝાડ પડી જવાની સંભાવના હોય તેની વન વિભાગને તકેદારી રાખવા તેમજ વાવાઝોડાનાં સમય દરમિયાન, બચાવ કામગીરી માટે ટીમો તૈયાર રાખવા, આરોગ્ય વિભાગનાં કર્મીઓએ પ્રાથમિક સારવારની કીટ સાથે એમ્બ્યુલન્સ સાથે તૈયાર રાખવા, કોસ્ટલ હાઇવે નજીકનાં ગામોમાં સતર્કતા રાખવા, સસ્તા અનાજના દુકાનનો જથ્થો પહોંચતો કરવા, પ્રાથમિક શાળાઓ ખુલ્લી રાખવા, ટેલીફોન સેવા, માર્ગ અને મકાન વિભાગ દ્વારા જે.સી.બી. ડમ્પર તૈયાર રાખવા, જે અધિકારીઓને વિસ્તાર ફાળવાયો છે. આ ઉપરાંત તે વિસ્તારનું સતત મોનિટરીંગ કરવા, ગ્રામસેવક, તલાટીઓ, તાલુકા વિકાસ અધિકારીઓ, અમલીકરણ અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી. બેઠકમાં પ્રાંત અધિકારીઓ અમલીકરણ અધિકારીઓ હાજર રહ્યા હતા.
'મહા' વાવાઝોડાને લઈને દાહોદ કલેકટર કચેરીમાં બેઠક યોજાઇ - મહા વાવાઝોડા
દાહોદ: દાહોદ જિલ્લામાં મહા વાવાઝોડાને અનુલક્ષીને વાવાઝોડા પહેલા તેમજ વાવાઝોડા પછીની તૈયારીઓ માટે ખાસ સૂચનાઓ આપવામાં આવી છે. વાવાઝોડાને અનુલક્ષીને સંપૂર્ણ ડિઝાસ્ટર મેનેજમેન્ટને સાબદું કરવામાં આવ્યું છે. જિલ્લાનાં તમામ અધિકારીઓને હેડકવાર્ટરમાં જણાવાયું હતું.
દાહોદ નિવાસી અધિક કલેક્ટર એમ.જે.દવે ડિઝાસ્ટર મેનેજમેન્ટની મળેલી બેઠકમાં વાવાઝોડાને અનુલક્ષીને સંપૂર્ણ ડિઝાસ્ટર મેનેજમેન્ટને સાબદું કરવામાં આવ્યું છે. વાવાઝોડા દરમિયાન હોર્ડિંગ્સ, પતરાં ઉડવાની સંભાવના રહેલી છે. જિલ્લાના વિવિધ સ્થળોએ નમેલા ઝાડ પડી જવાની સંભાવના હોય તેની વન વિભાગને તકેદારી રાખવા તેમજ વાવાઝોડાનાં સમય દરમિયાન, બચાવ કામગીરી માટે ટીમો તૈયાર રાખવા, આરોગ્ય વિભાગનાં કર્મીઓએ પ્રાથમિક સારવારની કીટ સાથે એમ્બ્યુલન્સ સાથે તૈયાર રાખવા, કોસ્ટલ હાઇવે નજીકનાં ગામોમાં સતર્કતા રાખવા, સસ્તા અનાજના દુકાનનો જથ્થો પહોંચતો કરવા, પ્રાથમિક શાળાઓ ખુલ્લી રાખવા, ટેલીફોન સેવા, માર્ગ અને મકાન વિભાગ દ્વારા જે.સી.બી. ડમ્પર તૈયાર રાખવા, જે અધિકારીઓને વિસ્તાર ફાળવાયો છે. આ ઉપરાંત તે વિસ્તારનું સતત મોનિટરીંગ કરવા, ગ્રામસેવક, તલાટીઓ, તાલુકા વિકાસ અધિકારીઓ, અમલીકરણ અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી. બેઠકમાં પ્રાંત અધિકારીઓ અમલીકરણ અધિકારીઓ હાજર રહ્યા હતા.
વાવાઝોડાને અનુલક્ષીને સંપૂર્ણ ડિઝાસ્ટર મેનેજમેન્ટને સાબદું- દાહોદ નિવાસી અધિક કલેક્ટર એમ.જે.દવે
દાહોદ, દાહોદ જિલ્લામાં મહા વાવાઝોડાને અનુલક્ષીને વાવાઝોડા પહેલા તેમજ વાવઝોડા પછી સુધીની તૈયારીઓ માટે ખાસ સૂચનાઓ આપવામાં આવી છે. વાવાઝોડાને અનુલક્ષીને સંપૂર્ણ ડિઝાસ્ટર મેનેજમેન્ટને સાબદું કરવામાં આવ્યું છે.જિલ્લાનાં તમામ અધિકારીઓને હેડકવાર્ટરમાં રહેવા દાહોદ નિવાસી અધિક કલેક્ટર એમ.જે.દવે ડિઝાસ્ટર મેનેજમેન્ટની મળેલી બેઠકમાં જણાવ્યું હતું.
Body:દાહોદ જિલ્લામાં મહા વાવાઝોડાને અનુલક્ષીને વાવાઝોડા પહેલા, વાવાઝોડા દરમિયાન તેમજ વાવઝોડા પછીની તૈયારીઓ માટે ખાસ સૂચનાઓ આપવાની સાથે તમામ અધિકારીઓને હેડકવાર્ટરમાં રહેવા દાહોદ નિવાસી અધિક કલેક્ટર એમ.જે.દવે ડિઝાસ્ટર મેનેજમેન્ટની મળેલી બેઠકમાં જણાવ્યું હતું. વાવાઝોડાને અનુલક્ષીને સંપૂર્ણ ડિઝાસ્ટર મેનેજમેન્ટને સાબદું કરવામાં આવ્યું છે.વાવાઝોડા દરમિયાન હોર્ડિંગ્સ, પતરાં ઉડવાની સંભાવના રહેલી છે. જિલ્લાના વિવિધ સ્થળોએ નમેલા ઝાડ પડી જવાની સંભાવના હોય તેની વન વિભાગને તકેદારી રાખવા તેમજ વાવાઝોડાના સમય દરમીયાન, બચાવ કામગીરી માટે ટીમો તૈયાર રાખવા, આરોગ્ય વિભાગના કર્મીઓએ પ્રાથમિક સારવારની કીટ સાથે એમ્બ્યુલન્સ સાથે તૈયાર રાખવા, કોસ્ટલ હાઇવે નજીકના ગામોમાં સતર્કતા રાખવા, સસ્તા અનાજના દુકાનનો જથ્થો પહોંચતો કરવા, પ્રાથમિક શાળાઓ ખુલ્લી રાખવા, ટેલીફોન સેવા, માર્ગ અને મકાન વિભાગ દ્વારા જે.સી.બી. ડમ્પર તૈયાર રાખવા, જે અધિકારીઓને વિસ્તાર ફાળવાયો છે, તે વિસ્તારનું સતત મોનિટરિંગ કરી ડિઝાસ્ટર વિભાગ સાથે લાયઝનમાં રહેવા, ગ્રામસેવક, તલાટીઓ, તાલુકા વિકાસ અધિકારીઓ તેમના વિસ્તારમાં સતત દેખરેખ રાખવા તેમજ નુકસાનના સર્વે માટે ટીમો કરી સતત મોનિટરિંગ કરવા અમલીકરણ અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી.
બેઠકમાં પ્રાંત અધિકારીઓ અમલીકરણ અધિકારીઓ હાજર રહ્યા હતા.Conclusion: