ETV Bharat / state

ઝાલોદ તાલુકાના કાળીમહુડી ગામે ટ્રક અને મોટરસાયકલ વચ્ચે ગમખ્વાર અકસ્માત, 3ના મોત - dahod letest news

દાહોદ: ઝાલોદ તાલુકાના કાળી મહુડી ગામે હાઈવે પર ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. ટ્રક અને મોટરસાઈકલ વચ્ચે સર્જાયેલા આ ગમખ્વાર માર્ગ અકસ્માતમાં એક પરિવારના ત્રણ ભાઈઓના મોતને પગલે પરિવારમાં ગમગીનીનો માહોલ સર્જાયો હતો.

etv
ઝાલોદ તાલુકાના કાળીમહુડી ગામે ટ્રક અને મોટરસાયકલ વચ્ચે ગમખ્વાર અકસ્માત , 3ના મોત
author img

By

Published : Jan 12, 2020, 9:51 AM IST

સરકાર દ્વારા ઉજવવામાં આવેલા માર્ગ સલામતીના સાપ્તાહિક ઉજવણીના પ્રારંભના પહેલા જ દિવસે દાહોદ જિલ્લામાં માટે ગોઝારો સાબીત થયો હતો. ઝાલોદ તાલુકાના કાળી મહુડી ગામે હાઈવે પર એક ટ્રક અને અને મોટરસાઈકલ વચ્ચે સર્જાયેલ ગોઝારા માર્ગ અકસ્માતમાં મોટરસાઈકલ પર સવાર એક પરિવારના ત્રણ ભાઈના મોત નીપજતાં પંથક સહિત જિલ્લામાં ખળભળાટ મચ્યો હતો.

કાળીમહુડી ગામે ટ્રક અને મોટરસાયકલ વચ્ચે ગમખ્વાર અકસ્માત

આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા 108 ઈમરજન્સી એમ્બયુલન્સ ઘટના સ્થળે પહોચી હતી. જ્યાં ત્રણેય મૃતકોના મૃતદેહને લીમડી સરકારી દવાખાન ખાતે ખસેડી અને પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરી હતી.

Intro:ઝાલોદ તાલુકાના કાળીમહુડી ગામે ટ્રક અને મોટરસાયકલ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા ઘટનાસ્થળે ત્રણના મોત

દાહોદ,ઝાલોદ તાલુકાના કાળી મહુડી ગામે હાઈવે ખાતે આજરોજ ગમખ્વાર માર્ગ અકસ્માત થવા પામ્યો છે. આ માર્ગ અકસ્માતમાં ટ્રક અને મોટરસાઈકલ વચ્ચે સર્જાયેલ ગમખ્વાર માર્ગ અકસ્માતમાં એક પરિવારના ત્રણ ભાઈઓના મોતને પગલે પરિવારમાં ગમગીનીનો માહોલ સર્જાવો પામ્યો છેBody:.
સરકાર દ્વારા ઉજવવામાં આવેલા માર્ગ સલામતીના સાપ્તાહિક ઉજવણીના આજે પ્રારંભના પહેલા જ દિવસે દાહોદ જિલ્લામાં માટે ગોઝારો સાબીત થવા પામ્યો છે. ઝાલોદ તાલુકાના કાળી મહુડી ગામે હાઈવે ખાતે આજરોજ બપોરના સમયે એક ટ્રક અને અને મોટરસાઈકલ વચ્ચે સર્જાયેલ ગોઝારા માર્ગ અકસ્માતમાં મોટરસાઈકલ પર સવાર એક પરિવારના ત્રણ ભાઈના આ માર્ગ અકસ્માતમાં મોત નીપજતાં પંથક સહિત જિલ્લામાં ખળભળાટ મચી જવા પામ્યો છે. ઘટનાની જાણ પોલીસ તથા ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુંલશને થતાં તાબડતોડ ઘટના સ્થળે રવાના થયો હતો જ્યા ત્રણેય મૃતકોના મૃતદેહને લીમડી સરકારી દવાખાને લાવવામાં આવ્યા હતા અને જ્યા પોસ્ટમોર્ટમની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી હતી. સ્થળ સહિત સરકારી દવાખાને પરિવાર સહિત લોકટોળા ઉમટી પડ્યા હતા. આ ગોઝારા માર્ગ અકસ્માતને પગલે પરિવારમાં આક્રંદ છવાઈ જવા પામ્યો હતો.
Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.