ETV Bharat / state

Rape in Chhota Udepur: છોટાઉદેપુરમાં ફોટો વાઈરલ કરવાની ધમકી આપી યુવકે સગીરા સાથે 2 વર્ષ સુધી કર્યું દુષ્કર્મ - Complaint against the accused at Bodeli police station

છોટા ઉદેપુર જિલ્લામાં એક શાળામાં અભ્યાસ કરતી એક સગીરા સાથે દુષ્કર્મ (Rape in Chhota Udepur) કરાયું હોવાની ઘટના સામે આવી છે. આરોપી સગીરાને તેના ફોટો સોશિયલ મીડિયા પર વાઈરલ કરવાની ધમકી આપી બળજબરીથી મોટરસાઈકલ પર પંચમહાલ (Rape in Panchmahal with Sagira of Chhotaudepur) લઈ ગયો હતો. ત્યારે સગીરાની માતાએ બોડેલી પોલીસ સ્ટેશનમાં આરોપી યુવક સામે ફરિયાદ નોંધાવી છે.

Rape in Chhota Udepur: છોટાઉદેપુરમાં ફોટો વાઈરલ કરવાની ધમકી આપી યુવકે સગીરા સાથે 2 વર્ષ સુધી કર્યું દુષ્કર્મ

author img

By

Published : Jan 27, 2022, 2:17 PM IST

છોટા ઉદેપુરઃ જિલ્લાની એક શાળામાં અભ્યાસ કરતી 15 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ થયું હોવાની ઘટના (Rape in Chhota Udepur) સામે આવી હતી. આરોપી યુવક પીડિત સગીરાને વારંવાર તેના ફોટો સોશિયલ મીડિયામાં વાઈરલ કરવાની ધમકી આપતો હતો. ત્યારે આ મામલે સગીરાની માતાએ બોડેલી પોલીસ સ્ટેશનમાં આરોપી સામે ફરિયાદ (Complaint against the accused at Bodeli police station) નોંધાવી છે.

આ પણ વાંચો- Harni Road Vadodara Rape Case: સગીરા સાથે બસમાં દુષ્કર્મ, પોલીસે એક સગીર આરોપીને ઝડપ્યો - અન્ય 2 ફરાર

છોટા ઉદેપુરની સગીરા સાથે પંચમહાલમાં દુષ્કર્મ

આ અંગે મળતી માહિતી અનુસાર, જિલ્લાની એક શાળામાં ભણતી સગીરાને એક યુવક પંચમહાલના ડુમા ગામમાં ડુંગરાઓમાં લઈ ગયો હતો. ત્યાં આરોપીએ સગીરા સાથે દુષ્કર્મ કર્યું હતું. જોકે, દુષ્કર્મ (Rape in Chhota Udepur) કરતા પહેલા આરોપીએ પીડિત સગીરાને તેના ફોટો વાઈરલ કરવાની ધમકી આપી હતી.

આ પણ વાંચો- Rape in Gir Somnath: વેરાવળમાં સ્વિમિંગ શીખવા જતી પરિણીતા સાથે 7 વર્ષથી દુષ્કર્મ કરતા ટ્રેનરની ધરપકડ

સગીરાની માતાએ નોધવેલી ફરિયાદ મુજબ, જિલ્લામાં રહેતી સગીરા અભ્યાસ કરવા મામાના ઘરેથી દરરોજ અપડાઉન કરતી હતી. તે દરમિયાન આ સગીરાને તેના જ ગામનો એક યુવક તેના ફોટો વાઈરલ કરવાની ધમકી આપતો હતો. આમ કરીને યુવક છેલ્લા 2 વર્ષથી સગીરા સાથે દુષ્કર્મ (Rape in Chhota Udepur) કરતો હતો.

25 જાન્યુઆરીએ આરોપી સગીરાને જબરદસ્તી પંચમહાલ લઈ ગયો

સગીરા 25 જાન્યુઆરીએ મામાના ઘરેથી બસ ડેપોમાં ઉતરી ચાલતી શાળાએ જતી હતી. ત્યારે યુવકે રસ્તામાં સગીરાને ઊભી રાખી યુવતીનાં હાથમાં મોબાઈલ ફોન ખેંચી લઈને યુવતીના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી હતી. ત્યારબાદ તે સગીરાને મોટરસાયકલ પર બેસાડી પંચમહાલ જિલ્લાના ડુંમા ગામના ડુંગરાઓમાં લઈ જઈને ધોલધપાટ મારીને સગીરા સાથે દુષ્કર્મ (Rape in Chhota Udepur) કર્યું હતું.

આરોપીએ સગીરા સાથે અનેક વખત દુષ્કર્મ કર્યું હતું

સગીરાને અવાર નવાર ફોટા વાયરલ કરવાની ધમકી આપી મરજી વિરૂદ્ધ દુષ્કર્મ (Rape in Chhota Udepur) આચરવામાં આવતા સગીરાએ ફોન કરી માતાને હકીકત જણાવતાં સગીરાની માતા પિતા બોડેલી દોડી આવી સગીરા સાથે બોડેલી પોલીસ સ્ટેશનમાં (Complaint against the accused at Bodeli police station) જઈને ફરિયાદ નોંધાવતાં બોડેલી પોલીસ દુષ્કર્મ આચરનાર યુવક સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.