ETV Bharat / state

છોટાઉદેપુરની એસ.એફ.હાઈસ્કૂલ ખાતે જિલ્લાકક્ષાનો કલા મહાકુંભ યોજાયો - District art fair held at SF High School in Chhotaudepur

છોટાઉદેપુરની એસ.એફ.હાઈસ્કૂલ ખાતે જિલ્લા કલેક્ટર સુજલ મયાત્રાની અધ્યક્ષતામાં જિલ્લા રમત ગમત કચેરી દ્વારા આયોજિત જિલ્લા કક્ષાનો કલામહાકુંભ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં જિલ્લામાંથી આવેલા કલાકારોએ તેમની કલાકૃતિઓ રજૂ કરી હતી.

chhotaudepur
છોટાઉદેપુર
author img

By

Published : Jan 25, 2020, 12:37 PM IST

છોટાઉદેપુર : એસ.એફ.હાઈસ્કૂલ ખાતે જિલ્લા કલેક્ટર સુજલ મયાત્રાની અધ્યક્ષતામાં કલામહાકુંભનો આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ કલા મહાકુંભના શુભારંભમાં કલેક્ટરે સમૃદ્ધ આદિવાસી કલા વારસાને ઉજાગર કરી સારા કલાકારો જિલ્લામાંથી આગળ આવે તેવી અપેક્ષા કરી હતી. તેમજ નગરપાલિકા પ્રમુખ નેહાબેન જૈસ્વલે જણાવ્યું હતું કે, કલામહાકુંભના માધ્યમથી છોટાઉદેપુરના કલાકારો તેમની પ્રતિભા માત્ર રાજ્યકક્ષાએ નહીં રાષ્ટ્રીય કક્ષાએ પણ ઉજાગર કરે તેવી શુભકામના પાઠવી હતી.

છોટાઉદેપુરની એસ.એફ.હાઈસ્કૂલ ખાતે જિલ્લાકક્ષાનો કલા મહાકુંભ યોજાયો

આ કાર્યક્રમમાં ઉપસ્થિત જિલ્લા ભાજપ પ્રમુખ જસુભાઈ રાઠવાએ જણાવ્યું હતું કે, આદિવાસી રાઠવા સમાજના રાઠવા નૃત્ય આજે માત્ર રાજ્યમાં નહીં દેશભરમાં પણ ખ્યાતિપાત્ર બન્યું છે.

આ કાર્યક્રમના સ્વાગત પ્રવચનમાં જિલ્લા રમત ગમત અધિકારી લક્ષ્મણસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, દરેક માણસમાં એક કલાકાર જીવે છે. તેમની કલાને બહાર લઇ આવવા માટે કલા મહાકુંભનું સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં જિલ્લામાંથી આવેલા કલાકારોએ તેમની કલાકૃતિઓ રજૂ કરી હતી.

Intro:છોટાઉદેપુર જિલ્લાના વડા મથક છોટાઉદેપુર ખાતે આવેલી એસ.એફ.હાઈસ્કૂલ ખાતે જિલ્લા કલેક્ટર સુજલ મયાત્રા ની અદયક્ષતા માં જિલ્લા રમતગમત કચેરી દવારા આયોજિત જિલ્લા કક્ષા નો કલામહાકુંભ યોજવામાં આવયો હતો.કાલા મહાકુંભ ના શુભારંભ માં કલેક્ટરે સમૃદ્ધ આદિવાસી કલા વારસા ને ઉજાગર કરી સારા કલાકારો જિલ્લા માંથી આગળ આવે તેવી અપેક્ષા કરી હતી.છોટાઉદેપુર નગર પાલિકા પ્રમુખ નેહબેન જૈસ્વલ જણાવ્યું કે કલામહાકુંમ્ભ માધ્યમ થી છોટાઉદેપુર ના કલાકરો તેમની પ્રતિભા માત્ર રાજ્યકક્ષા એ નહીં રાષ્ટ્રીય કક્ષા એ પણ ઉજાગર કરે તેવી શુભકામના આપી હતી.
કાર્યક્રમ માં ઉપસ્થિત જિલ્લા ભાજપ પ્રમુખ જસુભાઈ રાઠવા જણાવ્યુંબકે છોટાઉદેપુર જિલ્લા ના આદિવાસી રાઠવા સમાજ ના રાઠવા નૃત્ય આજે માત્ર રાજ્યમાં નહીં દેશ માં પણ ખ્યાતિપાત્ર બન્યું છે.

Body:કાર્યક્રમ ના સ્વાગત પ્રવચન માં જિલ્લા રમત ગમત અધિકારી લક્ષમણસિંહ ચૌહાણે જણાવ્યું કે દરેક માણસ માં એક કલાકાર જીવે છે અને તેમની કલા ને બહાર લાવવા માટે કલા મહાકુંમ્ભ નું સરકાર દ્વારા આયોજન કરવામાં અવાયું છે.કાત્યક્રમ માં જિલ્લા માંથી આવેલા કલાકરો એ તેમની કલાકૃતિ ઓ રજુ કરી હતી.
બાઈટ.લક્ષમણસિંહ ચૌહાણ.જિલ્લા રમતગમત અધિકારી.
ઈ. ટી.વી.ભારત.અલ્લારખા પઠાણ.છોટાઉદેપુર.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.