ETV Bharat / state

છોટા ઉદેપુર: વીજ કંપનીની કચેરી પર ખેડૂતો અને કર્મચારીઓ વચ્ચે વીજ પાવરને લઈ સર્જાઈ તુતું મેમે - ખેડુતોમા રોષ

સરકારના 8 કલાકના વીજ પાવર આપવાની વાતના દાવા પોકળ સાબિત થાય તેમ છોટા ઉદેપુર જીલ્લાના નસવાડી તાલુકાના ખેડૂતોને બે કલાક પણ વીજ પાવર મળતો ન હોય ખેડુતોમા રોષ (Outrage among farmers) ફેલાયો છે.

છોટા ઉદેપુર: વીજ કંપનીની કચેરી પર ખેડૂતો અને કર્મચારીઓ વચ્ચે વીજ પાવરને લઈ સર્જાઈ તુતું મેમે

author img

By

Published : Oct 28, 2021, 11:30 AM IST

  • છોટા ઉદેપુર જીલ્લાના નસવાડી તાલુકાના ખેડૂતોને બે કલાક પણ વીજ પાવર મળતો ન હોય
  • સરકારના 8 કલાકના વીજ પાવર આપવાની વાતના દાવા પોકળ
  • ખેડૂતોએ વીજ કચેરી ઉપર જઇને "લાઈટ આપો લાઈટ આપો"નાં સુત્રોચ્ચાર પોકાર્યા

છોટા ઉદેપુર: જીલ્લાના નસવાડી મધ્ય ગુજરાત વીજ કંપનીની કચેરી પર ખેડૂતો અને કર્મચારીઓ (farmers and employees at the power company's office) વચ્ચે વીજ પાવરને લઈ સર્જાઈ તુતું મેમે..

સરકારના 8 કલાકના વીજ પાવર આપવાની વાતના દાવા પોકળ

સરકારના 8 કલાકના વીજ પાવર આપવાની વાતના દાવા પોકળ સાબિત થાય તેમ છોટા ઉદેપુર જીલ્લાના નસવાડી તાલુકાના ખેડૂતોને બે કલાક પણ વીજ પાવર મળતો ન હોય ખેડુતોમા રોષ ફેલાયો છે. હાલ ખેતીના પાકોને પાણીની તાતી જરૂરિયાત ઊભી થઈ હોઈ અને નસવાડી મધ્ય ગુજરાત વીજ કંપનીના કર્મચારીઓની બેદરકારીને લઈ નસવાડી તાલુકાના ગામે ગામ ખેડૂતોમા રોષ (Outrage among farmers) ભભુકી ઉઠયો છે.

આ પણ વાંચો: વડોદરામાં ઉઠી પાવર કટની બૂમો: MGVCLના એમડીએ પાવર કટની વાતો અફવા ગણાવી

ખેડૂતોએ વીજ કચેરી ઉપર જઇને "લાઈટ આપો લાઈટ આપો"નાં સુત્રોચ્ચાર પોકાર્યા

નસવાડી તાલુકાના ખેડૂતોને ખેતી કરવા વીજ પાવર મળતો ન હોય ખેડૂતોએ વીજ કચેરી ઉપર જઇને "લાઈટ આપો લાઈટ આપો"નાં સુત્રોચ્ચાર પોકાર્યા હતા. હાલ ઉભા કપાસના પાકને પાણીની જરૂરિયાત હોય એને વીજ પુરવઠો માત્ર બે કલાક જેટલો અને અનિયમીત વીજ પુરવઠાો મળતાં ખેડૂતો ચિંતિત બન્યા હતાં અને નસવાડી મધ્ય ગુજરાત વીજ કંપનીની કચેરી ખાતે પહોચી વીજ પુરવઠો નિયમિત મળે તેવી રજૂઆત કરવામાં આવતાં તું તું મે સર્જાયું હતું.

આ પણ વાંચો: બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો પર આફત, બાજરીના પાકને નુકસાન - ભાવ પણ ઘટ્યા

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.