ETV Bharat / state

રાષ્ટ્રીય મહિલા આયોગના સભ્ય ગુજરાતની ત્રણ દિવસીય મુલાકાતે

ગાંધીનગરઃ છેલ્લા એક સપ્તાહથી ગુજરાતમાં મહિલાઓ ઉપર અત્યાચાર વધી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં રાષ્ટ્રીય મહિલા આયોગ અને ભારત સરકારના સભ્ય ડૉ રાજુલબેન દેસાઈ ત્રણ દિવસની ગુજરાતની મુલાકાતે આવ્યા છે.

રાષ્ટ્રીય મહિલા આયોગ સભ્ય ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે
author img

By

Published : Jun 6, 2019, 5:34 PM IST

ડૉ. રાજુલબેન દેસાઈ જ્યારે ત્રણ દિવસની ગુજરાતની મુલાકાતે આવ્યા છે. ત્યારે રાજ્યમાં એક દાખલો તો હાલમાં જ ભાજપના નરોડાના ધારાસભ્ય દ્વારા જાહેરમાં મહિલાને લાતો મારવામાં આવી હતી. જોકે આ બાબતે સમાધાન થઈ ગયું છે, પરંતુ મહિલા આયોગ ધારાસભ્ય સામે ફરિયાદ કરવામાં માનતું નથી.

રાષ્ટ્રીય મહિલા આયોગ સભ્ય ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે

મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતુ કે, આઠ રાજ્યમાં મહિલા સુરક્ષાને લઈને નારી અદાલતો શરૂ કરવામાં આવશે. રાષ્ટ્રીય મહિલા આયોગના સભ્ય ડો રાજુલબેન દેસાઈ અમદાવાદ ગાંધીનગર અને બનાસકાંઠાની મુલાકાત લેવાના છે. ત્યારે રાજ્યમાં મહિલાઓની સ્થિતિ અને મહિલા સંબંધી આયોગની મળેલી ફરિયાદો બાબતે ચર્ચા કરવામાં આવી હતી.

આજે ગુરુવારે રાજ્ય મહિલા આયોગના ચેરમેન સહિત કર્મચારીઓ સાથે ચર્ચા કરી હતી કહ્યું કે રાષ્ટ્રીય મહિલા આયોગ આગામી સમયમાં આઠ ડિજિટલ અવેરનેસ કાર્યક્રમ શરૂ કરવા જઈ રહ્યા છે. જેમાં ગુજરાત રાજ્યનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારે એક ગ્રુપ બનાવવામાં આવશે. જેમાં 25 સભ્યો રહેશે અને તે સભ્યો સોશિયલ મીડિયા ઉપર સતત મહિલા સંબંધિત સમસ્યાઓનું માર્ગદર્શન આપતા રહેશે.

Intro:હેડિંગ) રાજ્યમા ત્રણ દિવસની ગુજરાત મુલાકાતે આવેલા રાષ્ટ્રીય મહિલા આયોગના સભ્યએ કહ્યું ગુજરાત સૌથી સુરક્ષિત રાજ્ય

ગાંધીનગર, લીલી સાડી માં જાડા બેન નું નામ છે લીલાબેન અંકોલિયા

છેલ્લા એક સપ્તાહથી ગુજરાતમાં મહિલાઓ ઉપર અત્યાચાર વધી રહ્યા છે. ભાજપના નરોડાના ધારાસભ્ય દ્વારા પણ જાહેરમાં મહિલાને લાતો મારવામાં આવી હતી. આ બાબતે જોકે સમાધાન થઈ ગયું છે. પરંતુ મહિલા આયોગ ધારાસભ્ય સામે ફરિયાદ કરવામાં માંનતું નથી. ત્યારે ગુજરાતમાં રાષ્ટ્રીય મહિલા આયોગ ભારત સરકારના સભ્ય ડૉ રાજુલબેન દેસાઈ ત્રણ દિવસની ગુજરાતની મુલાકાતે આવ્યા છે. ત્યારે તેમણે મીડિયાને માહિતી આપતા કહ્યું કે, ગુજરાત અન્ય રાજ્ય કરતા સુરક્ષિત રાજ્ય છે. તેમણે કહ્યું કે આઠ રાજ્યમાં મહિલા સુરક્ષાને લઈને નારી અદાલતો શરૂ કરવામાં આવશે.

Body:લાગતી ત્યારે રાષ્ટ્રીય મહિલા આયોગ ના સભ્ય ડો રાજુલબેન દેસાઈ અમદાવાદ ગાંધીનગર અને બનાસકાંઠાની મુલાકાત લેવાના છે ત્યારે રાજ્યમાં મહિલાઓની સ્થિતિ અને મહિલા સંબંધી આયોગની મળેલી ફરિયાદો બાબતે ચર્ચા કરવામાં આવી હતી. આજે ગુરુવારે રાજ્ય મહિલા આયોગના ચેરમેન સહિત કર્મચારીઓ સાથે તેમણે ચર્ચા કરી હતી. ત્યારે કહ્યું કે રાષ્ટ્રીય મહિલા આયોગ આગામી સમયમાં આઠ ડિજિટલ અવેરનેસ કાર્યક્રમ શરૂ કરવા જઈ રહ્યા છે. જેમાં ગુજરાતનો સમાવેશ કરવામાં આવે છે ત્યારે એક ગ્રુપ બનાવવામાં આવશે. જેમાં 25 સભ્યો રહેશે અને તે સભ્યો સોશિયલ મીડિયા ઉપર સતત મહિલા સંબંધિત સમસ્યાઓનું માર્ગદર્શન આપતા રહેશે.

Conclusion:રાજ્ય મહિલા આયોગના ચેરમેન લીલાબેન અંક ઓલિયાએ કહ્યું કે ભાજપના ધારાસભ્ય દ્વારા મહિલાને જાહેરમાં લાતો મારવામાં આવી હતી તે બાબતે આયોગ દ્વારા સુઓમોટો કરવામાં આવી છે. જ્યારે તે મહિલાને આવતીકાલે આયોગમાં પણ બોલાવવામાં આવી છે. તેની સાથે કેવી રીતે સમાધાન કરવામાં આવ્યું તે બાબતની પણ ચર્ચા કરવામાં આવશે અને જો મહિલા હશે તો ધારાસભ્ય સામે પોલીસ ફરિયાદ દાખલ કરાવવામાં આવશે. રાજ્યમાં મહિલા ઉપર અત્યાચાર વધી રહ્યા છે. ભાજપના નેતાઓ મહિલાઓને ટાર્ગેટ કરી રહ્યા છે. તેવા સમયે આયોગે ફરિયાદ કરવાની જગ્યાએ તેઓ મહિલા ને પૂછવા જઇ રહ્યા છે. ત્યારે મહિલા આયોગ કેવા પ્રકારની કામગીરી કરી રહી છે ત્યાં આ ઉપરથી ફલિત થઇ રહ્યું છે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.