ETV Bharat / state

બહારવટિયાઓ પણ માં-બહેનની ઈજ્જત કરતા, ભાજપ સત્તાના નશામાં ચૂર છેઃ ધાનાણી - Gandhinagar

ગાંધીનગરઃ રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન ચિમન પટેલની આજે જન્મજયંતિ હોવાથી તેમના પુત્ર સિદ્ધાર્થ પટેલ અને પરિવાર દ્વારા ગાંધીનગરમાં રોડ પર આવેલ રાજઘાટ પર સ્થાપિત સમાધિ ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

પરેશ ધાનાણી
author img

By

Published : Jun 3, 2019, 4:57 PM IST

આ સમયે કોંગ્રેસના ધારાસભ્યો, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા વિપક્ષના નેતા પરેશ ધાનાણી સહિત મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ કાર્યક્રમમાં ઉપસ્થિત પરેશ ધાનાણીએ ભાજપ ધારાસભ્ય બલરામ થવાની દ્વારા મહિલાને માર મારવાની ફરિયાદ પર પોતાનું નિવેદન આપતા કહ્યું કે, ભાજપના નેતાઓ સત્તાના મદમાં રચી રહ્યા છે. ભારતીય સંસ્કૃતિમાં બહારવટિયાઓ પણ માં-બહેનની ઈજ્જત રાખતા હતા. જ્યારે આ લોકો તો તેમના કરતા પણ ઉતરતી કક્ષાની કામગીરી કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, નરોડાના ધારાસભ્ય બલરામ થવાણીએ પાણીની ફરિયાદ લઈને આવેલી મહિલાને થપ્પડ અને લાતો મારતો વીડિયો વાયરલ થયો છે. જેથી વિપક્ષ દ્વારા આ બાબતે આકરૂં વલણ અપનાવવામાં આવી રહ્યું છે. આ બાબતે પરેશ ધાનાણીએ ભાજપ પર આકરા પ્રહારો કરતા કહ્યું કે, લોકસભા ચૂંટણીમાં ભાજપને જંગી બહુમતથી મળેલી જીતને કારણે ભાજપના નેતાઓ સત્તાના મદમાં રાચી રહ્યા છે. આપણી સંસ્કૃતિમાં તો બહારવટિયાઓ પણ માં-બહેનની ઈજ્જત કરતા હતા. જ્યારે ભાજપના કાર્યકર્તાઓ તો હલકી કક્ષાએ પહોંચી ગયા છે. ત્યારે આ બાબતે ધારાસભ્ય સામે કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી માંગ છે.

પરેશ ધાનાણીના ભાજપ પર આકરા પ્રહાર

ધાનાણીએ કોંગ્રેસની બેઠકને લઈને કહ્યું કે, આગામી દિવસોમાં રાજ્યસભાની ચૂંટણી અને પેટાચૂંટણી આવી રહી છે. જેને લઇને કોંગ્રેસ દ્વારા મનોમંથન કરીને કેવી રીતે વિજય મેળવી શકાય તેનો અભ્યાસ કરાશે. કોંગ્રેસ ભૂતકાળમાં 40 બેઠકો ઉપર હતી જ્યારે વર્તમાનમાં રાજ્યના લોકોએ 77 બેઠક આવી છે. ત્યારે આગામી દિવસોમાં ભાજપના લોકોનો અહંકાર રાજ્યની જનતા જ તોડી નાખશે તેમાં બે મત નથી.

R_GJ_GDR_RURAL_02_03_MAY_2019_STORY_EX CM CHIMAN PATEL SHARDDHAJALI_SLUG_PHOTO_STORY_DILIP_PRAJAPATI_gandhinagar_rural

હેડિંગ) ભારતીય સંસ્કૃતિમાં બહારવટિયાઓ પણ મા, બેનની જ કરતા હતા : પરેશ ધાનાણી

ગાંધીનગર,

નરોડાના ધારાસભ્ય બલરામ ખાવાની દ્વારા પાણીની ફરિયાદને લઈને ગયેલી મહિલાને માર મારવામાં આવ્યો હતો, તે વીડિયો વાયરલ થયો છે. વિપક્ષ દ્વારા આ બાબતે આકરુ વલણ અપનાવવામાં આવી રહ્યું છે. ત્યારે વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ આ બાબતે  કહ્યું કે, બહારવટિયાઓ પણ મા બેનની ઈજ્જત કરતા હતા. ભારતીય જનતા પાર્ટી સત્તાના મદમાં રાચી રહી છે. ત્યારે આ બાબતે ધારાસભ્ય સામે કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી માંગ છે. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલની જન્મદિવસ નિમિત્તે ગાંધીનગર શહેરમાં રાજઘાટ ઉપર સમાધિ આપવામાં આવી હતી જ્યાં મોટી સંખ્યામાં કોંગ્રેસના ધારાસભ્યો અને આગેવાનો હાજર રહ્યા હતા.

રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન ચીમનભાઈ પટેલની આજે જન્મ જયંતિ છે જેને લઇને તેમના પુત્ર સિદ્ધાર્થ પટેલ અને પરિવાર દ્વારા ગાંધીનગર શહેરમાં જ રોડ ઉપર આવેલા તેમના સમાધિ સ્થળ રાજઘાટ ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ સમયે કોંગ્રેસના ધારાસભ્યો પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા વિપક્ષના નેતા પરેશ ધાનાણી સહિત મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહીને શ્રદ્ધાંજલિ આપી હતી ત્યારે કાર્યક્રમમાં હાજર પરેશ ધાનાણીએ કહ્યું કે, ભાજપના ધારાસભ્ય બલરામ થવાની દ્વારા પાણીની ફરિયાદને લઈને ગયેલી મહિલાને માર મારવાનો વિડીયો વાયરલ બાબતે કહ્યું કે ભાજપના લોકો સત્તાના મદમાં રચી રહ્યા છે. બહારવટિયાઓ પણ ભારતીય સંસ્કૃતિમાં મા, બેનની ઈજ્જત રાખતા હતા. જ્યારે આ લોકો તો તેમની કરતા પણ ઉતરતી કક્ષાનો કામગીરી કરી રહ્યા છે.

કોંગ્રેસમાં બેઠકને લઈને કહ્યું કે, આગામી દિવસોમાં રાજ્ય સભાની ચૂંટણી અને પેટા ચૂંટણી આવી રહી છે. જેને લઇને કોંગ્રેસ દ્વારા મનોમંથન કરીને કેવી રીતે વિજય મેળવી શકાય તેનો અભ્યાસ કરશે. કોંગ્રેસ ભૂતકાળમાં 40 બેઠકો ઉપર હતી. જ્યારે વર્તમાનમાં રાજ્યના લોકોએ 77 બેઠક આવી છે. ત્યારે આગામી દિવસોમાં ભાજપના લોકોનો અહંકાર રાજ્યની જનતા જ તોડી નાખશે તેમાં બે મત નથી.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.