ETV Bharat / state

બોટાદમાં રક્તની અછતને પુરી કરવા ડાયમંડ એસોસિએશને રક્તદાન કેમ્પ યોજ્યો

બોટાદમાં હીરા બજાર ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન કેમ્પનું આયોજન જિલ્લા ડાયમંડ એસોસિએશન દ્વારા કરવામાં આવ્યું હતું. આ રક્તદાન કેમ્પમાં રક્તદાન કરવા મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા. દરેક રક્તદાતાને હનુમાનજીની મૂર્તિ ભેટમાં આપવામાં આવી હતી.

બોટાદમાં રક્તની અછતને પુરી કરવા ડાયમંડ એસોસિએશને રક્તદાન કેમ્પ યોજ્યો
બોટાદમાં રક્તની અછતને પુરી કરવા ડાયમંડ એસોસિએશને રક્તદાન કેમ્પ યોજ્યો
author img

By

Published : Mar 6, 2021, 2:03 PM IST

  • ગયા વર્ષે 800 લોકોએ રક્તદાન કર્યું હતું
  • આ વર્ષે 1 હજાર લોકો રક્તદાન કરે તેવી અપેક્ષા
  • રક્તદાન કરનારને હનુમાજી ની મૂર્તિ અપાઈ

આ પણ વાંચોઃ વાપીના જાણીતા ઉદ્યોગપતિના જન્મદિવસે પરિવારજનોએ રક્તદાન શિબિરનું આયોજન કર્યું

બોટાદઃ જિલ્લા ડાયમંડ એસોસિએશને હીરા બજાર ખાતે રક્તદાન કેમ્પ યોજ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં લોકો રક્તદાન કરવા પહોંચ્યા હતા. આ રક્તદાનનો ઉદ્દેશ જરૂરિયાતમંદોને રક્ત પહોંચાડવાનો હતો. જોકે, દરેક રક્તદાતાને હનુમાનજીની મૂર્તિ ભેટમાં આપવામાં આવી હતી.

આ વર્ષે 1 હજાર લોકો રક્તદાન કરે તેવી અપેક્ષા

આ પણ વાંચોઃ કડીમાં રક્તદાન શિબિરમાં દાતાઓને હેલ્મેટની ભેટ

ભાવનગર અને બોટાદની સંયુક્ત બ્લડ બેન્કના સહયોગથી કેમ્પનું આયોજન

બોટાદ જિલ્લા ડાયમંડ એસોસિએશન છેલ્લા ચાર વર્ષથી રક્તદાન કેમ્પનું આયોજન કરે છે ત્યારે આજે હીરા બજાર ખાતે પાંચમા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાવનગર અને બોટાદની સંયુક્ત બ્લડ બેન્કના સહયોગથી આ રક્તદાન કેમ્પ યોજાયો હતો, જેમાં સવારથી રક્તદાન કરવા લોકો ઉમટી પડ્યા હતા. ગત વર્ષે રક્તદાન કેમ્પમાં 800 જેટલા લોકોએ રક્તદાન કર્યું. જયારે આ વર્ષે 1,000 લોકો રક્તદાન કરે તેવી અપેક્ષા છે. જ્યારે આ રક્તદાન કેમ્પનો મુખ્ય હેતુ એ છે કે, બોટાદ શહેરમાં દિવસેને દિવસે હોસ્પિટલની સંખ્યા વધી રહી છે અને દર્દીઓને પણ રક્તની જરૂર હોય છે. તેને ધ્યાનમાં રાખી આ કેમ્પ યોજવામાં આવ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.